SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યક જ. ૩૫૭ જીવનની ઉચ્ચ વૃત્તિમાં, જીવનની શુભ પ્રવૃત્તિમાં, પ્રવાસી થઈ સદ્દગતીમાં, હવે તે આંખ ઉઘાડે ! વિષયના નીચ સેતાને, ઝીલે છે અંતરે તને, જુવે જાગો જરા મને, હવે તો આંખ ઉઘાડે ! ચઢે કર્તવ્ય મેદાને, ઘુમીને ધર્મના તાને, મે કંઇ મેક્ષના તને, હવે તે આંખ ઉઘાડે ! તરીને તારજો જગને, ભરી નવ રક્તથી રગને, ટકાવી પુન્યના પગને, હવે તે આંખ ઉઘાડે ! હૃદયનું નીર હેવાન, કર્યા દુષ્કર્મ દેવાને; પ્રભુની જ્યોત જેવાને, હવે તો આંખ ઉઘાડે ! - અજ્ઞાનની ધૂર, આવે વીરા વેગે આવે, પ્રભુ ભજનની ધન લગાવે; હું-તું–જ–સાનાં વિસરા, પ્રભુ ભજન પ્રેમામૃત પા. આવે આવા સંતન આવે, લઈ કડતાળ ધૂન મચાવ: મંજીરાને ઢોલક પાવો, પ્રભુ સાથે રમવાનો દા. આવો આ નંદન આવે, સંદેશા કોઈ પ્રભુને કહાવે; પ્રભુજી મુખડાં સહેજ બતાવે, પ્રેમઝરણીએ ઝબકો લાવે. આ જીવન વહેલાં આ આધિ વ્યાધિ બધી સળગાવો; યૂળ જગતને તો સળગાવે, સૂક્ષ્મ રમતને નવલે હા. સિતારને શું કામ સજા ! તનના તારે ધૂન લગાવે ! પ્રેમ તણે સુરીલો પા ! ભક્તિ કે ખુબ ગજાવો ! રાગ દેશને તો સળગાવો : હારું હારું ભુલી જાઓ ! નીજાનંદમાં ચકચુર થાઓ ! અલખ અભેદ તણું ગીત ગાઓ! આવ-જીવન–સંતન આવે, ખાસ પ્રભુ વચનામૃત ભાવે; વસુધૈવ કુટુંબ બનાવે, પ્રવાસી મુક્તિ પ્રભુપદ થાઓ. दिलनां दर्द! (વીર કંવરની વાતડી કેને કહીએ-એ રાગ.) દિલનાં દર્દની વાતડી કેને કહીએ? હાંરે કોને કહીએ રે કોને કહીએ !! હાંરે મુગા મુગા કાળજડે બળીએ ! હાંરે જુઠા જગના પ્રભાવ ! દિલનાં દર્દ ? હાંરે જાણે બોલુ બેલુ થઈ જાય ! હાંરે પણ બોલ ન એકે બેલાય! હારે બધાં તનડાં બળી ધોકી જાય ! હાંરે કહો કે હેવાય ! દિલનાં દદ. ૨
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy