________________
w
innen
ર૮
બુદ્ધિપ્રભા.. મખુષ્ય વિજ્ઞાન શિર્ય, વૈભવ, તથા શ્રેષ્ઠ ગુણે સહિત ક્ષણ માત્ર પર્યું જે પ્રસિદ્ધક્ષણે જવાય તેને સુનું પ આ લેમાં જીવવું કહે છે. * . (વિકસુંશમાં.).
(૩૧) કોઈ પ્રાણીની હિંસા ન કરતાં મિત્રતાથી વર્તવું, આ અસ્થિર જીવનને માટે કોઇની સાથે વૈર ન કરવું, પારકાં દુર્વચન સહન કરવાં, પરંતુ કોઈનું અપમાન કરવું નહિ, આપણુ પર દેધ કરે તેનું ભલું કરવું, અને વેરીનું ૫ણું રૂડું બોલવું. ગજ + + જે કર્યું કલ્યાણકારી હોય તે આજેજ શરૂ કરે, સમયની વાટ જોશે નહિ; કેમકે ધારેલું કાર્ય થઈ રહ્યું ન હોય એટલામાં જ મનુષ્યનું મૃત્યુ આવે છે. • ' (શાન્તિપર્વ.) *
- (૩૨) પરાપવાદી, ખાદાદિમા પુરૂષો જેમ અન્યમાં દેવદષ્ટિનું નિદર્શન કરતા તત્પર જોવામાં આવે છે, તેમ તે પુરૂપમાં આવાસ કરતા શુભ સદ્ગુણોની વાત કહાંડ સરખી પણ ઈચ્છા રાખતા નથી.
(હંસગીતા) - ' (૩૩) ભેગ વિલાસની ઈચ્છા નિવૃત્ત થઈપુરૂષત્વનું અભિમાન ગળી ગયું, સમોવર ડિયા તો ક્યારનાય દેવલોક પહોંચ્યા, સંબંધી પણ પોતાની દશાને પામ્યા,લાકડીને ટેકે પરાણે ધીમે રહીને ઉઠાય બેસાય છે; અને અખે અંધારાં આવે છે, એવી દશા પ્રાપ્ત થઇ તે પણ અહે? આ નીચ દેહ તે હજી પણ મરણના ભયથી થરથરી જાય છે. (ભહરિ)
(૩૪) મનુષ્ય પૂર્વજન્મમાં જેવાં કર્મ કર્યા હોય તે કર્મના પાર પાકેદય પ્રમાણે તેની બુદ્ધિ થાય છે. અને તેના ભાગ્ય પ્રમાણે જ તેને સહાય કરનારાઓ પણ મળી આવે છે. એ * આ વિશ્વમાં પરાક્રમના બળથી, નીતિના બળથી અને સંપત્તિથી પશુ પક્ષીઓ પણ વશ થાય છે, ત્યારે મનુષ્યને વશ કરવાં તેમાં તે આશ્ચર્ય શું છે ? ( શુક નીતિ)
- ૩૫) સંસારમાં સમાજ ખરૂ વશીકરણ છે, કેવળ એકલો ધર્મજ સેવે મંગળને દાતા છે, એલી ક્ષમાજ સર્વ શાંતિ કરવાવાળી છે, એકલી વિધાજ સર્વ પ્તિને કરવાંસળી છે, અને એકલી અહિંસાજ અનેક સુખનું મુળ છે.
(વિદુર નીતિ) (૩૬) જેના પર કરેલ ઉપકાર ૨થા જ નથી, તેમજ પૂર્વે કરેલા ઉપકારથી વિશેષ ઉપકાર જે કરે છે, તે જ ખરો પુરૂષ છે.
. (આદિપર્વ) : - (39) સજજનેએ હસતાં હસતાં બોલેલું વચન પણ પથર૫ર કે તરેલા અક્ષર સમાન છે અને દુર્જનોએ સેગન ખાઈને કહેલું વચન પણ જળમાં લખેલા અક્ષર સરખુ છે. આપવું, અપાવવું તથા મધુર વાણી બાલવી, એ ત્રણે ગુણ કોઈ વિરલા સજજનમાંજ ધય છે. -
(સભા તરંગ.) * . . (૩૮) જેમ આ સુંદર શરીરમાં માખીઓનો સમુદાય આળાં (વૃણ) ગોતે છે, તેમ દુર્જને રમણીય ધર્મકાર્યોમાં જ ગોતે છે. જેમ રમણીય રાજભુવનમાં કીડી દર ધે છે, તેવી જ દુર્જનોની પ્રકૃતિ હોય છે. તેઓ કદ ગુણને શેાધતાજ નથી. (- કલ્પતરૂ) : - (૩૮) કોકીલા આંબાને અમૃત રસ પીને ગર્વ કરતી નથી, પરંતુ દેડકાં મારાવાળું પાણી પીને વધારે: ગાજી રહે છે. . .
" (રત્નાવલી... - . (૪૦) પ્રમાણિક માણસ ગમે તે ગબ હેય તો પણ તેની ગાઈ. છતાં મનુએમાં તે સજા જેવું છે.
(માધકવિ. )