SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આાગ્ય. ૩૨૭ રાખવાથી કાંઇ બની શકતું નથી. માટે દરેક મનુષ્યે શરીરને આરાગ્યતામાં રાખવા પ્રયત્ન ફવે જરૂર છે. અસ્વતાવાળાં ગોં ને મેલાં કપડાં પહેરવાથી ખસ, દાદર, ગુમડાં, ખરજવાં અને લોહીવિકારનાં દરો ઉત્પન્ન થાય છે. રાગ થયા પછી રોગની દવા કરવી તેના કરતાં પ્રથમ રાગજ પેદા ન તજવીજ રાખવી એ ધણું ઉત્તમ છે. થાય તેવી પાણી શુદ્ધ કપડાથી ગાળીનેજ પીવાના ઉપયેગમાં લેવું કારણ કે વગર ગાળેલા પાણીને પીવાથી કેટલીએક વખત ઘણુા માણુસેને વાળા નિકળેલા નેવામાં આવે છે. ભુખ કરતાં વધારે ખાવું નહિ પરંતુ થા' ધણું ભુખ્યા રહેવું એ વધારે સારૂં છે. સુખ કરતાં વધારે આહાર લેવાથી અષ્ટછું થાય છે. કહેવત છે કે “ જે થોડું રહ્યું. ભુખ્યું, તેને માંઇ નવ દુ:ખ્યું. તાકાદપણે અનેક دو હરતક્રિયાથી હજારો માણસ પેાતાની અમૂલ્ય શક્તિ ગુમાવી ખીત રામના બેગ થઇ કરેલા કર્મલી પસ્તાય છે. જેને જુવાની છતાં વૃદ્ધુ બનવું હોય, નિગી છતાં રાગી થવું હોય, તથા તન્દુરસ્તી, સાંદર્યતા, લાવણ્ય અને સાજન્મતા હાથે કરીને પેાતાનામાંથી વિદાય કરી રાગી, કુરૂપી, આળસુ અને કાયર બનવું હોય તેજ હરતમૈથુનથી મિત્રાચારી રાખે છે. સાપારી ખાવામાં સેા પારી (૧૦૦) છરી જેટલા અવગુણુ છે, વળી સાહીને ઉકાળી પાણી કરે છે તથા ક્ષયના ભાગી બનાવે છે. સ્ત્રીઓને જેમ પતિવ્રત પાળવાની જરૂર છે તેમ શુ પુરૂષોને એક પનિવૃત પાળવાની જરૂર નથી ? આળસ અને મેજ શાખ એ દુર્ગાનાં દુશ્મન છે. આળસ એ રેગાને જન્મ આપે છે, ઉદ્દેાગીનું મન સદાય પ્રફુશ્ચિંત રહે છે. ખેરાકમાં અને હરવા ફરવામાં તથા ખીઝ દરેક આતેમાં મિતાહારી થવું, શુદ્ધ હવામાં રહેવું, અને શરીરને સ્વચ્છ રાખ્યું. સુખ રહેતી વખતે માથાપર એઢીને સુઇ રહેવું નહિ કારણ કે તેથી અંદરથી નિકળતા ઝેરી શ્વાસ રૂંધાઇ તાજી હવા પ્રવેશ કરતી નથી. અન્ન પાણી સિવાય ચેડુ ઘણું જીવી શકાય પણ હુવા સિવાય તા બિલકુલ જીવી શકાય નહિ, માટે તાજી અને શુદ્ધ હવા હમેશાં લેવી. સ્નાન કરવાથી શરીર સ્વચ્છ અને હલકું થઈ થાક ઉતરી નય છે. માટે એનું કામ કરનારા માણસાએ હમેશાં ન્હાવાની ટેવ રાખવી. કોઇ પણ અન્ન અગર કુળ ઉતરેલું અને સડી ગયેલુ ખાવાથી તંદુરસ્તીને નુકશાન કર્તા છે. ઉજાગરા કરવાથી વ્યાધિ થાય છે. માટે નિદ્રાને રાકવી નહિ. આછામાં આધુ દરેક મનુષ્યને છ કલાફ તે ઉંધવુંજ જોઇએ, રાતે વ્હેલા સુવું તે સવારમાં વ્હેલાજ ઉડવુ. કહ્યું છે કેઃ- રાતે વે’લા જે સુ, વે’લા ઉઠે વીર, બળ, બુદ્ધિ, બહુ ધન વધે, સુખમાં રહે શરીર. ’ શુદ્ધ પાણી, શુદ્ધ અન્ન, અને શુદ્ધ હવા એ આગ્યતાની માતા છે. બુદ્ધિથી વીર્યના ઉપયોગ કરવામાં આવે તે પુરૂષત્વ તથા આયુષ્ય વધે છે. અતિ મૈથુન એ સ્ત્રી કરતાં પુરૂષને વધારે નુકશાન કર્તા છે.
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy