________________
મનુષ્યના મનની હેટાઈ.
મનુષ્યના મનને મોટા.” (શા. જમનાદાસ વીડિલાસ-માણસા.)
He came on carth to teach man-kind; What’t is to be a man, to give, not take; To serve, not rule, to nourish, not to devour; T help, not crush, if needs, to die, not live.
- Charles Kingsley. જે માણસ અલભ્ય લાભ મળવાથી હરખાતો નથી. તેમજ વિપત્તિના વાદળાંઓથી ભય પામી પિતાનું ધર્મ તજી દેતા નથી અને બન્ને બાજુએ સમતલ રહે છે, તે માણસ દુનિયામાં પ્રશંસા લાયક ગણાય છે. રૂપાંતર–ફેરફાર થવું એ સૃષ્ટિને અચલિત નિયમ છે. તે નિયમ સર્વેને લાગુ પડે છે. તેવી જ રીતે મનુષ્યમાં ફેરફાર થે, એટલે કે તેની જીંદગીમાં સુખ- દુઃખ અથવા ચઢતી-પડતી થવી તેને કહે છે. જીંદગીમાં સુખ અથવા દુઃખને સમય યાને ચડતી-પડતીને વખત જે માણસ સહન કરી શકે છે. તે તથા અલભ્ય લાભ અને વિપતિ જીરવી શકે છે તે માણસ જગતની અંદર સ્તુતીપાત્ર અથવા તો મોટા મનને ગણાય છે.
કરોડ રૂપિયા એક વખતે મળે અથવા રાજપદ પ્રાપ્ત થાયવા જાય, તેમજ અમ્પમાન થાય એ સર્વે મેટું મન રાખી સ્વપેટમાં સમાવી દે છે, તેજ પુરૂખ આ દુનિયામાં સર્વોત્તમ ગણા છે. આને એકજ દાખલે બસ થશે? મહાન વૈભવશાળી રાજા રામચંદ્ર, પિતાની આજ્ઞાનું ઉલંઘન નહિ કરતાં, મેટું મન રાખી, રાયગાઈને પણ ઠોકર મારી હતી ! આથી ઉલટું કોઈ પણ સારે લાભ પાપ્ત થતાં જે માણસનું અંતઃકરણ આવેશમાં આવી જાય છે તે માણસે મેટાના વર્ગમાં ગણી શકાતા નથી. પણ તેવી જાતના માણસોની દુનિયામાં ન છાજતી રીતેથી નિંદા થાય છે. કારણ હપના ઉભરા બહુ ગતિવાળો હેય છે. તેના પર કાબુ વીરલા પુરૂજ ધરાવે છે. તેની ગતિ એવી હોય છે કે તે શરીરના બીજા તંતુઓને જદ્દી, અસર કરે છે. તે વખતે તેને હદ કરતાં વધારે ગતિ થાય છે અને તેથી કરીને તે ગતિ દહાડે દહાડે બહુ જોસ ઉપર આવે છે; અને આથી કરીને તે સારી અથવા નઠારી વલણું પાડે છે. આ બે પ્રકારની વલણમાંથી એક જ્ઞાનેન્દ્રિયમાં પ્રવેશ કરીને માણસના મનને અને વિચારને ઉકેરે છે. આથી મનની અંદર અનેક પ્રકારના જુદા જુદા તરંગો ઉઠે છે. ઘડીમાં કાંઈ વિચાર આવે ને ઘડીકમાં કંઈ. હવે જે આ તરંગો સુવિચારના થાય તે ખચીત ફાયદાકારક હોય છે. પણ જેમ લગારૂ વિનાને ઘડે હોન્નારા કાબુમાં રહી શકતો નથી તેમ માણસ જાતને પ્રાપ્ત થયેલા લાભની ઉશ્કેરણી, કાજે કહ્યું, તેઓને મર્યાદાની કે ગંભીરતાની હદમાં રાખી શકતી નથી અને તેથી કરી વિચારો હલકાઈના વર્ગમાં જઈ પરિણામે નુકશાન થાય છે. પ્રાપ્ત થયેલા લાભોને જે ઉભરો દિલને ઉશ્કેરણું કરે છે તે ઉશ્કેરણીને સહનશીલપણુવાળા માણસો કાબુમાં રાખી શકે છે. તેને હદમાં