________________
શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોઠારડ,
૩૨૩ અ. સા. મહૂમ બાઈ સમરથ સ્મારકમાળા મણકે ૫ મે:
લગ્નાદિ શુભ પ્રસંગે ગવાતાં માંગલિક ગીત-સંગ્રહ કર્તા પ્લેન જસકેર કુંવરજી આણંદજી અને પ્રકાશક તે માતાના ચરણ કિંકરે તરફથી અભિપ્રાય અર્થે ભેટ મળ્યું છે. હા. રા. રા. મોતીચંદ ગીરધર કાપડીઆ. બી. એલ. એલ. બી. સોલીસીટર,
મુંબાઈ---હાઇકોર્ટ. ભાવનગર–કાઠિયાવાડ, સુચનાઃ–ઉપરના નામની મારકમાળાના સર્વ મણુકા ટપાલ ખરચના ૦–૩-૦ મેકલવાથી પ્રસિદ્ધ કર્તા તરફથી મળી શકશે. તેને ઉપરકા મણકે –૧-૦ ટપાલ 1 મોકલવાથી મળી શકશે માટે તેનો લાભ લેવા દરેક બંધુ ચુકશે નહિ એવી આશા છે.
शेठ देवचंद लालभाइ जैन पुस्तकोद्धार फंड. આ નિ સંવત ૧૮૭૦ ની સાલને રીપોર્ટ અમને અમારા માસિકમાં પ્રગટ કરવાને મળે છે. સ્થળ સંકોચને લીધે તેને ટુંક સાર આ નીચે આપે છે.
આ કંઇ શ્રીમાન આનંદસાગરજી પંન્યાસના ઉપદેશથી શા. ગુલાબચંદ દેવચંદની સંમતિથી અને રોડ દેવચંદ લાલભાઇ ઝવેરીએ ધર્માથું કાઢેલી રકમમાંથી તેના સ્ટીઓએ
* આ ઉપરથી અમારા ન બંધુઓ જોઈ શકો હશે કે આ ખાતાની આપણુમાં કેટલી બધી આવશ્યના છે. દરેકે દરેક વિદ્વાન મુનિરા તથા વિદ્વાન બ્રાવોને અમો આ ખાતાને ગરની લાગણીથી મદદ કરવા વિનવીએ છીએ. આપણા ધર્મની જાહેજલાલીન મુખ્ય આધાર આપણાં પુસ્તકોને અવલાંબને રહે છે. પુસ્તકોના ઉદ્ધાર કરવાની હાલ કેટલી બધી આવશ્યકતા છે તે બાબત અમે નીચલી બીના ઉપર વાચકનું લક્ષ ખેંચીએ છીએ. એક વખત રા. ૨. સાકર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સાહેબની સાથે જૈન ધર્મના અમુલ્ય ગ્રંથો તેમજ આગને સંબંધમાં અમારે વાતચીત થઇ હતી. તે વખતે તેમણે જણાવ્યું કે જે કોઈ પણ કામ તમારી સમાજે અત્યારે પહેલ કરવાનું હોય તો એ છે કે તમારા ગ્રંથોને બરોબર વિદ્વાનો પાસે સુધરાવી છે. હું તમારું ઉપાસક દશાંગ વાંચું છું તે ઘણજ અશુદ્ધ લખાયેલી પ્રત છે. તેમાં ઘણુંજ ભુલો રહેલી માલુમ પડે છે. વખતે લઆઓ પણ પિતાનું ડહાપણ ડોળતા જોવામાં આવે છે. “ અધ્યાયને બદલે અધ્યાપક આવી આવી રીતની તેમાં લહીમની કસુરથી ગરો, તે અદ્ધિ પત ઉપરથી ઉતારા કરવાથી કેટલીક વખત ઘણી ભુલો દ્રષ્ટિ ગમ્ય થાય છે, તે દિવસે દિવસે આમ ને આમ ચાલશે તો અર્થને અનર્થ થઈ જાય એ સ્વાભાવિક છે માટે જેમ બને તેમ જલદથી વિઠાને અને તેના અનુભવીઓ પાસે પુસ્તકે સુંધરાની છપાવવા જોઈએ. આ મુજબ તેઓશ્રીનું આપણા આગમ વિગેરે અમુલ્ય ગ્રન્થના સંબંધમાં કહેવું થયું હતું. માટે અમારા વિધાન વર, આ બાબતમાં પિતાનું લક્ષ ખેંચશે એવું કહીએ છીએ, સુનીરાજે અને લાયબ્રેરી તથા જ્ઞાનભંડાના વ્યવસ્થાપકે, વિકાસ શ્રાવકે , ધર્મના હિતચિંતકે આ ખાનાને પિતાથી બનતી મદદ કરશે એ ઈચ્છીએ છીએ. આ ખાનું જે પુરતોદ્ધાર કરવાના નિમિતભૂત પગભર થએલું છે તેને હાલમાં જે જે વિદ્વાન મુનિરાજે, વિદ્વાન ગ્રહો, અને લારીના જ્ઞાનભંડારના વ્યવસ્થાપક જે મદદ આપે છે તે અભિવંદનીય છે, અને આશા રાખીએ છીએ કે તે મુજબ તેઓ હંમેશ આ સંસ્થાને મદદ આપશે.