________________
બુદ્ધિપ્રભા. परवस्तु अपनी करीने माने, तनमें रंगाइ रह्यो नीच ठाणे । लोभसागर पूरो नवी थावे, तृष्णाए करी दुर्गति जावे ॥ ५ ॥ ए अनंतानुबंधी कह्या चार, एकनी मुख्यता गुणीता त्रण धार । नरक निगोद प्होंचाडे भाइ, हारी जाइ आपणी ठकुराइ ॥ ६ ।। यथास्थित भाव उपरे मनरंजे, गुण जाण्या पछी तेहने नवि गंजे । धर्ममां माया न करे पुण्यवंत, भणे मणिचंद्र परवस्तु म संच ॥ ७॥
Tબ પો. चेतना चेतनकुं समजावे, अनादि स्वरुप जणावरे । सुमति कुमति दो नारी ताहरे, कुमति कहे तिम चालेरे. चेतना. १ कुमति तणो परिवार छे बहुलो, रात दिवस करे डोहलोरे;
विषय कषायमां भीनो रहेवे, नवि जाणे ते भूलोरे. चेतना. २ દે છે, મિથ્યાત્વી અન્ય જીવોના અવગુણેને આગળ કરે છે અને તેઓના સગુણોને આછા છે. મિથ્યાત્વી અલ્પ ધર્મ કરીને ઘણે કર્યો એમ અજેની આગળ પ્રકાશે છે. મિથ્યાત્વી કપટ ઉપર ઉપરથી ક્રિયા બરે ધર્મ દેખાડીને પાને વંચવા પ્રયત્ન કરે છે. સમકિતી ધમનુષ્ઠાનમાં કપટ કરતું નથી. સમકિતી અન્ય જીવોના સદ્ગણોને ગ્રહણ કરે છે અને વસ્તુને વસ્તપણે દેખે છે. ઈત્યાદિ.
આ પદમાં શ્રી મણિચંદ્રજી મહારાજે સુમતિ અને કુમતિના પાત્રપૂર્વક આભાને ઉપદેશ કરીને સુમતિના ઘેર રહેવા આત્માને વિવેક કરાવે છે અને કુમતિની અસારતા અવબેધાવી તેના વશમાં ન રહેવું એમ આત્માને પ્રબોધે છે. શ્રી મણિચંદ્રજી પોતાના આત્માને સાધે છે કે હે આત્મન્ ! કુમતિનો બહુ પરિવાર છે અને તે તને રાત્રી દિવસ વિક૫ સંદે કલ્પ કરાવીને દુઃખી કરે છે, કમતિને પરિવાર તને વિષય કષાયમાં તન્મયતા કરાવે છે પણ તુ તેના સંગે પોતે ભૂલ્યો છું એમ સંવેદી શકતું નથી. કુમતિએ તને એવી રીતે વામાં કરી લીધા છે કે તને સુમતિ સાથે મેળાપ પણ કરવા દેતી નથી. હે ચેતન! તને મોહની છાક એવી ચઢી છે કે તું સુમતિનું સ્વરૂપ અવબોધવા સમર્થ થઈ શક્યો નથી. કુમતિના સંગે અભક્ષ્ય ભલણ તું કરે છે. આવી રીતે તારા અનતકાળ વહી ગયો. અવસર પામીને ચેતન પિતાના આત્માને કર્યો છે કે હે આત્મસ્વામિન! તમારે વાસ હવે સુમતિના ઘેર રાખે. કુમતિના મુખે મીઠાઈ દઈને સુમતિના વિચારોમાં તલ્લીન બની આનન્દ રસ આસ્વાદે. આત્મસ્વામિની આ પ્રમાણે સુમતિની પાસે રહેવાને અભ્યાસ સેવાશે તે વાત તમારી પાસે આવશે અને તે તમને નિરૂપાષિમય સુખની વાનગી ચખાડીને તુસ કરશે કે જેથી તમે સત્ય સુખના માર્ગમાં અવધતયોગી બનીને રહેશે. હે ચેતનજી ! ધનની પાસે તન્મય બનીને રહેશો ત્યારે જેને મેળાપ તમને અવશ્ય સુમતિ કરાવી આપશે. ચેતન પિતાના સ્વરૂપે શુદ્ધ થાય છે ત્યારે તે નિર્ભય સ્થાનક પ્રાપ્ત કરે છે એમ તે ચેતન ! તમો પરિપૂર્ણ વાક્યમાં રાખીને હવે પિનાના શુદ્ધ સ્વરૂપમાં તલ્લીન બને. શ્રી મણિચંદજી મહારાજ પિતાના આત્માને પ્રબોધે છે કે સુમતિ અને કુમતિનું આવું પરંતર જાને પોતાના ગુણ જાણે અને તેમાં સ્મતા કરો એટલે આપો આપ પરમાત્મારૂપ દેખાશે.