SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ બુદ્ધિપ્રભા. દિલનાં દર્દ, ૩ દિલનાં દર્દ. ૪ દિલનાં દર્દ. ૫ હાંરે બધું હૈયું વલેવાઈ જાય ! હાંરે ગાન છૂપાં છૂપાંજ ગવાય ! હરે કાંઇ ગાંડા ને ઘેલા થવાય ! હારે અંગ અંગ તવાય ! હારે જાણે વન વગડે જઈ વસીએ ! હાંરે જુઠા જગને ફંદે શેફસી ! હાંરે હિમાચળ જઈ કાયા કચ્છીએ! હાંરે તે તે શાંતિ પમાય ! હાંરે પિલા જગની પરવા શીદ કરવી ? હાંરે બેટી શમે તે શાને ધરવી ! હરે વિશ્વ શાંતિની ઝરણી શી કરવી ! હાંરે જગ તે જ નળ! હાંરે ખેટા જગમાં શી પ્રેમની વાત ! હાંરે અહીં તો બળતરા ને લાત ! હાંરે જ્યાં ત્યાં સ્વાર્થને વાયરો વાત! હારે ત્યાં શાં પ્રેમનાં લ્હાણુ! હારે મેહ માયાના પાશે રંગાવું ! હાંરે મહારા હારાના બંધ બંધાવું ! હીરે એવા જગને છાંયડે શીદ જાવું ! કરે એ તો આળપંપાળ ! હરે હવે સશુર શરણે જઈશું ! હાંરે પ્રભુતાને તલાલીન થઇશું ! હાંરે સ્થળ ત્યાગીને સૂક્ષ્મ વહીશું ! હાંરે એ તે એરજ લહાણુ! દિલનાં દર્દ. ૬ દિલનાં દ. ૭ દિલનાં દ. ૮ गुरुदेव पासे मोघी मागणी ! (ગઝલ–બિહાગ, ) દયા કરે, દયાળ ! બહુ વાર થઈ ગઈ ! રડી કબુલે બાળ ! હવે હાર થઈ ગઈ ! સમ ખરૂ! નથી અહિ અમારૂ લેશ પણ! અજ્ઞાન રાત વીતમાં સવાર થઈ ગઈ ! આ માહની બજારમાં, સુર ભાન ભૂલ્યા, અકલ અનેક જ્ઞાનીની, લાચાર થઈ ગઈ. સમયે છતાં નથી ગ્રહી સહી શકાતુ આ ! બુદ્ધિ બિચારી બંધમાં, બિમાર થઈ ગઈ. સહેવાની નથી શક્તિ, પ્રહણ કરૂં પ્રેમથી, પ્રભુછ ! બુદ્ધિ આજ તે તૈયાર થઈ ગઈ !
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy