SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ધમાધમ છોડી ૨૬૫ ચિત પ્રવૃત્તિને તું ત્યાગ કર. તેથી શુદ્ધ અનુભવથી પ્રાપ્ત થતી શાનિને કિંચિત માત્ર ઉપભોગ તું લઈ શક નથી, જ્યાં સુધી જીવને આત્મા અને શરીરનું ભેદજ્ઞાન ન થાય ત્યાંસુધી આત્માના અનુભવથી થતું આ કથનીય સુખ મળી શકતું નથી. કારણ કે ભેદજ્ઞાનની ગેરહાજરીમાં આત્માને અનુભવ થ સર્વથા અતિ કઠિન છે. જ્યારે એમ છે જ્યારે મનરૂપી પાડે આત્માના અનુભવી શુદ્ધ સલીલને પાપપકથી હળી ગંદુ કરી નાખે અને અપવિત્ર બનાવે ત્યારે કહે જોઈએ કે કિંચિત માત્ર પણ શાંતિનું સુખ મળી શકશે કે કેમ? માટે આ તુ બુદ્ધિને એવું લાગે છે કે બેદજ્ઞાન થવાની અત્યંત આવશ્યકતા છે, અને મૂળ લેખકને પણ તે જ અભિપ્રાય હે જોઈએ. ભેદ જ્ઞાન થતાં જ ભવિષ્યમાં સુખનાં સાધને અને તેમાં આગળ વધવાનો માર્ગ મળશે કંઈ કઠિન નથી. જુએ નહિ લાભ લેવા હાનિ, કરે મૂતર સરોવરમાં; થશે કે હવે તો લાજ ! ધમાધમ છોડી દે પાડાભાવાર્થ-ને અને નુકસાન ન જોતાં પાડે જેમ સરોવર 'જળમાં મૂતરે છે. તેને કહે છે કે હે પાડા ! તું મેરે થ છે માટે એમાં મૂતરતાં જરા શરમ રાખ! વિવેચન–મદમાં મસ્ત બનેલે પડે સરવરમાં મૂતરે છે, બ્રણ કરે છે અને તેફાન કરી સ્વચ્છ નીરને અસ્વરછ કરી મૂકે છે. તેવી જ રીતે જીવરૂપી પાડે છે. મોહ મદિરાનું પાન કરેલું હોવાથી તેનું જ્ઞાન વિસરાઈ ગયું છે, અજ્ઞાનતા આવી ગઈ છે તેને લઈને તે કdબાકાવ્ય, હિતાહિત, સારાસાર, અને મન્તવ્ય માધ્ય- ગ્યાયોગ્યને વિચાર કરવાનું ભૂલી ગયેલ છે. અંધ બની ગયેલ છે અને તેથીજ લાભાલાભને ન જોતાં તે સરોવરનું અનુભવ જળ અપવિત્ર અને ગંદું કરી નાખે છે. તેમ થયું એટલે આત્માની તેજસ્વી પ્રભા ઉપર કર્મને સ્પામ પડદો પડે છે, તે પડદાના પડઘાથકી મેદ જ્ઞાન, ભાનુભવ, અનંત રત્નત્રયીની તેજસ્વી સ્નાને લેપ થઈ જાય છે અથવા એમ કહે કે તે ઢંકાઈ જાય છે. એઓને ન બગાડવા માટે શ્રીમદ્ કહે છે કે હે પાડા ! એમ ન હતા. કારણ કે તું કંઈ અજ્ઞાન તિય નથી, અસંસી નથી, નાનું બાળક પણ નથી, તેમ અસં પણ જણાતિ. નથી. ત્યારે કાણું છે? તે કે જેની પ્રાપ્તિ થવા માટે સ્વર્ગવાસી મગનવિહારી દે પણ સદાકાળ ભાવના ભાવ્યા કરે છે, તે મેળવવા આતુર રહે છે તે જ માનવ ભવ તને મળે, છે. તું માનવું છે, જ્ઞાન પામે છે, સંસારહિત પણ નથી, ઉત્તમ કુળ પામે છે. મેં તથા દાંતમાં ખાધેલું અનાજ ભરાઈ રહેવાને સંભવ છે, ખાઈને સારી રીતે મેંઢાંને તથા દાંતને સાફ નહિ કરનારા લોકોનું મેં વાસ મારે છે, અને દાંતમાં અનાજ ભરાઈ રહેવાને લીધે ઘણીવાર દાંત સડે છે પલ પડે છે અને પછી દાંતમાં કે દાઢમાં વારવાર ચસકા આવી પીડા ભોગવવી પડે છે; એટલુંજ નહિ પણ જેના દાંત બગડે છે તેની પાચનમા પણ બગડે છે; માટે ખાધા પછી દરેક વખતે પુષ્કળ પાવડે છે તથા દાંતને વા. રાત્રે સુતી વખત મેં સાફ કરવું અને સવારે દાતણવડે તેમજ મેલ કાપનાર મજનવડે મોં સાફ કરવું. મેઢાંની ખરાબ વાસ એવું બતાવે છે કે અંદરની હાજરી આંતરડાં તથા અન્નનળ બગડેલ છે.
SR No.522080
Book TitleBuddhiprabha 1915 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1002 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy