________________
૩૧૨
બુદ્ધિપભા.
લીધાં. કોઈ મોટી હવેલી બાંધનાર જેમ પાયો ઘણે મજબુત ચણે છે તેમજ આપણુ બંધુ કાળીદાસે સંયમ વૃત્તિને પ્રથમથી જ ખીલી હળ જેથી ભવિષ્યમાં તેઓ પિતાના નૃતમાં અડગ રહી શકયા હતા. છેવટની ઘડી સુધી તેઓએ નકારશી પચ્ચખાણ, દરરોજના નિયમ ધારવા, રાત્રીચાવિહાર અને જીનેશ્વર પ્રભુનું પૂજન કર્યા વિના રહ્યા નથી. તે એ. ડોકટરનો ધંધો કરતા હતા પરંતુ અજાયબ જેવી વાત એ છે કે પોતે પાઉડર સિવાય
ઈપણ નતની માંદગીના કે કોઈપણ અન્ય પ્રસંગે દયા પોતાના માટે વાપરી નધી, મરણ વખતે અસહ્ય વેદના થયા તાં પાણીનો શેપ પડવા છતાં કોઈ દિવસ રાત્રીએ પાણી મે અડકાયું નથી અને પોતાના વૃત્તમાંથી ચા નથી–અડકાયું નથી એટલું જ નહિ પણ કોઈ રતની તે તરફ ઈછા–ત્તિને પણ અવકાશ આપ્યો નથી. પથારીવશ છતાં જ્યાં સુધી તેમનામાં બેસવાની શક્તિ હતી ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા મુકયા નથી.
મમ . કાળીદાસે પિતાના દેહ ઉપરને મમત્વભાવ પોતાની શક્તિ અનુસાર ત્યાગ કર્યો હતો. તેમ તેમના ચારિત્ર્ય ઉપરથી આપણને ખ્યાલ આવે છે. તેઓએ પિતાને કેમ વર્તવું તેના માટે પિતાના હસ્તે એક બુકમાં લખ્યું હતું જે જોવાને મને ચાન્સ (લાગ) મળ્યો હતે આ ઉપરથી એમ લાગે છે કે જેમ શિલ્પકાર મકાન બનાવવાની પ્લેન શરૂતથી નક્કી કરી રાખે છે તેવીજ રીતે પાનાના જીવનને સિદ્ધાંત પ્રથમથીજ તેરો ઘડ્યો હતો અને તત્ અનુસાર તેઓ છેક છેવટની ઘડી સુધી પાળ ચુક્યા નથી.
અમારા જે બંધુઓ કેશવાલાએન-ગ્રેજી ભણેલાઓને નાસ્તિક પ્રાયઃ ગણે છે તેઓને બંધુ કાળીદાસભાઈનું જીવન ઘણે અમુલ્ય બોધ આપે તેમ છે. કાળીદાસભા ઈડલી ભણેલા હતા તેમ ડટર પણ હતા અને તેમના આ ધાર્મિક જીવનમાં મુખ્યત્વે પ્રભાવ કેળવણીને લેખીનેજ હતા.
તેઓ બાળ બ્રહ્મચારી હતા. તેઓને સંગમ લેવાની કિટ ઈ-બ હતી પરંતુ તેમના વિદ્વાન બંધુઓની ઇરછાને લઈને તેમને ગૃહસ્થ વેરામાં મુનિ જીવન ગાળવાની ફરજ પડી હતી. તેઓ ઘણી વખત યાત્રાએ જતા તેમ તેઓએ અંતરિક્ષ, રમેતશિખર, ગીરનાર પાલીતાણું ભેચણી વિગેરે ઘણી જાત્રા કરી હતી. અર્થાત્ પિતાની જીંદગીને અમુક ભાગ પતિને બાદ કરતાં તેઓએ બાકી. પિતાનું સપનું જીવન નિછત્તિ માર્ગ વ્યતિત કર્યું હતું. છેવટે તેમના કુટુંબમાં તેમના વિરહથી પડેલી ખોટને માટે હું ઘણો દીલગીર છું. તેમના કુટુંબને દિલાસો મલે અને મનના અમર આત્માને અખંડ શાંતિ મળે એવું ઈચ્છી વીરસું છું. .
आरोग्य अने मन अथवा मननी शरीर पर थती असर.
( લેખક-એક જૈન ગ્રેજ્યુએટ -અમદાવાદ શરીરની મન પર અસર થાય છે, એ વાત તો સર્વને સુવિદિત છે. જયારે શરીર અરવસ્થ હોય અથવા કોઈ પણ પ્રકારના રોગથી પીડા પામતું હોય ત્યારે મન પણ તદન બેચેન અને શાંતિ વગરનું જણાય છે. કોઈ પણ પ્રકારની શારીરિક વ્યથાને જન્મ થતાં માનસિક વ્યથા પણ સાથેજ ઉત્પન્ન થવા લાગે છે. પણ આજના લેખમાં આપણે આ સિદ્ધાંતથી તદન જૂદા સિદ્ધાંત પર વિચાર કરવાને છે.