________________
પ્રમાણિકતાથી પ્રજાનો સંપૂર્ણ વિશ્વાસ મેળવવામાં ફત્તેહ પામેલી
ECOCON
નામીચી
પેઢી
જીનામાં જુની
ધીરાજનગર જ્વેલરી માટે
કે જ્યાં છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ ફેશનોના સાનાના અને ઝવેરાતના મશીનપોલીસ અને હૅન્ડપેાલીસ દાગીનાના ગંજાવર જથ્થા તૈયાર રહે છે.
મજુરી કાપી સેાનાનાં પુરાં નાણાં પાછાં આપવાની ગેરંટી!
લેખીત
આપવામાં આવે છે.
ચાંદીની ફેન્સી ચીજોના ગંજાવર જથ્થા રાખીએ છીએ. માલની ગેર’ટી, નુજ નફે માટું વેચાણ તેજ સિદ્ધાંત ! !! મુંબાઇની જાણીતી પેઢીમાં લાંબા વખતના અનુભવી અને કેળવાયલા કારીગરોના હાથે અમારી પોતાની દેખરેખ નીચે માલ બને છે, ગ્રાહકેાને હસ્તે મુખડેવિદાય કરવા તેજ અમારા મુદ્રા લેખ છે. ધી. રાજનગર જ્વેલરી માટે પ્રાપ્રાયટર–ઝવેરી ભાગીલાલ પુરૂષાત્તમદાસ. રીચીરાડ–અમદાવાદ,