SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ બુદ્ધિપ્રભા. આજે અહિ કેમ આવી છું ? તને ખબર નથી કે જ્યાં હું હોઉં ત્યાં તારે આવવાની મના છે. માટે અહીંથી જ અને તારું કામ કર.” | મનોરમા–હાલા ! અને આમ શા માટે તરછોડે છો? મેં આપનું શું બગાડયું છે? તમે કહે તેમ વર્તવા હું બંધાઉં છું. મને ક્ષમા કરો. હું આપની માફી માગુ છે. વસંતલાલ––No, no, I do not want you. Go and do as you. like; and I warn you hence forth not to meddle with my affairs. 1334 -- My dear, do not be angry with me. Show me my saults and I am willing to suffer the punishments you desire to inílict upon me. Now you are a worthy pleader and have a great iniluence every-where; if I am to defend myself against you, I am sure I shall be defeated. 9216414--As........, for you faults I am not willing to show them to you at present, you will know them by and by, but do not show me your face until I desire it. ભનેરમા–હાય ! નશીબ ! બસ ત્યારે મને તમે ધિારશે જ ફરી મારે દિવસ સુધરવાને નહિ જ ! વહાલા ! આમ છેક નિર્દય ના થાવ. મને ક્ષમા આપ ! હું તમારા શરણું છું. હું તમારી ગાય છું. અને મારે યા ઉગારે. હવે હું અહીંયાથી આપની રજા સિવાય જઈશ નહિ. આપને મારે સ્વીકાર ન કરવો હોય તો મને અહીંયાજ મારી નાંખે. અને પછી જવ. વસંતલાલ–હાં હાં, આ શું બોલે છે ? હમણાં જ પછી થઈ પડશે. નહિ તો........ શેભને આ વખતે બારણું પાછળ ઉભી ઉભી સાંભળતી હતી તે આવી બોલવા લાગી: “ નહિ તો હમણાં મારી નાખું છું ? આ તે શું કહેવાય! પરણ્યા તે બધાયે છે. તમારા ભાઈ શું મને પરણી નથી લાવ્યા? હવે મને કેમ તરડતા નથી ? ના, બા, ના ! આ વસંતભાઈ તેમાં વળી વકીલ સાહેબ થયા એટલે બાઈડીને તે બેલાવાય? બેલાવીએ તે આબરું જતી રહે ! હાય ભાઈ હેય ! આજે આજ વખત છે. બેન મનોરમા ! તુજ આવી છે. શું કરવા આવી એશીયાળી કરે છે? કુ હવાડે મળે છે કે નહિ ? નહિ તે કરને કેર્ટમાં ફરિયાદ, જખ મારીને વસંતભાઇ નમીને આવશે અને આબએ એમની જશે. આવી નમાલી શું રહી છે ? આ તો જુવો ! ભાઈને સમજવીયે તો ભાઈ છાપરે ચડે છે. મીયા પડે પણ તંગી તે ઉંચી રહે ને.” એવામાં શેભનાનો પતિ સુંદરલાલ બહારથી આવ્યો. ઘરમાં પિતાની સ્ત્રીને બોલતી, વસંતલાલને તેના સામું જોઇને બેઠેલે અને મને રમાને સુકા ભરતી જોઈ તે બધે તાલ સમજી ગયો અને આ વખતે સારી અસર થશે એમ જાણી છેલ્યા: “ભાઈ વસંતલાલ ! આ શું કહેવાય ? બિચારાં મનેરમાં આંખમાંથી આંસુ કાઢ છે. તમારાં ભાભી તેમની વકીલાત કરે છે, અને તમે જજ છે. વકીલાતમાં કાંઈ ખામી દેખાય છે નહિ તો તમને અસર થયા સિવાય રહે નહિ. હવે આ બાબતને શે નિર્ણય કર્યો ? હવે હદ આવી ગઈ માટે માને અને આ અમારાં દુઃખી અનેરમાં બેનને સુખી કરો.” વસંતલાલ જાણે ઉંડા વીચારમાંથી જગ્યા હોય તેમ આમ તેમ જોવા લાગ્યો અને થોડીવાર પછી સુંદરલાલ તર ફરી બે -મારું મન તો ઘણું દુભાય છે પણ શું કરું કે
SR No.522067
Book TitleBuddhiprabha 1914 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy