SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ બુદ્ધિપ્રભા, તેમને કઠણ કામથી મંત્ર આરાધન કરી ધરણેન્દ્ર નામા દેવને બોલાવી આજ્ઞા કરી કે જાઓ તમે મુલનાયકની પ્રતિમા તથા બીજી પ્રતિમાઓ લાવે? તે વખતે ધરણે સવિનયપૂર્વક તેવી શમા તિર્થંકર મહારાજ પુરૂષમાંહિ આદાનિકમિલા વર્ણવાલા પ્રભુજીની પ્રતિમા લાવ્યા તેમને નમસ્કાર થાઓ. બીજે ઠેકાણે એમ પણ છે કે ચશ્વરી દેવી લાવ્યાં. વળી પદ્માવતી દેવી લાવ્યાં, એમ ત્રણ દેવ દેવીનાં નામ છે. હવે તે પ્રતિમાને (લોઢઇએ પ્રતિમા નાગપુજા) એમ વાય છે. એના પછી ત્રીજું પદ “લક્ષ લોક દેખે અતિ અલેખે. નામ થાપના” એ પ્રમાણે પદ છે. તેમાં એક હજારે લેક આ બનાવને આશ્ચર્ય દેખે તેમાં શું આશ્ચર્ય–પ્રતિભાની નાગે પૂજા કરી? તે ઉપરથી લટણ પાર્થ નામ આપ્યું એમ આ પદથી સમજાય છે (પછી તે સર્વજ્ઞ જાણે) તે વખતે પ્રતિમા ત્યાં સ્થાપન કરી. જે દેવ અગર દેવી પ્રતિમા લાવ્યા તે પ્રતિમાઓમાં ૪ પ્રતિમા શઢી મેટી લાવ્યાં હતાં તથા ચોવીસે તિકર મહારાજની કાર્યોત્સર્ગવાળી પ્રતિમા લાવ્યાં હતાં તેમજ ત્યાં દેહરૂ પણ ત્રિભૂમિમય એક રાત્રિમાં બનાવી આપ્યું હતું. ત્યાર પછી તે મહાન તિર્થમાંહિ ઘણા લાંબા વખતે ફાગણુ વદિ ૨ રવિવારે પાટણ નગરમાં રહેનારા પિોરવાડ વંશમાં ઉત્પન્ન થયેલા શ્રી ચંડપના પુત્ર શ્રી ચંડપ્રસાદ તેમના પુત્ર સોમામાતાની કુશે ઉત્પન્ન થયેલા એવા મહાન સંધપતિ શ્રી વસ્તુપાલ ને શ્રી તેજપાલ તેમણે પોતાના મેટા ભાઈ શ્રી માલદેવના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથના મહા. તિર્થમાં શ્રી નેમીનાથ ભગવાનનું આ બિંબ કરાવ્યું અને શ્રી નાગૅદ્ર ગચ્છમાં શ્રી વિમલસુરીએ પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રમાણે હાલમાં લે છે ત્યાં તેમાં સંસ્કૃતમાં લખ્યું છે. વળી એક લેખને ભાવાર્થ-અતિ અદ્દભુત લક્ષ્મીનું આરાધન કરી. તે પ્રતિમાની સ્થાપના કરતી વખતે શ્રી માલદેવ અને અમરસિંહના રાજ્યમાં ફાગણ વદી ૭ ના વૃશ્ચિક સં...માં... લક્ષ્મી ભરી. શ્રી ધનપાલ નામના શેઠના હસ્તથી પ્રતિમા કે દેહ સ્થાપન કરેલું છે. તે ઉપર લખેલા સૂર્યના અંશની છાયા વખતે મૂહુર્ત કરી સ્થાપના કરેલી છે. મંડપ મંદિરમાં બતાવે છે તે પ્રતિમાની સામી દષ્ટિએ જે પ્રતિમા છે તે શ્રીની બેલે છે. માટે આ પ્રતિમાઓ જે દેરામાંથી આવી હોય તે દેરામાં અને તે તક્ષત નામના.....ની ચોકીમાં મુક્યું હોય તેમ જણાય છે. શેરીસાની પ્રાચિનતા માલમ પડવાની વિગત. ૧૫૬૨ ની સાલમાં સમય સુંદરજી મહારાજે શેરીસા સ્તવન જોયું છે (પરથી ઘણે આ ભાવાર્થ લખ્યો છે કે વળી તિર્થમાલા પણ સમયસુંદરજીએ બનાવી છે. તેમાં સોરીસરે સંખેશ્વરે એ પદ પણ છે. ચાર પ્રત્યેક બુધને રાસ પણ તેઓએ બનાવ્યું છે. માટે તેઓને આ સ્થલે આપણે ધણેજ ઉપકાર માનવાને છે. ઉપદેશ તરંગીમાં સંસ્કૃ તમાં લખાયું છે. તીર્થકલ્પમાં ભાગધીમાં લખાયું છે. શેરીસામાં વસ્તુપાલના લેખે છે તથા પ્રતિભાઓ છે. ખંડિત મેઢ છનાલય છે તે જોવા લાયક છે. ૨ પ્રતિમાઓ સપ્તફણી ખાર પાષાણુની મનુષ્યની ઉંચાઈના પ્રમાણની બેઠેલી, બે કાઉસગ્ગીઆની ખારા પાપાણની તથા બીજી ઘણી જીન પ્રતિમાઓ છે. ૧ આરસની છે. ૫ શ્રીદેવી જેવી છે. તેની નીચે લેખ રે હાલમાં તે પ્રતિમાઓને ગામમાં પધરાવેલી છે. સાચા મોતીના લેપ થાય છે. વળી અને દેરાસરમાં ભયરૂં પણ જોવામાં આવે છે. જેના ભે, ચેક, કુંભિયો, ભીતે, ઉમરાએ વિગેરે જેવા જેવું છે તથા તે જ સંપૂર્ણ ખોદાવતાં અનેક માતએ, અનેક પ્રાચી જાનુ - - -અને તેનું છે. અને તેથી ધણા વર્ષ અગાઉ
SR No.522075
Book TitleBuddhiprabha 1915 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy