________________
પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન.
૨૭ મુદ્રીકાને માથે ચળકતી હીરકને ઉદેશીને બેગલ સેલીમા બોલી-“સખે હીરાણી ! મહારા હૃદયમાં જઈને, તે કેટલું નિષ્કલંક છે, તે હારા પ્રકાશથી પ્રાણુનાથને અને સર્વ જગતને બતાવીશ?”
સેલીમાં દ્રઢ પ્રતિવાવાળી છે. પ્રેમ ગ, આશાએ ગઈ, અંદગીને આધાર સર્વસ્વને સાર, જીવનને સાથી-પ્રેમને પ્રવાસી સ ગયાં, સર્વસ્વ ગયું? હેના મુખ પ્રદેશ પર અનેક જાતના વીકારો ઉભરાવા લાગ્યા ! આખર નિશ્ચયપર આવતાં તે બબડી–ા માટે જીવવું? કેને માટે જીવવું? જીવવું કે મરવું! ના ! ના ! લંઝી મુખ લઈ જીવવા કરતાં નિષ્કલંક મરવુંજ બહેત્તર છે
મુડી હવે જે મેતમાં, તો ઝેરના પાલા ઘણા; બેભાન જે પીને બન્યા,
તે દહેરમાં જાવું પતી ! કૃત નિશ્ચયી સેલીમા ! દર્ય, પ્રેમ અને માહરૂણની બેલ પુતળો સેલીમાએ, બેસૂલ હીરકણી ચુસવા માંડી. બીજીવાર મહેમાં લેતી વખત, આકાશ તરફ ધડિક નજર નાંખી, બે શરા અવાજે આંસુથી ગળગળતી આંખે, ધગધગતા કલેજે, સેલીમાં બોલી –
હે! પાક પરવરદગાર! રહુમ કર ! તું તે સાક્ષી છે! હુ તે આ ચાલી હાર હજુરમાં ! લ્હારેજ દરબારે આવી શરણે પડીશ ! ચરણે પડીશ ! હારા આવડા વિશાળ વિશ્વમાં મહાર સમાસ ન થઈશ તે અન્ય શો ઉપાય ? એક અરજ સાંભળ! તેના દીદારની તરસ છીપાવ ! બસ ! પછી નથી બેહિસ્તની પરવા ! પછી ભલે કરજે સજા બીજી!”
બેલતાં બોલતાં પવિત્ર સેલિમાની આખે આંસુધી ઉભરાઈ જવા લાગી. આખરે અતિશય ભારે ધડકારથી ધબકતું હૃદય જાણે હમણાં જ ફાટી જશે, એમ લાગવાથી કે કેણ જાણે કેમ, આંસુ લુછી નાંખો, તે પવિત્ર અદ્વિતીય પ્રેમ નિઝર, અનિવાર્ચનીયા સુન્દરી સેલીમાએ પોતાની અંગુલી શાભાવતી હીરાની મુદ્રિકા તરફ ઉત્તેજિત ચિત્તે જઈ બેલી
બહેન ! હે તારૂ કામ સારું કરવા માંડયું છે. અનંત ઉપકાર હારા. આપણે સહિપણને બદલે હું બરાબર વા. હવે આપ, કદાચ મહારા મૃત્યુ બાદ આપણને, કોઈ વિખુટાં પાડશે. તે મુજથી સહન નહિ થાય. માટે તેને સ્વારા હદયાગારમાં પધરાવું. આટલું બેલી બિહામણી આંખે પટપટાવતી, બેબાકુળી–સેલીમાએ બીજી જ પળે તે હીરાકણી મુખમાં મુકી, પેટમાં ઉતારી દીધી. ગજબ કર્યો. ન કર્યો હેણે વિચાર પોતાના જીવનને, પ્રાણ સખાને-આ નિષ્ફર વિશ્વને કે વૈભવ વિલાસને. હીરાકણુએ પેટમાં જતાં જ પિતાનું કામ શરૂ કર્યું. ધીરે ધીરે લેહી સાથે વિષ ભળી જઈ, આખા શરીરમાં વ્યાપવા લાગ્યું. શરીર ચુંથાવા ને કંપાવા લાગ્યું. આંખેના ડોળા કપાળે ચઢી જવા લાગ્યા. અને માથું ચકરીએ ચઢવા લાગ્યું. ચન્દ્રશા ભવ્ય–ઉજવળ મુખ પ્રદેશપર મૃત્યુની છાયા દેખાવા લાગી. સેલીમા સફેદ બગલાની પાંખ જેવા પોતાના સુકોમળ બિછાનાપર ઢળી પડી, બદલાઈ ગયેલા અવાજે બોલવા લાગી.
માહરૂન ! માહરૂન! પ્રાણેશ્વર ! જીવન સખે ! હમે મને બેવડાને આટલી બધી ચાહી-ચાહતા; અને ચાહતાં ચાહતાંજ-મહારજ ખાતર–મહારા સૂમ પ્રેમની જ ખાતર