________________
નવ પદનું આરાધન.
૩ર૩
नव पदनु आराधन.
(લેખક-નંદલાલ લલુભાઈ, વડોદરા.) ૧. નવ પદ-સિદ્ધચક્રનો મહિમા ઘણે છે, અને તેને આરાધનાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે, એવી જેનોમાં મકાન શ્રદ્ધા . દસાલના આ અને ચિત્ર માસને અજવાવળીયા પખવાડીયામાં સુદ ૧૫ સુધીના ૯ દિવસે તેના આરાધનને માટે મુકરર થએલા છે. અને તે ઓળીના નામથી ઓળખાય છે. આ એળી સાતી કહેવાય છે, એટલે અનાદિ કળથી એ નવ નવ દિવસે ભડાને પવિત્ર તરીકે ગણાયેલા છે એ તીથીઓમાં સામાન્ય રીતે ગૃહઆરંભનાં કેટલાંક કામ બંધ કરવામાં આવે છે, અને એવા પૂજયવંશ દિવસમાં જેમ બને તેમ આરંભ–પાપનાં કામ ન થાય તેને માટે ખાસ કાળજી રાખવામાં આવે છે.
૨. એ દિવસોમાં આંબીલતપ સાથે દ્ધિચક્રનું આરાધન કરે છે તેને ઓળી કહે છે એમ કહેવામાં આવે છે. ઓળોમાં જે તપશ્ચર્યા કરવામાં આવે છે તેને બીલ કહેવામાં આવે છે. આંબીલની તપશ્ચર્યા કરનારને એક વખતજ માનું હૈય છે, અને ભજનમાં તિલ, ખટાશ, બળપણ, મરચાં, હળદર ઇત્યાદિ જે ચીને ભજનને સ્વાદિષ્ટ બનાવે છે, તે સિવાય તૈયાર કરેલા પદાર્થ વાપરવામાં આવે છે, તેમજ દુધ, દહીં, ઘી, તેલ, બલકુલ વાપરવામાં લેવાય નહિ. શાક સુવર્ણ અથવા લીલવણ વપરાય નહિ. એક વખત ભોજન કરવાનું અને સાશક જળ-ઉકાળીને ઠંડું કરેલું પાણી વાપરવાનું હોય છે. એ તપ કરવાની સાથે સિદ્ધચક્રનું દ્રવ્ય અને જાનથી જન અને આરાધના કરવાનું હોય છે. દવ્ય આરાધનામાં વિધિ સહિત નવ પદની દરરોજ અધ્યકારી પૂજા કરવાની હોય છે. ભાવપૂજામાં નવ પદ મહીમા ગર્ભિત ચયવંદન, સ્તવન, ય, અને સ્તોત્ર કહેવાનાં હોય છે. તે ઉપરાંત દર
જ બે વખત દેશ અને રાઈ પ્રતિક્રમણ કરવાનું હોય છે. અનુક્રમે દરેક પદના જેટલા, ગુણોની સંખ્યા બતાવેલી હેય છે, તેટલા લોગસ્સનો કાઉસગ્ન-
કત્સર્ગ કરવાનો હોય છે, ને તેટલા જ પ્રમાણુ દેવા પરંપરાંત તે તે પદ ગેહાર જાપ કરવાને હોય છે. ભય સંથારો કરવા અને બ્રહ્મચર્ય પાળવાનું હોય છે. એ સિવાય એ નવ દિવસોમાં નવપદ મહીમા ગત શ્રી પાલ ચરિત્ર વાંચવાનું કે સાંભળવાનું હોય છે. મતલબ એ છે કે એ નવ દિવસમાં શાસ્ત્ર વિધિ મુજબ ભાવસહીત શુદ્ધ ક્રિયા કરી આરાધન કરનારને સંસારીક કાર્ય કરવાને ઘણે ભાગે વખત મળવો મુશ્કેલ થઈ પડે છે. એવી ઓળીએ નવ કરવાની હોય છે, અને તે સતત તુટ પડયા સિવાય કરવામાં આવે તે સાડા ચાર વર્ષે એ તપ પૂરો થાય છે. એની ખાસ ઓળીનું આરાધન કરનાર ઉપરાંત છુટક છુટક આંબલ તપશ્ચર્યા કરનાર ઘણું વ્યકિતઓ સંખ્યાબંધ હોય છે. આ નવ દિવસોમાં એ તપનું આરાધન કરનારની ખાસ સવડને ખાતર અને તેમના એ વતની આરાધનામાં સારી રીતે બત થઈ શકવાના હેતુથી ઘણું સ્થળોએ નવ દિવસોમાં આંબીલની રઈ તૈયાર કરવા માટે ખાસ બેઠવણ કરવામાં આવે છે. ઓળી નવની રસોઈમાં મીફાન ઉપગ કરવાના સંબંધમાં મતભેદ છે, કેટલાકનું કહેવું અને માન એ છે કે એ રઇ મીઠા વગરની જ હેવી જોઈએ, પણ ઘણે ભાગે એમાં મીઠું, મરી, સુંઠ, ને હીંગને ઉપગ થતો નેવામાં આવે છે.