SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ બોર્ડીંગ પ્રકરણઆ માસમાં આવેલી મદદ ૧૦૦-૦-૦ સદ્ગત ઝવેરી કેશવલાલ મહેાલાલભાઇ મગનબાઈના સ્મર્ણાર્થે ખા, દરવરસે સ્કોલરશીપ ખાતે આપવા કહ્યા છે તે મુજબ ચાલુ વરસના, હું. ઝવેરી અમૃતલાલ માહલાલભાઇ. જ ૧૦—૦૦ સદ્ગત અ. સા. વ્હેત ચંપા, ઝવેરી અમૃતલાલ મહેાક્ષાલભાઇનાં પત્નીની તીથીના સ્મર્ણાર્થે વિદ્યાર્થીઓને ઇનામ ખાતે, હ. ઝવેરી અમૃતલાલ મહેાલાલભાઇ અમદાવાદ–ડાશીવાડાની પોળ. ૫૦~~~~૦ મર્હુમ વાડીલાલ દોલતચંદના સ્મર્ણાર્થે. હ॰ શા. ગટાભાઇ ઉમેદચ’દ. અમદાવાદ–તીશાપાળ. ૧૫૬૦–૦ ડૉ. માણેકલાલ મગનલાલ પેથાપુરના. ખા. બાગમાં રહી. સબ. આ. સરજનની પરીક્ષા પસાર કરી તેની ખુશાલીમાં વિદ્યાર્થીઓને જમણુ નિમિત્તે. ૧૫–––૦ રા. રા. બાપુલાલ બુલજી એરસદ પાસે ગામ નાપાડ ના. આ. તેમના ચિ. કિરચંદના લગ્નની ખુશાલીમાં વિદ્યાર્થીઆને જમણુ નિમિત્તે, ૫-૦-૦ રા. રા. વકીલ માહનલાલ હેમચંદ પાદરા બા. અેન માણેકના લગ્ન પ્રસંગે વિદ્યાર્થીઓને જમણુ નિમિત્તે. ૨૩૫-૦-૦ માસિક મદદ ખાતે. ૬-૦-૦ રા. રા. વકીલ વેલચંદભાઇ ઉમેદચદ. અમદાવાદ-નાગજી ભુધરની પોળ ખા. ભાસ જુલાઈથી ડીસેમ્બર સુધીની મદદના. ૬-૦-૦ રા. રા. ડાવાભાઇ છોટાલાલ. અમદાવાદ-કાલુશીની પાળ બા. જુલાથી ડીસે મ્બર સુધીની મદદના. ૬-૦-૦ રા. રા. કેશવલાલ મગનલાલ. અમદાવાદ-વાઘણુ પાળ ખા. માસ જુલાઇથી તે ડીસેમ્બર સુધી મદદના. જમણું. રા. રા. માહનલાલ નગીનદાસના ચિ. ભાઇ. હીરાલાલના લગ્ન પ્રસંગની ખુશાલીમાં વિદ્યાર્થીઓના જમણુ નિમિતે ૮૦ કનસઇના લાડુ મોકલાવવામાં આવ્યા હતા. અમદાવાદ–ઝવેરીવાડા–સાદાગરની પાળ ભેટ આપવાની છે. શ્રીમદ્ દેવચંદ્રજીકૃત ચાવીશી ખળાવમાધ સહિતની બીજી આવૃત્તિની ૧૦૦ મુકો અત્રેના સુરદાસ શેઠની પાળવાળા શેઠ લખમીચંદ લલ્લુભાઈ તરફથી તથા ૨૫ મુકે કપડવણજનિવાસી રા. રા. છગનલાલ મહાસુખ તરફથી દરેક જૈન પાઠશાળાઓ, લાયબ્રેરીએ તથા પૂજ્ય મુનિ મહારાજેને ભેટ આપવાની છે. અહાર ગામથી મ`ગાવનારે રૂ. ૦-૧-૦ ની ટીકીટ ટપાલ ખર્ચ બદલ મીડી આપવી. સદરહું પુસ્તક રાયલ ખત્રીસ પેજી ૫૩૫ પૃષ્ઠનું પાકા પુઠાનુ છે વેચાણ મંગાવનાર પાસેથી તેની રાખેલી પડતર કીંમત ૦-૬-૦ તથા ટપાલ ખર્ચ લેઈ મકલાવી આપવામાં આવશે. લખા બુદ્ધિપ્રભા” આફીસ. ડે. નાગારીસરાહ અમદાવાદ
SR No.522069
Book TitleBuddhiprabha 1914 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy