SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ બુદ્ધિપ્રભો. સંઘે તેમના દેહની નવ અંગની પૂજા કરી ઉત્તમ પ્રકારના વાની માંડવી બનાવીને ગામના બહાર સરોવરના કિનારે અગર સુખડ વિગેરે ઉત્તમ સુગંધી પદાથે મેળથી અગ્નિસં. સ્કાર કર્યો અને ગુરૂ વંદનના કારણસર કીશન પ્રેમજી વિગેરે શ્રાવકોએ ગામની પશ્ચિમ દિશાએ યૂભ નામની જગ્યામાં તેમની સ્થભ બનાવી. શ્રી જિનવિજ્યના જન્મની મીતીની ચોકસ માહિતી મળી શકતી નથી પણ સાર વર્ષની ઉંમરે તેમણે સંવત ૧૭૭૦ ની સાલમાં દીક્ષા લીધી તેથી તેમને જન્મ સંવત ૧૭૫૩ની સાલમાં થએલું જોઈએ. ત્રીશ વર્ષ તેમને દિક્ષા પર્યાય રહ્યા. તેમને પન્યાસ પદ્ધિ કઈ સાલમાં આપી તે ચેસ જણાતું નથી. પણ સંવત ૧૭૮૧ નું ચોમાસું શ્રી ક્ષમા વિજયજીએ જંબુસર કર્યું અને તેમની આજ્ઞાથી શ્રી જિનવિજયજીએ અમદાવાદ કર્યું તે વખતે પંન્યાસ પદ્ધિ અપાયેલી હતી એમ એમના નિર્વાણને રાસ થી ઉત્તમવિજયજીએ લખ્યા છે. તેની દશમી સાલના ઉપરના દુહાની પહેલી કડીથી જણાય છે. આ રાસ પાદરાને સંઘ દરસાલ શ્રાવણ સુદ ૧૦ ના રોજ ગુરૂમહારાજની શુભના દર્શને જાય છે. અને ત્યાં સંઘ સમક્ષ વાંચે છે, તે દિવસે સંધમાં આરંભ શારંભનાં કામ બંધ રાખવામાં આવે છે. શ્રી જિનવિજય રૂપરમતના જાણ અને ગીતાર્થ હતા. શ્રી ઉતમવિજયજી તે રાસની છેવટમાં નિચે પ્રમાણે જણાવે છે. ગુરૂ પ્રસાદે જ્ઞાન થયું મજ, જાણ્યા અજીવર; પુન્ય પાપ આશ્રવને સંવર, નિર્જરા બંધને શિવજી. કાલોક પદાર્થ જાણ્ય, જાણ્યા નરક ને સ્વર્ગ9; ઉર્વ અધોતર લોક મેં જાણ્યા, જાણ્યા ભવ અપ વર્ગ9. સ્વમત પમતના પરમા, વળી સ્વભાવ વિભાવજી; સાધક બાધક પરિણતિ જાણી, જાણ્યા ભવના ભાવછે. શ્રી ઉત્તમવિજયજી તેમના શિષ્ય હતા, તેથી ગુરૂ ઉપરના રને હરાગને લીધે તેમણે આ વિરોષણે આપ્યાં હશે, એમ કદી કોઈ કલ્પના કરે છે તે કલ્પનાને જગ્યા નથી એમ તેમની કૃતિઓ ઉપરથી જણાય છે. શ્રી ખિમાવિજયજીનું ચરિત્ર રાસના આકારમાં તેમણે બનાવેલું છે, તેમજ પોતાના દાદા ગુરૂ શ્રી કષ્ફરવિજનું ચરિત્ર પણ સંવત ૧૭૯૭ની વિજયા દશમી ને શનીવારે તેમણે રચેલું છે. જે બન્ને ઉપલાજ ગંથમાં છપાયેલા છે. સવંત ૧૭૮૪ નું ચોમાસું રાજનગરમાં તેમણે કર્યું તે વખતે વીસ વિરહમાન જીનના સ્તવનોની રચના કરી છે જે વીશીના નામથી પ્રસિદ્ધ છે. સંવત ૧૭૩ માં છે પાર્શ્વનાથજીના જન્મ કલ્યાણકના દિવસે શ્રી જ્ઞાન પંચમીનું મોટુ ૬ તલનું સ્તવન બનાવ્યું ૧. આ રાસ થી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રી ઐતિહાસીક રાસમાળા ભાગલામાં છપાયેલો છે, તેના પર ૧૪૭ ઉપર નીચે પ્રમાણે છે. દુહા. ક્ષમાવિજય ગુરુ કહેથી, શ્રી જિનવિજય પન્યાસ, રાજનગર પધારીયા, સંધની પુગી આસ. ૨. પિસ મુદ. ૧૦,
SR No.522076
Book TitleBuddhiprabha 1915 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy