SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા मारुं नवीन वर्ष. ત્રાટક, ગત વર્ષ ગયું-નવું આવી મળયું, ગત હાગત શું ? નવું ભાવી રહ્યું; ગત વર્ષ હતું, મુજ “પંચમને” શિષ ચાહતું હા ઉત્કર્ષ અર મુજ બાળકના-ભુજ પિષકના, બાળકના–સત શોધકના; અમિ વેરતા-નમ ખેરતા, કર્મે વિધાન સુલેખકના શુભ હીત ધરી, પ્રભુ માર્ગ સહી, સત્ જ્ઞાન તત્ત્વનું આપ્યું સહી; સાહિત્ય તણા રસ સાગરની, કવિતા સવિતા રસ રેલી રહી. મન સંપ ધરી, નીતિ અખ્તરથી, નય ન્યાયતણ હથીયાર ધરી; પ્રભુ વચન તણી કુસુમાંજળીઓ, મુજ વાંચક જે ઊર મહેજ ધરી. કુલડાં મધુરાં મમ માળતણું, અર્પે તમને આતમક સુખડાં; પ્રવાસી કરે પ્રભુના પથના, તમ જીવનને મધુરાં સુખડાં. મુજ વાંસળીમાં કટ સુર હશે, ઉદેશ અપિ રસપૂર્ણ હશે; વય મહારું શિશુ, હજી વર્ષ છનું, મુજ કર્મ ક્ષેત્ર-વિષે હું ભમું. દિશનાં વચન-સ્વદિવ્ય ભર્યા, શિખવે પ્રભુતા-ભર સત્ય અહાગણી એમ અમી નજર કરજે, મુજ મન વિષે સા હાય થજે. વિધવાન–સુલેખક-સાધુ–ાણા, કલરવ કલમ મુજ મુજ ધણું; કરજે ભરજે નવ ગીતલડાં, ઉર વાંચકના નવ-નવ ભા. બહુ શાંતિ હજે જગના પડમાં, સહુ તવ તણા રસીયા બનજે; નવા વર્ષ વિષે નવી સેવ હો, સુજ રંકથી “ બુદ્ધિપ્રા ” થી અહે.
SR No.522061
Book TitleBuddhiprabha 1914 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size650 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy