________________
૨૭;
બુદ્ધિભા.
बोर्डींगने रु. २००००) नी उदार मदद करनार परोपकारी दयालु शा. जमनादास जेठा भाईनो स्वर्गवास.
સખેદ સાથે જણાવવાની જરૂર પડે છે કે અત્રેના વતની કીકાભટની પોળના રહીશ શા, જમનાદાસ જેઠાભાઇ સવત ૧૯૭૧ના આસા વદી ૭) ના દિવસે પંચત્વ પામ્યા છે અને આ કાની દુનિયાના પાગ ફરી ગયા છે. મર્હુમ સ્વભાવે ઉદાર દયાળુ અને કેળવ ણીના હિમાયતી હતા. તેમના દેહાત્મગંધા બોર્ડીગને એક સ્નાયકની ખોટ પડી છે એટલુંજ નહિ પરંતુ જૈન કામે એક પરીપકારી નર ખાયેા છે. તેમના મરણુની દિલશાજી પ્રદર્શીત કરવા શ્રી જૈન શ્વેતાંબર મૂ. ખેડીંગની મેનેજી ંગ કમીટી મળી હતી જેની ઋદર મર્હુમ પરત્વે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં કીકાભટની પેળના રહીશ રા. રા. જમનાદાસ જેઠાભાઇ જેમણે આ સસ્થાને સેટલમેન્ટને દસ્તાવેજ કરી ઓર્ડરેશને રહેવા માટે સીવીલ હોસ્પીટલ સામેનુ પેાતાનું મકાન આપેલું છે, તે તથા રૂ. ૪૦૦૦) ની પ્રેમીસરી ના મકાન વાસ્તે આપેલી છે તથા રૂ. ૧૦૦૦) સા. જીવન જમનાદાસ જેડ઼ાભાઇના નામથી દવાખાના માટે આપેલા છે તથા આ સંસ્થાને બીજી મો તથા ઉપકાર કરેલા છે. તેમનુ સ, ૧૯૭૧ ના આસ વદ ૦)) ના રોજ અવસાન થવાથી આ સસ્થાને ભારે ખોટ પડી છે. તેની આ કમીટી નોંધ લે છે, અને તેમના અવસાન માટે કમીટી અત્યંત શોક પ્રદર્શીત કરે છે. ખા ઠરાવતી એક નકલ મરહુમના કુટુડંખ ઉપર ચેરમેને મોકલી આપવી.”
ઉપર મુજખ મગની મેનેજીંગ કમીટીએ ડરાવ કર્યાં હતા જે તેમના અધુ રહ્યુકોડ ભાઇને માકલી આપવામાં આવ્યા હતા. મર્હુમે પોતાની જીંદગીમાં ઘણાં પરપ્રકારનાં કામે કર્યો છે. તેમના કાર્યો પૈકી જે જે પુછપરછ કરતાં માલૂમ પડયાં તેની રૂપરેખા આ નીચે આલેખી છે. મર્હુમે આશરે રૂ. ૧૫૦૦૦) હજારની ઉદાર રકમનું એક મોટુ મકાન મેગને ઉપયોગને માટે ટ્રસ્ટ કરી અર્પણ કર્યું છે જે મકાન હવા અજવાળાની શ્રેણીજ છુટાશવાળું છે, તેમજ સીવીલ હોસ્પીટલની નકના સરીઆમ રસ્તા ઉપર આવેલુ છે એટલે વિદ્યાર્થીઆનુ દરેક રીતે આરોગ્ય સરક્ષણ થઇ શકે તેવી રીતનું છે. વળી આ સિવાય રૂ. ૪૦૦૦) રોકડા તથા રૂ. ૧૦૦૦) પોતાના સદ્ગત્ પુત્ર જગજીવનદાસ જમનાદાસ જેઠાભાઇના સ્મર્ણાર્થે દવાખાનાના નિમિત્તે ભાગને આપ્યા છે. આ સિવાય પાતાના દેકાવસાન સુધી માર્ડીંગને અવારનવાર મદદ કર્યા વિના રહ્યા નથી આવી રીતની ખેાગ ઉપર તેમને અપૂર્વ ઉપકાર થયા છે.
ઉદાર દીલના દયાળુ શેઠ જમનાદાસ જેઠાભાઇએ પોતાની જીંદગીમાં ચાડી પુંછમાંથી પણ આ ×િવાય લગબગ બીજી રૂ. ૩૫૦૦૦)ની સખાવત કરી છે જે આ નીચે તેમના જીવનની આલેખાએલી રૂપરેખા ઉપરથી માલમ પડશે.
આ શેઠને જન્મ સંવન ૧૮૯૮ ની સાલમાં શા. જેઠાભાઇ જેચ ંદને ત્યાં થયા હતા. તેમને એક ભાઇ નામે ભગુભાઇ ઉજ્જ રછોડભાઈ તથા એક વ્હેન નામે પર્સન છે જેએ હાલ હયાત છે. શેઠને અત્યાર સુધીમાં ત્રણ સ્રીએ થમ્ર તેમાંની કોઇ હયાત નથી તથા