SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સુચના માસિકમાં આવતા જુદી જુદી સહીઓવાળા સધળા લેખા સાથે અમે સંમત છીએ. અગર એ વિચારે અમારા છે એમ માનવું નહિ. લેખક પોતે તેના વિચારોને માટે જવાબદાર છે. જે લેખક મહાશાએ ગત એક વખતે તથા આ અંકમાં પ્રગટ કરવાને અમને લેખા મોકલ્યા છે. પરંતુ સ્થળ સકિાચને લેખને અમે તે સર્વ પ્રસિદ્ધ કરી શકયા નથી. ધીમે ધીમે તેને પ્રગટ કરીશું બાડીંગ પ્રકરણ. - ૧૫-૦-૦ શા. કેશવલાલ રીપભદાસ છે. ધનજી જગમલ. ૧-૦-૦ ભાડ''ગના એક હિતેચ્છુ તરફથી ૬ ૦ ૦-૦-૦ શ્રી મુંબઈના માતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી ૯. રોડ હીરાચંદ ભાઈ નેમચંદ્ર ભાઈ બા. દરમાસે કાયમ રૂ. ૧૫.૦) બાર્ડીંગને મદદના આપવાના કહેલા તે મુજબ ભાસ. હ, ઝવેરી વાડીલાલ વખતચક્રને ત્યાંથી આવેલા તે. ૬૧૬-૦-૦ બાડીંગને માસિક મદદ. ૨-૦-૦ શેઠ કાળીદાસ ઉમાભાઈ બા. બે માસના. ૭-૦-૦ શા. પ્રેમચંદ કેવળદાસ બા. ભાસ ત્રાણુના. ૧-૦-૦ શા દલસુખભાઈ છોટાલાલ મા. મુંકે માસના. ૬-૦-૦ કપડાં. રા, રા. અત્રેના ઝવેરી કેસરિસ"ગ વાડીલાલ તરફથી બેઠf"ગના દશ ગરીબ વિદ્યાર્થ' આને કીંમત આકારે . ૩૦) ના કાટ કરાવવામાં આ ગ્યા છે તેમજ ટોપીઓ અપાવવામાં આવી છે. હ, ઝવેરી બુધાલાલ. બદારણ્ય આમંત્રણ. - ચાલુ વર્ષમાં આ માસિકમાં સર્વોત્તમ વિષયે આપવા હમેં નિશ્ચય કર્યો છે. ઈંચ વિષયના લેખે તથા સુલલિત સાધપ્રદ કાવ્ય લખી મોકલવા લેખકે અને લેખક ભગીનીઓને ખાસ આમંત્રણ કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં લખા આવે છે, માટે તારીખ પહેલી રj*દર લેખે મળે તેમ મોકલવા ભલામણું છે. કારણ માસિક હવેથી નિયમિત પ્રકટ કરવાનો દ્રઢ સંક૯પ છે,
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy