________________
સ્થાપન ૧૮૭૦ સન ૧૯રપ,
જુનામાં જુની ( ૪૭ વરસની) શાખા. જૈનધર્મનાં પુસ્તકો કીકાયત કિસ્મતથી વેચનાર.
અમારે ત્યાં મુંબાઈ, ભાવનગર તથા અત્રેનાં છાપેલાં દરેક જાતનાં જૈનધર્મનાં તથા સાર્વજનીક પુસ્તકો જૈનશાળા લાયબ્રેરીઓ વિગેરે દરેક સંસ્થાઓને ઘણીજ કિફાયત કિમતથી વેચવામાં આવે છે. વધુ વિગત સારૂ અમારું મોટુ કયોટલૅગ આવૃત્તિ છઠ્ઠી પૃષ્ઠ ૧૦૦નું અર્ધા આનાની ટીકીટ બીડી નીચેના શીરનામે મંગાવો.
લી. બાલાભાઈ છગનલાલ શાહ, પુસ્તકો વેચનાર તથા પ્રગટ કરનાર, કે. કીકાભટની પળ–અમદાવાદ વેચાણ માટે બહુજ ઘેાડી નકલે છે, માટે જલ્દી મંગાવી લ્ય,
કુમારપાત્ર વારિત્ર. (હિ).
(ાર્તા મુનિશ્રી જીત વિનયની.) શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય અને રાજર્ષિ કુમારપાલના સમયે જનાની કેવી ઉત્તમ સ્થિત હતી તે જાણવું હોય અને આગામી ભવિષ્ય સુધારવું હોય તો આ ચરિત્ર જરૂર વાંચો. તમને ઘણું જાણવાનું અને વિચારવાનું મળશે. ગ્રન્થ હિંદી ભાષામાં છે છતાં સરલ અને રસિક છે. પૃ૪ ૨૮૭ નિર્ણયસાગર પ્રેસની સુંદર છપાઈ, મજબૂત પાકું પૂ હે', ઉંચા કાગળ અને શ્રીમદ્ વિજયાનંદ સૂરિના ફોટા સાથે ગ્રન્થ વિશેષ અલંકૃત થયેલ છે, છતાં કિસ્મત માત્ર રૂ. ૦-૬-૦ પિલ્ટેજ જુદુ'.
ભેટ-મજકુર ગ્રન્થ ઉત્તમ સાધુ મુનિરાજે, પાઠશાળાઓ, લાયબ્રેરીઓ તથા જ્ઞાનભંડારોને આપવાના છે. તાકીદે નીચલા સ્થળે લખે,
o સુચના:-સોધુ મુનિરાજોએ પિતાના મુખ્ય ગુરૂશ્રી મારફત મંગાવવી. પાઠશાળા, લાઇબ્રેરી, જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકાએ ૦-૨-૦ ની પણ ટીકીટ મેકલવાથી તરત મોકલવામાં આવશે. લખાઃ
અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ ચ'પાગલી મુબઈશ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીશી ગ્રંથ ભેટ આપવાના છે, વીજાપુરનિવાસી શા. મુળચંદ સ્વરૂપચંદના વીલમાં સંકલ્પેલી રકમમાંથી તેમના ટ્રસ્ટીએની આજ્ઞાનુસાર છપાવેલ શ્રીમદ્દ દેવચંદ્રજીત વીશી, ( ટબાસહ ) વીશી, ગતાવીશી તથા ધ્યાનદીપીકાનો ગ્રંથ રાયલ બત્રીસ પેજી ગુટકા આકારે પૃષ્ઠ ૬૨૫ પાકી બાંધણી સળગ છીંટનું પૂ છું' એ ખેઝ સાથે ભેટ આપવાનો છે. મુની મહારાજાઓએ પત્ર લખી મંગાવી લેવા અને જૈન પુસ્તકાલય તથા જ્ઞાનભંડારો માટે પણ ખર્ચના રૂ. ૦-૧-૬ મોકલી તથા જેને ગૃહસ્થાએ પાણેજના રૂ. ૦-૧-૬ તથા નામની કીંમતના જ્ઞાન ખાતે લેવાના ૦–૨-૦ મળી | કુલ રૂ. ૮-૩-૬ મોકલી નીચે સહી કરનાર પાસેથી મંગાવી લેવા વિનંતી છે. વેલ્યુપેબલધી મંગાવનારને તે પ્રમાણે મોકલવામાં આવશે.
વકીલ મહુનલાલ હીમચંદ. પાદરા—(ગુજરાત).