SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય કુંજ. ૨૫૬ ૧૦ ૧૨ ગરીબ દેશના ભુખ્યા, સુવે છે પેટ દાબીને ! હમે માન આગે, પ્રભુને ના ગમે બાપુ ! હિઝારો રંક ભારતના, થથરતા હાથી ભાગે ! શરીરને હાથથી ઢાંકે, વિના વચ્ચે અને લાજે ! કઈ લક્ષાવધી રોકે, રીબે દુષ્કાળના ભાગે ! કહાને એ શું આરોગે, બીચારાઓ મરે ભુખે ! તમારે ટાઈ ને કલર, મધુરી ચાહ ને ચસ્મા ! લવંડર સેન્ટ ને સિગાર, વિધવિધ જાતનાં બસને ! હમારાં બુટ ખાડીમાં, ગરીબે જીવવા પામે ! અરેરે ! સત્ય આ સઘળું, હમારે કહ્યું કે નામે ! ત્યજી નિદ્રા હવે જાગે, અને કર્તવ્યમાં લાગે ! વિચાર બાયલા ત્યાગો, હમારે દેશ પીએ છે ! ન જમવું, જંપવું, સુવું, ન શાંતિ સર્વથા લેવી ! જગત તે દુખમાં ડખ્યું, રીબાતું ઝંખતું પેખી ! ઉઠા મેદાનમાં આવે, દુખીનાં અશ્ર કહેવાને ! જીવનનાં દહાણ લેવાને! હદયની ખાલી છે બારી! ૧૭ પાદરાકર, वहालां प्राणने આવે રસીપાં વહાલાં પ્રાણ હે! ઝીલીયે જીવન-નૂર ! રય અને સુવાસ મય છે ! ખીલવી પ્રાણુ–કુમુદ! સ્નેહ તણા રસ મીઠડા હા ! રેડીયે કંઈક વિશુદ્ધ! દિવ્ય કર્મના યોગથી હો ! ઝઝુમીએજ અનંત! ઉચ્ચ બનાવી આત્માને હા ! ફેરવીએ આનંદ ! શુદ્ધ ધર્મથી પૂરીયે હે ! અંતર રેલમ છેલ ! ભવ્ય દીપાવી દેહને હે ! બનીએ ધર્મ મચેલ! મસ્ત બનાવી દે છે ! દેશ-ગી હે પ્રાણ! આવે.
SR No.522079
Book TitleBuddhiprabha 1915 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy