SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપન સન ૧૮૬૯ સવંત ૧૯૨૫ જીનામાં જીની ( ૪૬ વરસની ) શાખા. જૈનધર્મનાં પુસ્તકા કીફાયત કિમ્મતથી વેચનાર. અમારે ત્યાં મુંબઇ, ભાવગર તથા અત્રેનાં છાપેલાં દરેક જાતનાં જૈનધર્મનાં તથા સાર્વજનિક પુસ્તકા જૈનશાળા લાયબ્રેરીઓ વગેરે દરેક સંસ્થાઓને ઘણીજ કિફાયત કમ્મુતથી વેચવામાં આવે છે. વિગત સારૂ અમારૂં મોટું કયાટલાક આવૃત્તિ છઠ્ઠી પૃષ્ઠ ૧૦૦ નુ અર્ધ આનાની ટીકીટ ખીડી નીચેના શીરનાએ મંગાવા. લી. બાલાભાઈ છગનલાલ શાહ. પુસ્તકા વેચનાર તથા પ્રગટ કરનાર, ઠે. કીકાભટની પોળ—અમદાવાદ આખરે વિજય અત્ચા. હીસ્ટીરીગ્મા ( તાણુ ) ના દરઢને કાણુ જાણતુ નથી ? હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ધણા લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણ શેાધી કાઢી તેના ઉપાયે ઘણા દરદી ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીયા ભૂત નથી. હીસ્ટીરીઆના દરદ ઉપર ખીજા ઉપાય અજમાવ્યા પહેલાં અમારી સલાહ ક્લ્યા. હીસ્ટીરીઆનું દરદ અમે ખાત્રીપૂર્વક ગેરટીથી મટાડીએ છીએ. વિશેષ હકીકતના ખુલાસા અરૂ પત્ર ભારતે કરા. લી. શા. વાડીલાલ ડાહ્યાભાઇ. અમદાવાદ. ( ઝવેરીવાડ. ) સુરજમલાનું ડહેલુ, આયુર્વેદ્ય સિદ્ધાષધાલય, (દરદીઓને આશિવાદ. ) ધણા મનુષ્યા જુદા જુદા રાગોથી પીડાય છે. તેમાં ગરીબ મનુષ્યો વૈદ્યા તથા ડાક્ટરોનાં ખીલ ભરવાને શક્તિવાન હેાતા નથી અને તેથી મરણને શરણ થાય છે. અમેએ એક માહાત્માની કૃપાથી નીચે લખેલા હ્દાની દવા મેળવી છે, અને તેની શક્તિની સંપૂર્ણ ખાત્રી કરી છે. તેવા રાગેથી પીડાતા ગરીબ નીરાધાર માણસને કેવળ પરમાર્થ બુદ્ધિથી માત આપવા ઇચ્છીએ છીએ, અને શક્તિવાળા માણસાને પ્રથમથી ધર્માદા ફ્રેંડમાં માસીક રૂ. ૨) આપવા પડશે તેથી તેવા રાગવાળાને, અમાને મળી અગર ટપાલ મારફતે દરદ જણાવી દવા લેવા ખાસ ભલામણ છે. જવાબ માટે અડધા આનાની ટીકીટ બીડવી. સંગ્રહણી (મુંબાઈના પાણીથી અગર ખીજા કારણથી થઈ હાય) લકવા યાને પક્ષાઘાત, દમ, હાર્ફ, સ્વાસ ચડે તે. ભગ દર (વાહાડ કાપ કર્યા વગર) ઇંદ્રીયશિથિલતા યાને નામરદાઈ. કોઈ પણ જાતના વ, હિસ્ટીરીયા યાને વઈ અગર મીરથી અચ્ચાંઓને થતી વરાધ, મસા યાને સ્ફુરસ જે લોકો વાંચી જાણતા નથી તેને વાંચી જાગુનાર ખબર આપશે તેા ઉપકાર થશે, શા. વાડીલાલ મેતીલાલ પાલખીવાળા એલ. ટી. એમ. મળવાના વખત—સવારમાં ૧૧ કરી ૧૨ સાંજે ૭ થી ૧૦ મીલ મેનેજર,—ધી અમદાવાદ સ્વદેશી મીલ કુ. લી. 5. લુસાવાડે મોટી પોળ—અમદાવાદ
SR No.522078
Book TitleBuddhiprabha 1915 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy