________________
બુદ્ધિપભા.
સમાજનાં.”
ગઝલ ક્ષમા યાચું જગતની હું, હદયના પાપ હરવાને; દયાના ધોધમાં ન્હાવા, ક્ષમા યાચું દયા યાચું. કર્યો ઉપકાર ના જગમાં, અરે! ઉપકાર પર અપકાર; લીધે ના ન્યાયને રસ્તો, ક્ષમા યાચું દયા યાચું. નિરર્થક રેપ ને ઈર્ધા, સગાંઓ નેહીની સાથે; કટુ શબ્દ કીધા તેની, ક્ષમા યાચું દયા યાચું. કીધી ના ધર્મ ઉન્નતિ, પ્રમાદે ડું રહ્યું. સુતે; ગુરૂવય અન્યની નિંદા, ક્ષમા યાચું દયા યાચું. જગતને ધર્મના સુત્રો, ભુલીને પાપમાં ચાલ્યા; ગરીબેને રીબાવ્યા મહે, ક્ષમા યાચું દયા યાચું. ક્ષમ સાગર પ્રભુ મહાવીર, તણા સુત્રો ધરીને દલ; જગવવા આત્મની જ્યોતિ, ક્ષમા યાચું ત્યા યાચું.
કલ્યાણ
प्रेमस्तवन. (લેખક-સહેતા મગનલાલ માધવજી જે બેગ -અમદાવાદ, ) છે ચૂકવ વસ્તુને સાર એક આ પ્રેમમાં રે..
પ્રીતિની કેફમાં રે.– સકલ. સત્ય પ્રેમમાં 4 વસે છે, રશ્મા ઉર્વશી નૃત્ય કરે છે; વખત પસારે નેહી આનંદ માં ર.
છે સકલ. છલબલનું જ્યાં નામ મળે નહિં, સરળતા ઝરણુંજ કરે તહિં; હદય હૃદય આગે પૂરણ પ્રેમથી રે.
છે સદ્ધ, અપૂર્વ આનંદમાં રેલાયે, હર્ષ સુણે નીત્ય ઝુલાવે; રસ બસ, થઈ રંગે નયે રેવાય છે રે.
છે સકલ. પ્રેમ પત્ર વસ્તુજ દીસે છે, મુક્તિનું ઉત્તમ સાધન છે; પ્રેમ વિનાનું હદય કઠીન પાષાણ છે રે.
છે સલ. સ્નેહ, સાંકળ પ્રભુથી જોડાવે, ઉચ્ચ વૃત્તિઓ મનમાં સ્થા; અનેક દુઃખો પણ પ્રેમીને સુખ છે રે.
છે. સકલ. પ્રેમ તવમાં જળહળી ઉઠતું, એક તત્વ આત્માનું ભાળું; સ્વ સ્વરૂપ સમ નિત ને તું અખિલ બ્રહ્માંડને.
છે સકલ.