SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું જીવન. ૧૫ કાઢવું પડે તે અડચણ નહિ. થોડી અથવા વધારે મુડી રોકી, જાતમહેનન તથા વ્યવહારિક હે શીરીથી વેપાર કર એ તો હવે ફક્ત દુકાનદારીજ ગણાય છે. ખરું નામ તો ત્યારે જ થાય કે થોડા વખતમાં જથાબંધ સા કરી લક્ષાધિપતિ બને. પશ્ચિમ તથા અન્ય દેશ જેડ સંબંધ કરી આયાન નિકાશની પિઢીઓ ખાલી કામકાજ કરવામાં આવે છે તે વાસ્તવિક વ્યાપાર છે. હિંદુસ્તાનમાં મુખ્ય બંદરો જેવાં કે મુંબઈ, કલકત્તા, કરાંચી, ત્યાં આવા વ્યાપારની પેઢીઓ ઘણી નીકળી છે, ને તે લોકો સારો વેપાર કરે છે. તથા દ્રવ્ય પ્રાપ્તિ અને પતિકા સારી મેળવે છે. અસલ જે શરાફની પેઢીઓની હુંડી આખા હિંદુસ્તાનનાં ચાલતી, તેવી પેઢીએ બંધ છે. તેને બદલે નવિન પદ્ધતિને બેંક સાસ દાખલ થયા છે. આ ધંધામાં દેશના કારભારવાળી હમણું સંખ્યાબંધ બેંકે સ્થાપન થઈ છે. તેથી દેશીઓનાં નાણું રોકવાનાં સાધને મળ્યાં એમ ગણતું ને અનેક માણસને રછ પણ મળી હતી. બેંકોની સ્થિતિ તપાસો. દરેક બેંક પિતાની આંટ અને ઘરાક વધારવા, એજટદલાલોને એ વધારનીજ ચાલી. વિશ્વાસુ અને અજ્ઞાન સંબંધીઓને લોકોને મેટી મટી બડાઈએ મારી, તેમના દ્રવ્યની સલામતીની જામીનગીરી આપી. છેડે વ્યાજે નાણાં મેળવી વધારે વ્યાજ ઉપજાવવાનું શરૂ થઈ ગયું. વ્યાજ સારું વાચવા માંડયું (પછી અંદર ગમે તે | દશા હોય ) એટલે શેરના ભાવ પણ વધ્યા. એટલે જનસમાજમાં બેન્કોની સ્થિતિ. વધારે ને વધારે વિશ્વાસ બેસતે ચાલ્યો. અનેક રાંડરાંડો-વેપા રીઓ, સગી ને મંદિર તથા ધર્મશાળાઓનાં સલામતી શેલતાં નાણાંથી બેંકોની ત્રીજોરીઓ તર થઈ. ધમના જમે માંડવું ને વ્યાજના લોભમાં ધીરવું. ફેશનેબલ એડીસે. ભારે પગાર ને જાહેરખબરેના ખર્ચને પહોંચી વળવા ઉપરાંત ચીનના) સાહુકાર તળે દબાઈ પહેલાં નાણાં જે ડુબે તે ઉધાર ખાતે લખાય. બેંકના મેનેજર, ડાઈરેકટરે તથા ઓડીટર પિતાને માટે અગર સગાને માટે છે વ્યાજે, અન્યના નામે સંખ્યાબંધ નાણું ઉપાડે તે પણ ઉધાર બાજુએજ ચીતરવાનું. સહિસલામતી સારૂ વ્યાજને નિયમિતપણાના લેબી માણસોના કમનસીબે ઉધારનું પલ્લું નમનાં તે બેંક (લાચારીથી ) લીકવીડેશનમાં લઈ જવામાં આવે છે. શેરહેલ્પરે ને માંગનારાઓ મરી જાય છે. તેને ધકે. અન્ય બેન્કોને પણ લાગે છે. જેમાં બેંકના વહીવટ કરનારાઓને સ્નાન સુતક એન્ડ્રુ જ આવે છે. જેના દાખલા આ વર્ષે ભારતે ઘણુ પુરા પાડયા છે. કારખાનાવાળાએ શરૂઆતમાં સારો નફો મેળવ્યો. તથા હજારો ભરીઓ લોકોને રેજી મળી. હાલમાં અમેરિકા ઇંગ્લેંડ તથા જાપાન જોડે સરસા સરસોને લીધે આ ઉદ્યોગ પડતી સ્થિતિમાં આવ્યું છે. મીલોને ચેડા કલાક કામ કરવું પડે છે, ને ચેડા દહાડા બંધ પણ રાખવી પડે છે. રૂને ભાવ વધવાથી સુતર તથા કાપડમાં કંઈ નફા મળી શકતું નથી. ખર્ચ તો ચાલુ રાખવાનો-તથા પેદાશ પણ નહિ એટલે માલને કારખાનાઓની જ વધતો જાય છે. તેના પ્રમાણમાં ઉપાડ નહિ એટલે ખોટે સ્થિતિ, મીલો કયાં લગણ ચલાવી શકાય ? આવા પ્રસંગે મીલ બંધ કરવા કોર્ટમાં અરજીઓ થાય ને બધાના હિતને ખાનર-મીલ બંધ કરવાને હુકમ થાય એટલે મીલમાં નાણાં રોકનાર, હિત ધરાવનાર, તથા મજુર વર્ગની અવદશા
SR No.522066
Book TitleBuddhiprabha 1914 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages33
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy