________________
શ્રી મણિચંદ્રકૃત. सुमति मिलवा नवि दिये तुजने, मोहनी छाके राख्योरे; भक्ष्याभक्ष्य तुजने करावे, अनंतकाल ताइ राख्योरे.
રેતના, ૨ अवसर पामी चेतना बोली, प्रभु सुमतिने घेर राखोरे; कुमतिने मुखे मोठाइ देइ, सुमति तणा गुण चाखोरे. चेतना. ४ इणे अभ्यासे देसि व्रती आवे, अवसरि कुमतिने छांडेरे; सुमति तणुं वाध्यु जाणी, संयम स्त्री तव आणेरे.
चेतना. ५ सुमति स्त्री परिवारे वाधी, तब मुक्तिवधू मेलावेरे; आप स्वरुपे चेतन थावे, तब निर्भयस्थानक पावरे. चेतना.६ आप स्वरुप यथास्थित भावे, जोइने चित्त आणोरे; कुमति सुमति पटंतर देखी, भणे मणिचंद्र गुण जाणोरे. તા . ૭
ભાવાર્થ-અધ્યાત્મ સમગ્ર શ્રી મણિચંદજી મહારાજ આ સંસારની અસારતાને પૂર્ણ નિશ્ચય કરીને વિવેક જ્ઞાનથી પ્રબોધે છે કે, આ સંસારમાં કઈ કોઈના કાર્ય માટે નથી. મૂઢ જીવ મોહ વડે પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે અને જે સુખનો માર્ગ છે તેનાથી પરભુખ રહે છે. શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ વિષયોમાં શુભ અને અશુભતાને માની પરવસ્તુમાં મિથ્યા મુઝે છે. ચેતન એ પિતે ચેતન્ય સ્વભાવ વિશિષ્ટ છે છતાં જડના સવભાવમાં ચેતન મુંઝાયે એ પણ એક આશ્ચર્ય છે. ચેતન અજ્ઞાનને જડસ્વભાવમાં મુંઝાઈને યથાસ્થિત વસ્તુ સ્વભાવને અવબોધી શકે નહિ તેમજ ચેતન પરવસ્તુઓમાં મારું તારું કરીને રાચી રહ્યા. અડેચેતન થઈને જડમાં મુંઝાયો અને પોતાનામાં રહેલા સાત રસને તે જાણી શકે નહિ. જ્યારે ત્યારે પણ ચેતન સ્વભાવમાં આવ્યા વિના અનન્તાનન્દમય થઈ શકવાને નથી. જડની સંગતિ કરવાથી આત્મામાં જડતા સ્થાપી રહી છે અને તેથી જ્ઞાન માર્ગ ઢંકાઈ રહ્યા છે. અહે આત્મા એ જડ અજ્ઞાની બની ગયો છે કે જે મનવચન અને કાયાના યોગે જે જે કરે છે તેમાં હું કરું છું એ ની અરતિ ધારણ કરે છે અને તેથી પરભાવનો કત્તાં હતો બનીને કર્મ ગ્રહણ કરે છે. અજ્ઞાનતથી એગ અને કષાયથી પિતાને ભિન્ન જા સકતા નથી. યોગડે અને રડે પિતાના આત્માના અસંખ્ય પ્રદેશેમાં કર્મરપ જાને બાંધે છે અને તેથી વકૃત કમને ભમવમાં નાના અવતાર ધારણું કરીને ભગવે છે. યોગથી પ્રદેશબંધ પડે છે અને કષાયથી રસ સ્થિતિ બધુ પડે છે. આત્મા પરસ્વભાવે રમણતા કરવાથી પર કર્તા હર્તા બનીને ભરભ્રમણ કર્યા કરે છે.
જ્યારે આત્માને સત્ય વિવેક પ્રગટે છે ત્યારે સર્વ જડ પદાર્થો ની લિન્ન છું અને બાજીગરની બાજી સમાન સર્વ દશ્ય પ્રપંચ ધૂળ જેવા છે એમ માસે છે. કર્મના ઉદયથી બાહ્ય શુભાશુભ સંબંધ પ્રગટે છે તેમાં કોઈ શુભાશુમ દશા તથા તેના સંબંધો સદા રહેતા નથી. આ પ્રમાણે આત્મા પોતાના સ્વરૂપમાં રમે છે ત્યારે તેને કામ ભાગની વાંછના રહેતી નથી. શ્રી મણિચંદ્રજી જણાવે છે કે જ્યારે આમાં અને જે વસ્તુને યથાસિયત ભાવે જાણવામાં આવે છે ત્યારે સુખને સુખરૂપ જ છે તથા ૬ અને દુ:ખરૂપ જાણે છે અને સ્વભાવ રમછતામાં સુખ માની તેમાં રમે છે.