________________ Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમ૯ચ તકે. | જૈનકોમમાં બહોળા ફેલાવો ને પ્રખ્યાતિ પામેલું આ બુદ્ધિપ્રભા માસિક છે. જે પોતાનાં | છ વર્ષ પૂરાં કરી સાતમા વર્ષમાં અધિવેશન કરવા ભાગ્યશાળી થયું છે. તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ ઘણા ઓછા રાખવામાં આવ્યા છે. | - એક પેઈજ. અડધું પેઈજ. પા પેઈજ. ચાર લાઈન, એક વર્ષ માટે ... 30 છ માસ માટે ... ત્રણ માસ માટે .. એક અંક માટે ... K જાહેર ખબરો હિં'દી, ગુજરાતી માં ઇગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેર ખખર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હ!બીલ વહેંચાવવાના ભાવ પત્રમૂવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઇ શકશે, તે માટે સઘળે પત્રવ્યવહાર તથા મનીઓર્ડર વિગેરે નીચેના શીરનામે મોકલેલા. નાગારી શરાફ. અમદાવાદ, વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા, જ અધ્યાત્મશાન્તિ આવૃત્તિ બીજી. તિ પાકી બાઈન્ડીંગ પૃષ્ઠ ૧૩ર, કી, રૂ, 0-3-0 છે. ખરેખર શાન્તિને આપનારા આ લઘુ ગ્રન્થ અહાનીશ અભ્યાસપીઠની માફક મનન કરવા ચાડ્યું છે. શ્રીમદ બુદ્ધિસાગરજીએ તે સ. 1959 માં રચેલા છે તેની આ બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. ગ્રન્થ અપૂર્વ છે. ગ્રાહુકેને સુચના. - બુદ્ધિપ્રભાના ગ્રાહકોને નિવેદન કરવાનું કે જે સંસ્કૃહસ્થોએ પુસ્તક છઠ્ઠીનું લવાજમ આપ્યું નથી તેમના ઉપર નવા વર્ષને એટલૅ પુસ્તક સાતમાના પ્રથમ અક વિ. પિ. થી મે કલવામાં આવશે તે સ્વીકારી આમારી કરશા.