________________
૨૮
બુદ્ધિકભા.
કામ કરે છે. આવકમાંથી કંઈ પણ બચાવ્યા વિના કરે છે એ શું? જેવું તેવું કાર્ય છે. ગત વર્ષમાં પર્યુષણ પ્રસંગે બહાર પડેલી અપીલની નેધ લેતાં અમે પૂજ્ય મુનિરાજોનું અને જુદા જુદા સઘનું ધ્યાન ખેંચ્યું હતું કે તે વખતે થતી ટીપે પૈકી બધું નહિ તે થે ઘણે ભાગ તે ખાતાને પહોંચાડી ખરી જીવરક્ષા કરવામાં ભાગીદાર થશે. આ સુચનાને અમલ થયેલા રીપોર્ટ ઉપરથી જોઈ શકાય છે પણ થોડાક મુનિરાજે સિવાય વધુ સ્થળેથી ધ્યાન અપાયું નથી. માટે આ વર્ષે તે ફંડને આવક થેડી હવાથી વધુ ધ્યાન આપવાની જરૂર છે એમ કહ્યા વિના ચાલતું નથી.
ફી ફેલાવેલા, પ્રગટ કરેલા, અને વિલાયતથી મંગાવેલા જીવદયાના સાહિત્ય વિષે તથા ઉપદેશવ અને સાહિત્યના ફેલાવાથી તથા નિબંધવડે લીધેલી ઇનામી પરીક્ષાઓથી આવેલાં શુભ પરિણામો સંબધી રીપોર્ટમાં બહુજ જાણવાજોગ હકીકતે પ્રકટ થઈ છે. અમે તેમાંથી જગ્યાની સગવડ પ્રમાણે અમારા વાંચકે સમયે થે મુકવાની ઈચ્છા ધરાવીએ છીએ કે જેથી તે ફંડને સહાય કરનારાઓમાં વધારે ઉત્સાહ ફેલાય.
નામદાર શ્રીમંત ગાયકવાડ મહારાજાએ આ ફંડ પ્રત્યે પ્રેમ દષ્ટિથી જોયું છે તેવી રીતે અન્ય રાજા મહારાજાએ નજર કરે અને વારિક હજાની રકમોવડે એ ફંડને સહાય કરે તે હિંદુસ્તાન દેશને ઘણો જ ફાયદો થાય તેમ છે. કાર્યવાહકને ઉત્સાહ એટલે બધા ઉત્તમ છે કે વર્ષમાં એક લાખ રૂપીઆ મળે છે તે બધાએ સરસ જનાઓ તૈયાર કરી ખર્ચી નાખે અને તેમ કરી આખા હિંદને જીવહિંસાના અજ્ઞાનથી દૂર કરે. આશા રહે છે કે આ ફંડ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જશે અને શેઠ લલ્લુભાઈ ગુલાબચંદને કામમાં જાતી મદદગારોની પણ છુટ થતી જશે તેમ આ ફૂડ અમૂલ્ય કાર્ય કરી બતાવશે.
શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી–ધી જન એસોસીએશન ઓફ ઈન્ડીઆ તરફથી અમને મળી છે. જેન ડીરેકટરીની કેટલી જરૂર છે તેને ખરેખર ખ્યાલ જેઓએ વર્ત
ન પત્ર દ્વારા જૈનેની આધુનિક સ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું છે તેમને જ આવી, કશે. મકાનની કઈ બાજુથી દીવાલ ખરે છે એ જો ભણવામાં ન આવે તે તે મકાનની ની દશા થાય એને નિર્ણય વાંચકવૃંદને જ સોંપીએ છીએ. ડીરેક્ટરીનું નામ જ તેની સાથેતા સુચવે છે એટલે એની કેટલી આવશ્યકતા છે તે કહેવાની કંઈ જરૂર રહેતી નથી. ન એસસીએશન ઓફ ઈન્ડીઆએ પ્રતિવર્ષ ડીરેક્ટરી બહાર પાડવાનું પગરણ કર્યું છે.
ઘણું જ અભિવંદનીય અને તૃત્ય છે. દરેક વિદ્વાનોએ, મુનિરાએ, અને દરેક ગામના - વાગેવાન ગૃહોએ જેમની પાસેથી જે જે બાબત એસોસીએશન તરફથી પુછવામાં આવે || તેમના સંતેષકારક અને વિગતવાર જવાબ આપવા એવી અમારી ભલામણ છે. અને
૧૫ ની સાલની ડીરેક્ટરી જોતાં તેમાં લગભગ બારેક બાબતને સમાવેશ કરેલે માલામ છે છે. નવા વર્ષમાં જે ડીરેકટરી બહાર પડે તેમાં એટલું સુચવવાની રજા લઈએ છીએ ચાતુર્માસમાં આપણુ મુનિ મહારાજઓએ જે જે ધર્મનાં મુખ્ય મુખ્ય કામ કરેલાં હોય,
જે સંસ્થાઓ ખેલાવી હોય, સમાજને લાભકારક છે જે કામ કરાવ્યાં હોય તે તે પળાંની નેંધ લેવી; તેમજ વળી જે જે સંસ્થાઓ આપણામાં હયાતી ધરાવે છે તેમના ર્ષિક કાર્ય કમના રીપોર્ટની રૂપરેખા લેવી. અમુક મંડળ કે અમુક સભા તરફથી જે જે. સુવા લાયક કે પ્રશંસાપાત્ર પુસ્તક બહાર પડયાં હોય તે પણ જાહેર કરવું.