________________
ર૭૮
બુદ્ધિપ્રમા.
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર;
નહિ તે રહેજે વાંઝણું, મત ગુમાવી ર. ખરેખર તેમણે આ વસુંધરામાં જન્મ લઈ પિતાની જનેતાની કુખ દિપાવી છે, અને પિતાની જીંદગીનું સાર્થક કર્યું છે.
વ્યા એજ ખરી છે, તેજ દેવી શક્તિ અને તેજ પ્રારબ્ધ છે. આપણા ધર્મને સિદ્ધાંત પણ તેજ છે કે “અહિંસા પરમો ધર્મ” જેઓ દવાના ઉપાસક છે તેએજ વીરના ખરા ભક્ત છે.
પિતાના આ બંધુઓના હિતાર્થે શક્તિ અનુસાર પિતાની સુકૃત કમાઈમાંથી આ શકે જે ફાળો આપ્યો છે તેના માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ શેકે બોડ'ગને જે મદદ કરી છે તે ઘણીજ ઉદાર છે અને અન્ય ગૃહસ્થને ઉત્તે જન મળે તેના માટે એક અનુપમ દાખલો બેસાડે છે તે માટે બેગ તેમને ઘણે આભાર માને છે. આવી રીતની બેડીંગ પ્રતિ તેમની તવ લાગણી અને જૈનકામની અભિવૃદ્ધિ અર્થે તીવ્ર ઉકંઠાના તેમના વિચારને લીધે તેમને ઘણું ધન્યવાદ ઘટે છે. તેમનું અનુકરણ અન્ય ગૃહસ્થ કરે એવું અંતરથી ઇચ્છીએ છીએ.
આ શેઠને સખાવતના કામમાં દરેક રીતે તેમના બંધુ ભગુભાઈ ઉ રણછોડભાઈ સન્મતિ આપતા હતા. બેડીંગને મકાન અપાવવાના તથા દવાખાનું કઢાવવાના કામમાં શેઠ ભગુભાઈએ તેમના ભાઈને સારી મદદ કરી છે. આવી રીતે સવળી મતિ દેનાર તેમજ ભાઈના સારા કામમાં ભાગ લેનાર ભાઈઓ પણે થોડાજ માલમ પડશે. છેવટ શેઠ જમનાદાસ તથા ભગુભાઇના કુટુંબની દરેક રીતે વૃદ્ધિ થાઓ અને સુખ શાંતિ અને વૈભવમાં આબાદ થાઓ તેમ તેમને હાથે ઘણુ સુકૃત કાર્યો થાઓ એવું ખરા અંતઃકરણથી ઈચ્છીએ છીએ. પti
શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
ખાવાના પદાથો સારી રીતે ચાવીને ખાવા. રોટલો અથવા રટિલીનું એક બટકું ત્રિીશ ચાલીશ વખત ચવાય ત્યારે તે બરાબર ચાગ્યું ગણાય. કઠણ ચીજોનાં બટકાં પીવાના પદાર્થો સાથે મળી જવાં નહિ. જે લેકે રોટલે અથવા જેટલી દાળ, છાસ કે દૂધના ધુંટડા સાથે ખાય છે તેઓ જેટલા કે રોટલીને બરાબર ચાવીને ખાય છે એમ કહેવાય નહિ; કેમકે તેવાં બટકાં અરધો પરધો સવાઈને લુંટડાની સાથે ગટ દઇને ગળે નીચે ઉતરી જાય છે. ખાવા ખરે નિયમ તે એ છે કે કઠણ પદાર્થોને પ્રથમ એક્લાજ ચાવીને ખાવા અને પછી તેના ઉપર નરમ કે પાણી જેવા પદાર્થો પીવા.
જમવાના ભાણા ઉપર બેસતા પહેલાં દરેક માણસે પોતાના પેટની પ્રથમ સલાહ લેવી. ધણુક લોકો જીભની સલાહ લે છે, પણ પેટની સલાહ લેતા નથી; પેટને પુછવું કે નો ખોરાક લેવાને માટે પુરતી જગા થઈ છે કે કેમ? જો તે એમ કહે કે ઝાડે જુલાસાથી પ નથી અને નવા ખોરાકને માટે પુરતી જગા નથી, તે ખાવાનું મુલતવી રાખજે. જે કે ખાવાના સમયને નિયમ રાખવે, તે પણ ખાવાનો સમય થયો માટે ખાવું, એમ નહિ; ખરી ભૂખ લાગે ત્યારે જ ખાવું.