________________
શ્રી મણિચંદ્રકૃત.
જ આવે. अनुभव सिद्ध आतम जे होवे, यम चतुष्टय जोवेरे; इच्छा प्रवृत्ति स्थिर सिद्ध यममां, बीजे शक्ति चित्त जोडेरे. अनुभव. १ प्रथम यमे अहिंसादिक वार्ता, करतां सुणतां मीठीरे; जाणे जिननी आण आराधक, बीजी वात अनीठीरे. अनुभव. २ बीजे यमे प्रवृत्त जिन आणा, प्रमाद दशा तस जाहीरे; यम पालवाने तत्पर योगी, जिन आणमां माझीरे. જાય. श्रीजे यमे यमिनी रतिचारी, अप्रमत्त शुभ रूपरे; परिसहा परिवयरी ते पासे, होवे ते शान्त स्वरूपरे. अनुभव.४ सिद्धयम ते चोथो कहीए, परार्थक साधक शुद्धरे;
भणे मणिचंद्र योग दृष्टान्तं, वचन श्री हरिभद्र बुद्धरे. अनुभव. ५ અને પ્રવૃતિ યમની સન્મુખતા પ્રાપ્ત થાય છે અને કેટલાકને અવિરતિના ઉદલ્હી હતી નથી. પ્રવૃત્તિ યમની સિદ્ધિ થતાં સ્થિરતા આવે છે. ધર્મ પ્રવૃત્તિ એ કારણ છે અને સ્થિરતા એ કાર્ય છે. ધર્મ પ્રવૃત્તિના ગુણ સ્થાનકમાં વ્યવહારનયની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. શનિ યમમાં પ્રમાદ દશા ઝાઝી હોય છે. છઠ્ઠા ગુણ સ્થાનક પર્યત પ્રતિ છે. ધર્મ પ્રવૃત્તિ વહે જ્યારે સ્થિર યમ થાય છે ત્યારે સાધુ પંચ મહાવ્રતમાં સ્થિર રહે છે અને બાવીસ પરિષહાને છતી ચોથા સિદ્ધ યમને પ્રાપ્ત કરી સુખમય થાય છે.
ભાવાર્થ –વસ્તુને વસ્તુના ધર્મ પ્રમાણે યથાસ્થિત દેખવાથી ચમકાવ દર્શનની પ્રાપ્તિ થાય છે. જે વસ્તુ જે જે પર્યા વડે જેમ યુક્ત હોય તેને તેમ દેખવાથી સમ્યકત્વ દર્શન ગણી શકાય છે. જેવી રીતે જિને દૂબ પર્યાયનું સ્વરૂપ દર્શાવ્યું છે તેવી રીતે દ્રવ્ય બને વનું સ્વરૂપ અવગત કરવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. કર્મ રૂપ પર્યાયોને શ્રી કેવલજ્ઞાનીએ જેવી રીતે જ્ઞાનમાં દીઠા છે તેવા તે ઉદયમાં આવે છે. કર્મવિપાકનાં બાર નિમિત્તે ખરેખર દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવની અપેક્ષાએ વ્યવહારથી અનેક રીતે દેખાય છે પરંતુ તથા વિધ કર્મ રૂપ કારણ તો પોતાની પાસે છે. તેને વિપાક જોગવતાં સમભાવે વર્તવાની જરૂર છે. સમગ્રદર્શની કવિપાકને દેખી તેનાથી પોતાના આત્માને ભિન્ન માનીને આન્તરિપ થી જામીન રહે છે અર્થાત્ તટસ્થ ભાવથી હર્ષ શોક નહિ ધારણું કરતાં તે તે કાર પ્રાપ્ત થનાર કર્મવિષાકોને અદીનભાવે વેચે છે. બાહ્ય નિમિતે ચિજ દુખપ્રદ તરીકે દેખાતા હોવ તથાપિ તેના પર દેશાદિકને ધારતો નથી અને તેમને દોષ દેતો નથી. આવી સમદષ્ટિ છવની આતરિક વિવેક શક્તિ હોય છે. કર્મવિપાકે ભમવતાં છતાં સમગદષ્ટિ જીવની કેવી દશા હોય છે તે આ ઉપરથી અવધાઇ શકાશે. શ્રી મણિકા મહારાજ સમ્યગદર્શનની દશા જણાવીને આગળ જણાવે છે કે હું કર્તા છે એવું ઇરમાં માજાં કર્મ બંધામ છે, અહંવૃત્તિ પ્રગટવાથી કર્મ બંધાય છે અને બધાયલાં મેં અનામત એ છે અને ઉદયનાં નિમિત્તે પામીને ઉદયાગત થાય છે. કોઈ પણ ઉદીરણા કરીને એને ઉલમાં લાવી શકે છે. બંધ વેળાએ વાયથી જેવો રસ પડે છે તેવો મેલ્યમાં રસ હોય