________________
બુદ્ધિપ્રભા.
અથવા પાચક રસ તે પણ ખાટે હોય છે. મૂત્ર ખારૂ, પૃથ્વી ઉપર વિચાર કરતાં જ્યાંથી નદી નીકળતી હોય તે જમીન અથવા પાણીને ચાલવાની જમીનમાં શારે ને વધારે હોય તે પાણી ખારું હોય છે અથવા મઠો રસ એટલે આ કરતાં મીઠાં અણું વધારે હોય તે પાણી મીઠું હોય છે. આપણા પૂર્વાચાર્યોએ પૃધીમાં રસ છે એમ કહેલું છે, કારણ દરેક વનસ્પતી વિગેરે પૃથ્વીના દરેક રસનું સેવ કરીને જીવે છે. પૃથી કેટલાક ઠેકાણે ખારી, ખાટી, તુરી, કડવી હોય છે પણ એક સરખી કડવી ખારી ખાટી હોતી નથી. તેના અંદર મધુર, ખાટાં ખારાં વિગેરે અણુઓ એબવધતા પ્રમાણમાં રહેલા છે તેથી જો આપણે બુદ્ધિપૂર્વક શોધ કરીએ તો આપણી આ કવવિજ્ઞાન વિદ્યા ના ભિન્ન ભિન્ન શોધથી ખીલી નીકળે એમાં શક નથી. જેમ પૃવીમાં રસે રહેલા છે, તેમ અન્ય ભૂતો અને ગ્ર વિગેરેમાં પણ તે રસે રહેલા હોવાથી જુદી જુદી જાતના પદાર્થ હોવા જોઇએ.
દ્રના રૂપે ઉપર પણ વિચાર કરે અગત્યને છે. સાયન્સથી જેમ પીળાં, કાળાં, રાતાં, ધોળાં, એમ જુદા જુદા એક જ પ્રકારના મૂળ તવીક પદાર્થો બનેલા છે તેમ આપણું વૃધ્ધાએ પણ પાંચ રંગ મુખ્ય ગયા છે. જળને ઘેળા, પૃીને પોળ, અશ્ચિને લાલ, વાયુને હરીત, આકાશનો નીલ, પૂવી પાંચ ભૂળના અનુક્રમથી થતા કાર્યરૂપ છે એમ માનીએ તો આ પાંચે ભૂત એટલે પૃથ્વી સિવાયનાં અન્ય ચારે ભૂતને પૃથ્વીમાં અનુપ છે. તેથી જ પૃથ્વીમાંથી ઉત્પન્ન થતા પદાર્થો પંચરંગી અને તેઓના મીબ્રગેથી બનતા અન્ય પેટા રંગ હોય છે. હળધર અને કળીચુનાનું વિકત પરીણામ થાય તે લાલ રંગ બને છે, પારદ અને ગંધકનો મેળાપ થવાથી કાળો રંગ થાય છે. તે જ રીતનાં વીપરીત અણના મેળથી જુદા જુદા રંગીન પદાર્થ બને છે. કોઈ પણ પદાર્થ રૂપ રંગ વગરનું નથી. તેમાં રંગનાં અણુઓ જે છે તે તિજ છે. આ દ્રષ્ટાંત ગંધક, લેહ, તામ્ર, , પારદ વિગેરે માટેજ જાય; પણ કેટલા પ્રમાણુના વજનમાં કયા ભૂતના કયા રસનાં અ
એ છે તે જાણવું જોઈએ. તે પ્રમાણે હાથ લાગવાથી જે વસ્તુ બનાવવી હોય તેને માટે તેવા રૂપ તેવા રસનાં તેવાજ પ્રમાણુવાળાં અણુએ મેળવી કૃત્રિમ વસ્તુ બનાવી શકાય. તથા રસ રૂપના આધારે પદાથેની શક્તિનું જ્ઞાન એને ઉપગમાં લઈ શકાય.
આપણું શરીર ઉપર જોઈશું તે પિત્ત વધવાથી શરીર પીળું પડે છે, કફ વધવાથી ધળું થાય છે, પિત્તયુક્ત વાતથી શરીરનો વર્ણ કાળાશ મારે છે, તે આ ઉપરથી દરેક પદાર્થમાં રસ, અનુરસ, રૂપ અને અનુરૂપ રહેલ છે. આ બાબત ઉપર શેધ કરવા જેવું છે, અને તેમ થાય તે આગળ શાસ્ત્રમાં જણાવેલી બાબતમાં વૃદ્ધિ કરી શકીએ તેમ છે.
શરીર સુખાકારીમાં જે ઐવિધી પ્રેગ કરે તે પણ જે રંગ તથા રસ વધવાથી દુઃખ થાય તેને માટે તેના પ્રતિકુળ રસ રૂપ વિગેરેવાળા પદાર્થોના વેગથી વધેલ રૂપ રસને ક્ષય કરી આરોગ્ય મેળવીએ છીએ, અથવા વૃદ્ધિને ક્ષય ને લયની વૃદ્ધિ અને ફળ પ્રતિકાળ પદાર્થોના રસરૂપ છુધી થાય છે. આપણા વાત, પિત્ત, કફ, રૂવર, ધાતુઓ, મળે વિગેરેમાં કંઈ ને કંઈ રસ રહેલા હોય છે અને તેને મળવા ગુણના પદાર્થના ઉપગથી તે વધી આવે છે એટલે સંચય થાય છે તેથી દુખદાયક પરીમ થાય તે દૂર કરવા પ્રતિકૂળ ધર્મના પદાર્થને ઉપયોગ કરવો પડે છે.
-
-
-
-
——