SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી શિક્ષણ તથા ગૃહવ્યવસ્થા, ૨૧૭ ૫. મિસ્ટ્રી—ખોરાકની બનાવટ, તેનું મિશ્રણ, ખોરાક તૈયાર થતાં તેમજ પાચનક્રિયામાં થતા રાસાયણિક ફેરફાર, નુકસાનકારક ભેળવણી, સાબુ બનાવવાની ક્રિયા, ડાત્રા ડાડવાની ક્રિયા, ધાતુને સ્વચ્છ કરવી, લાકડાના પાલીસ ઇત્યાદિ, સામાન્ય ધોવાના પ્રયોગ પ્રત્યાદિમાં થતા રાસાયણિક પ્રયોગમાં થતા ખર્ચને અડસટ્ટ, કપડાં સબંધી, જુદા જુદા રંગ કેટલા ટકે છે, અને કેવી જાતના છે એ સર્વમાં રહેલા રસાયણશાસ્ત્રના નિયમાનુ જ્ઞાન જરૂરનુ છે. ૬. ખાયેલા-વનસ્પતિ, તેમજ ધ્વજ તુધી ખારાક ઉપર થતી અસર, ખારાકની ચીજોની ઉત્પત્તિ તેમન્ત્ર ભરી રાખવાની રીત અને ખારાક સાચવી રાખવામાં તેમજ તન્દુરસ્તી સાચવવામાં તથા ઉડતા રાગના ચેપનાં શૂળ, તેની જૂદી જૂદી જાત, ઉતા મુખ્ય સગા, અને શરીર તેમજ ઘરમાં વાપરવાની જંતુનાશક દવાના ઉપયોગ એ સર્વેમાં જરૂર પડતા જંતુવિદ્યાનો અભ્યાસ આવશ્યક છે. ૭. રીઝોએલાજી ( Physiology )—આ વિષયમાં શરીરમાં ખારાકના તા ઉપયાગ—પાચનક્રિયા, લોહી સાથે મળવું, શક્તિ સાચવી રાખવી, મળ ખાલી કરા–એનું જ્ઞાન આવશ્યક છે. આરોગ્યરાાસ્ત્રના નિયમ પ્રમાણે રહેવાથી તન્દુરસ્તી ઉપર થતી અસર,યોગ્ય ખોરાક, કસરત, આરામ, ઊંધ, મીતાચાર, સ્વતા, ચેાગ્ય કપડાં, અને 'દગીની સામાન્ય સારી ટેવો; આરાગ્યના અને ફ્રીઝીઓના નિયમો કુટુંબની તેમજ ઘરની તનું રસ્તી સુધારવામાં વ્યવહારમાં મૂકવાથી થતા લાભ—આટલું જ્ઞાન આવશ્યક છે. ૮. 31ઍટિસ ( Dietics ⟩——તન્દુરસ્તીમાં તેમજ માંદગી વખતે શરીરને કા કયા ખારક અનુકૂળ પડે, જૂદી જૂદી ઉંમરે, જૂદી જૂદી હવામાં, તેમજ જૂદા જૂદા ધંધામાં કેવા પ્રકારના તેમજ કેટલા જથ્થામાં ખોરાક લે તેવુ જ્ઞાન આવશ્યક છે. ૯ ખોરાકની વસ્તુની પસદગી—આ વિષયમાં ખારાક માટે કેટલા પૈસા ખર્ચી શકાય તેના ડ બાંધવે, બજારમાં કઈ રઈ વસ્તુ કર્ષ કઈ કિં‘મતે વેચાય છે તેની માહિતી, વસ્તુઓ મનાવવામાં અને તૈયાર કરવામાં ખેારાકતી જાત ઉપર થતી અસર, જૂદા જૂદા ખોરાક કેવા પ્રકારની પુષ્ટિ ધરાવે છે તેની ગણતરી, એક જ પ્રકારના પુષ્ટિકારક ખોરાક થે! ખર્ચમાં કેવી રીતે તૈયાર કરી શકાય એવું જ્ઞાન આવશ્યક છે. તે માટે ઘરના ક્રિસમ રાખતાં પણ શીખવાનું જરૂરનુ છે. ખારાકની વસ્તુ અને તેની સભાળ—તૈયાર કર્યાં પહેલાં, તેમજ તૈયાર કર્યો પછી ખારાકની યાગ્ય સંભાળ લેવાય તો ખર્ચના ઘણીજ ઋચાવ થાય છે. ૧. એરાક તૈયાર કરવા-આ વિષયમાં ખારાકનું યોગ્ય મિશ્રણ અને રસોઇની રીત એ એ બાબતે લક્ષમાં રાખવાની છે, આપણામાં ચાલતી સામાન્યપદ્ધતિના આમાં સમાવેશ થાય. યાર્ડ ખરચે સ્વાદિષ્ટ અને આંખને ચીર લાગે એવી રીતે વાની તૈયાર ફરી એ બાબત ઉપર વિશેષ લક્ષ આવું', અશક્ત અને માંદાં માણસને તેમજ બાળક અને વૃદ્ધને કેવા પ્રકારના ખારાક આપવા તે હુ આવશ્યક છે. રસાઈ આવડ્યા પછી કેવી રીતે પીરસવું, મીજાનીની તૈયારી, કેવી રીતે કરવી, કેવી રીતે જમણવાર સુરોભિત કરવા, પીરસનાર તેમજ યજમાને કેવી રીતે વર્તવું, તફરી પાસે કેવી રીતે કામ લેવું એ સર્વની આવા જોખ઼ુએ,
SR No.522078
Book TitleBuddhiprabha 1915 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy