________________
બુદ્ધિપ્રભાના નવીન વર્ષના ગ્રાહકોને ભેટ
શ્રી પ્રાચીન જૈન ગ્રંથમાળાના પ્રથમ મણકા.
( દશ પૂર્વધર શ્રી વજ્રસ્વામીના શિષ્ય ચૈાદપૂર્વી શ્રી ભદ્રગુપ્તાચાર્ય વિરચિત.) શ્રી અધ્યાત્મ દિપિકા,
અમેાને લખતાં અત્યાનંદ થાય છે કે ઉક્ત નામની ગ્રંથમાળા, “ જૈન ધર્મના પ્રાચીન પૂર્વાચાકૃત ગ્રંથોનું ભાષાંતર કરી તેને જૈન સમાજના હિતાર્થે પ્રસિદ્ધ કરવા ” એવા શુભ ઉદ્દેશથી પ્રગટ કરવામાં આવી છે.
તેના પ્રકાશક શ્રી મુક્તિ રત્નરિ છે કે જેઓ પાસે પૂર્વધર પૂર્વાચાર્યાકૃત અપૂર્વ પુરાતન ગ્રંથોના સંગ્રહ છે. જે ક્રમે ક્રમે અને મદદના સદ્ભાવે ઉક્ત ગ્રંથમાળા તરફથી પ્રગટ કરવામાં આવશે તથા તેની વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા આપીસ છે.
આ ગ્રંથમાળાની શરૂઆત કરવામાં સેાલાપુરના રા. રા. ત્રીભોવનદાસ છગનલાલે રૂ. ૫૦૦-૦-૦ આપવા સુચવ્યું છે તેમ ખીજા પણ અન્ય સગૃહસ્થાએ આમાં મદદ આપવા સુચવ્યું છે. આ ગ્રંથમાળાના પ્રથમ મણકા તેના પ્રકાશક શ્રી સુમતિરત્ન સુરિ તરફથી બુદ્ધિપ્રભાના ગ્રાહકોને ભેટ આપવા અમેને સુચવવામાં આવ્યું છે તે અમાને મળે અમે અમારા નવીન વર્ષના ગ્રાહકોને ભેટ આપીશું. આને માટે સરિઝના અમે ખરા અતઃકરણથી આ સ્થળે ઉપકાર પ્રદર્શિત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે હર વખત તેઓશ્રી અમારા માસિક પરત્વે આવી રીતે પેાતાની ઉચ્ચ વૃત્તિ અને લાગણી સદોદિત રાખી ઉપકૃત કરશે.
આ માસિકનું ટ્રાયલ કદ, ચાર ફ્ર્મ, સુંદર કાગળ છપાઈ, અને સાયલી કલમથી વિભુષિત છતાં, એક રૂપીઆ જેવી જીજ રકમનુ તેનુ લવાજમ હાવાની સાથે આવા એક અમૂલ્ય અને અપૂર્વ પુસ્તકની ભેટ નવીન વર્ષના ગ્રાહકો માટે છે તો અમે। આશા રાખીએ છીએ કે તેને દરેક જૈન મધુએ લાભ લેવા ચુકશે નહિ. ભેટના લાભ ન સુધીના ત્રણ અંકે પ્રગટ થતા સુધીમાં જેએ પોતાનું નામ ગ્રાહક તરીકે નોંધાવશે તેમને મળશે.
r
વ્યવસ્થાપક ” બુદ્ધિપ્રભા
આખરે વિજય આર્ચા. હીસ્ટીરીઆ ( તાણ ) ના દરદને કાણ જાણતુ નથી ?
હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ઘણો લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણુ શોધી કાઢી તેના ઉપયો ઘણા દરદીઓ ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીયા ભૂત નથી.
હીસ્ટીરીઆના દરદ ઉપર ખીજા ઉપાયો અજમાવ્યા પહેલાં અમારી સલાહ લ્યો. હીસ્ટીરીઆનું દરદ અમે ખાત્રીપૂર્વક ગેરટીથી મટાડીએ છીએ. વિશેષ હકીકતના ખુલાસા રૂઅરૂ પત્ર મારફતે કરે.
લી. શા. વાડીલાલ ડાહ્યાભાઇ. અમદાવાદ. (ઝવેરીવાડ, ) સુરજમલનુ” હેલું', આયુર્વેદ સિદ્ધાષધાલય.