SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ રવિસાગરજી મહારાજની જયતિ. ૧૨૫ - - - - - - - કવાલી. વહેતી હર્ષની ધારા, હૃદયના અન્નથી આજે; થતા મેં મગ્ન આનંદે, ના નામ શ્રવણેથી. મલ્યા તે સજીને આજે, ગુણેનું ગાન ગાવાને; સ્મૃતિ શ્રીમાનની કરીને, પુનીત આ આત્મા કરવાને. વિભૂષિત ગુણમાળાથી, યા શાન્તિ ક્ષમાદિથી; કરી ચારિત્રથી શુદ્ધિ, બની શુરવીર શ્રદ્ધાથી. રવિસાગર ગુરૂશ્રીએ, રવિસમ તેજ આર્મીને; કરી તમિરને દુરે, કર્યો ઉદ્ધાર શાસનને વિચરતા ગામ ગામમાં, નિરંતર બંધને દેતા; કર્યો ઉદ્ધાર કિયાને, ક્રિયા તત્પર રહિ પિત. કર્યા સજજડ શીથીલોને, થતા જે ભ્રષ્ટ આચારે; કરી એમ ધર્મની ચઢતી, બજાવી ધર્મ પિતાને. ગુરૂ તેવા થયા ચેલા, મુનિવર સુખસાગર; કરી છે પ્રાપ્ત કીર્તિને, ખરે ચારિત્ર શુદ્ધિથી. અરે તમ શીષ્ય બુધ્યબ્ધિ, દીસે બુદ્ધિ મહિ બળીઆ, બની અધ્યાત્મમાં બંકા, સદા ઉઘાતને કરતા. ઉલટભર વંદીએ આજે, કરી કીર્તન ગુરે ! ગરવા સદા રમીએ અને ભણુએ, મનમાં નિત્ય ડેલીને. ૮ કવિતા ગવાઈ રહ્યા બાદ બેગના સુપ્રીન્ટેન્ડેન્ટ મી. શંકરલાલે જણાવ્યું જે મુનિરાજશ્રી રવિસાગરજી ઉરવિહારી શુદ્ધ સંયમના વહન કરનારા સમતાધારી અને ક્રિોદ્ધાર હતા કે જેનું નામ ન આલમમાં પ્રસિદ્ધ છે વિગેરે પ્રશસ્તિ કરી તેમના જીવનને ટુંકસાર કહી બતાવ્યું હતું. ત્યાર બાદ ઈડરના વતની મી. વર્ધમાનદાસે જણાવ્યું કે જંગલમાં અનેક યુપે ખીલે છે તેમાંના કેટલાંક ખીલી કેઇના પણ ઉપગમાં અાવ્યા વગર ખરી પડી કરમાઈ જાય છે, કેટલાંક કોઈ માણસેની ડેકને શોભાવે છે, કેટલાંક દેવના મસ્તકે ચડે છે અને કેટલાંક ચગદાય છે તે પ્રમાણે માણસમાં પણ કેટલાક અગતિમાં પડી રહે છે, ને પિતાને જન્મારો વૃથા ગાળી મરણ પામે છે, કેટલાક ઘેડા ઘણું પ્રકાશમાં આવે છે, બે ચાહે છે તે વાત દુર રાખીએ તે પણ એટલું તે કહ્યા સિવાય ચાલતું નથી કે શ્રીયુત શેઠ જગાભાઇની ધાર્મિક વૃત્તિની અભિરૂચી આપણને આËશું કરે છે. અત્રે જ્યારે શ્રી મહાવીર જયંતી ઉજવવામાં આવી ત્યારે પોતે જે કે પિતાને તે વખતે ટાઈમની ઘણી અગવડ જેવું ખાસ હતું છતાં પણ હાજરી આપી હતી. તેમનું કુટુંબ અત્યાર સુધી અવિચ્છિન્નપણે કેમની સેવા બજાવતું આવ્યું છે. મમ સરદાર શેઠ લાલભાઈની બજાવેલી સેવાથી અત્યારે જેના કામમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે, તેમના બંધુ શ્રીયુત શેડ વર્ણભાઈ તથા જગાભાઈ તથા તેમના સુપુત્ર શેઠ ચીમનભાઈને તેનું અનુકરણ કરવા અમે ભલામણ કરીએ છીએ. શ્રીયુત શેઠ મણભાઈ શેઠ આનંદજી કલ્યાણ તયા પાનસર વિગેરેના કામમાં જે આગળ પડતો ભાગ લે છે તે સ્તુત્ય છે. અમે આશા રાખીએ છીએ કે તેમના કુટછે તેમની સેવા બનવી જે અવિચળ કિત સંપાદન કરી છે તે તેઓ દિપાવશે 2 uિmહિત વધિ કરશે એવી આશા રાખીએ છીએ.
SR No.522075
Book TitleBuddhiprabha 1915 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy