________________
* *
* *
* *
-
-
-
-
-
-
-
૧૮૬
બુદ્ધિપભા.
સ્વમ અને સમકિત, કચરાશા અને પંજાલાલ વિગેરેને પડાવ તળેટીએ . તે વખતમાં એક દિવસ રાત્રે પુંજાલાલને સ્વમ આવ્યું કે “તેમના મિત્ર ખુશાલશા દેવલોમાં દેવતા થયા છે, તેઓ પુંજાલાલને આવીને મળ્યા, અને ત્યાં આવવાનું પ્રજન પૂછયું. ત્યારે પુંજાલાલે બધી હકીકત કહી સંભળાવી.” દેવે કહ્યું:ચિંતા નહિ કરતાં મારી સાથે નદિશ્વર દીપ ચાલે.” તેઓ ત્યાં ગયા. અને શાશ્વત ચત્યની યાત્રા કરી બાવન શમુખ ધાર્યા. ત્યાં યુનાલાલે દેવને કહ્યું કે, “જે તમે મારા ઉપર મિત્ર તરીકે પ્રતિ ધરાવતા હે તે, મને શ્રીસિમંદીર
સ્વામી પાસે લઈ જાવ.” દેવે તેની તે વિનતીન વિકાર ; અને ત્યાં લેઈ ગયા. ત્યાં ત્રગડાની ઝાકઝમાળ રચના જોઈ, પ્રાતિહારજ, અતિશય સંયુક્ત ભગવંતના દર્શન કરવાથી પુંજાલાલને ઘણાજ હવે થશે, અને આનંદાશ્રી તેની આંખે ભીંઝાવા લાગી. તે અતિ હર્ષવત થઈ પ્રભુની દેશના સાંભળવા બેઠો. દેશનાના અંત તેણે બે હાથ જોડી નમ્રપણે પ્રભુને વિનંતિ કરી પૂછયું કે, “હું ભવ્ય કે અભવ્ય છું? સમકિતિક ભિવ્યાધિ છું?” ભગવંતે ઉત્તર આપે કે, "તું ભવ્ય છું, અને આજે તેને સમ્યકત્વની પ્રાપ્તિ થશે-તત્વની પ્રાપ્તિ થશે.” એ ઉત્તર સાંભળી પુંજાલાલને ઘણે હર્ષ થશે. શરીર રોમાંચિત થયું, અરે વીરને જેમ સંગ્રામને વિષે જયની પ્રાપ્તિ થાય તે વખતે તેને જે હર્ષ થાય, તેવી સ્થિતિ તેની થઈ. આ સ્થિતિને તે અનુભવ કરે છે, તેવામાં કચરાશાએ પુજાલાલ મુમ પાડી ઉઠાડયા કે ચાલ શિખરજી ઉપર ચઢવાને પરવાને મળી ગયો છે, અને આપણે ઉપર ચડીએ.
સમેતશિખરજી ઉપર વર્તમાન વીશીના વીસ તિર્થંકરના મેક્ષિકલ્યાણક થયાં છે અને બીજા ઘણા મુનિઓએ તેને ઉપર પાપ્તિ કરી છે, તેથી જેને માં તે પવિત્ર તિર્થની ગણત્રીમાં છે. કચરાશાએ જગાડયા બાદ તેઓ સર્વે ઉપર ચઢી નવરની પાદુકાનાં દર્શન કર્યા, તે દિવસને પંજાલાલને હર્ષ અતિકાય હતે. સુખ અને તુરતજ તિર્થદર્શન કરવાને સારુ ઉપર જવાની પરવાનગીની ખબર એ એવો સંગ છે તે સાંભળનારને આનંદ થાય તે પછી જેને તેને જાતી અનુભવ થશે છે, તેને હવે અતિસાય હોય તેમાં કંઈ નવાઈ નથી.
ત્યાંથી યાત્રા કરી પાછા વળતાં રાજપૂ, ચંપ, ત્રીકુંડ કે જ્યાં ઉના પાણાના * • જનશાસ્ત્રમાં એવું કથન છે કે “તીર્થકરને જ્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે તેઓ સવસરણુમાં બેસીને, દેરાના-ઉપદેશા-દે છે, તેની રચના દેરો કરે છે. તે રચનામાં ત્રણ ગઢ બનાવે છે, રૂપાને કેટ ને સોનાના કાંગરા, સેનાને કંટ ને રત્નના કાંગરા, રત્નના કાટ ને મીચંદ્રના કાંગરા તેની વચમાં રેનનું સિંહાસન બનાવે છે, તેના ઉપર બેસીને બીચ છેદેશના દે છે. તે ઉપદેશ સાંભળવા દેવ, દાનવ, માનવ અને તિર્યંચ આવે છે. તેઓ પોતાના અતિવેર રિલ ? એકબીજાની સાથે બેસીને તે ઉપદેશ સાંભળે છે, તે તીર્થંકરના અતિરાયનો પ્રતાપ છે.
૧ મોક્ષે જવાની ધાગ્યવાવાળા. ૨ માસ જવાની ચાપતા નથી . કે સંસાર સમુદ્રને પાર પામવા માટે, અને અનિવાર્ય આમિક સુખ નિરંને માટે પ્રારા કરવા માટે, આમાના સહજ ગુણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટ કરવાની ખાસ જરૂર છે. એ પ્રગટ કરવા માટે પ્રથમ યુદ્ધદેવ, ગુરુ, અને શુદ્ધધમ ઉપર શ્રદ્ધા રાખવી ઇએ, શ્રદ્ધા બરાબર રહે તેવા માટે સુદેવ, સુગુરુ, સુધમતત્વની બરાબર શેધ કરી તેને પ્રાપ્ત કરવાં,-આદરવાં, તેનું નામ સમ્યકત્વ કહેવામાં આવે છે, જે જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ નઇ નથી ત્યાં સુધી તે સિવ્યા હેય છે. ૫ સમેતશિખરને પાનધડુંગર પણ કહે છે.