________________
બુદ્ધિપ્રભા
પગારથી સારા નેકરીતે રહેવાનું મન થશે, અને પેાતાના અ’ગનું કામ સારી રીતે કરી જાત્રાળુઓ સાથે સારી રીતે વર્તશે. માટે તે તરફ ખાસ લક્ષ રાખવા વિનંતિ છે. આ તીર્થ ઉપરના નાકરેની રીતભાત સારી છે એમ કા સિવાય ચાલે તેમ નથી.
સ્વચ્છતા.
સ્વચ્છતા સંબધી કારખાના તરકથીરીક દેખરેખ રાખવામાં આવે છે. પેહલી ટુંકમાં દાખલ થવાના મુખ્ય દરવાજો જ્યાં યને અન્યદર્શની જાત્રાળુએ અને નાકરીને પાતપાતાના ધારેલે સ્થળે જવાના રસ્તા છે, એ દરવાજા આગળ તયા જે રસ્તાને હાલમાં જાહેર રસ્તાનું રૂપ આપવામાં આવ્યું છે તે રસ્તામાં તે લાકા ઋણી ગટ કરે છે, તે લેાકેાના ઉપર કારખાનાના નેકરાની કઈ સત્તા નિહ એટલે તેમના માટે કહેવા જેવું નથી પણ ખસ્તના સાર સ્ટેટ તરફથી નાકરા રહેછે, તે નાકરા કંઇ પણ બંદીબસ્ત રાખતા નથી એમ કહેવાને કઇ અડચણ નથી. બે ત્રણ પેાલીસના સીપાઇએ જોવામાં આવ્યા, તે જનતના સીંધી જેવા ગુાયા, તેઓ દેવતા સળગાવી ધ્રુષ્ણી કરી તાપવાનું કાર્ય કરતા હતા અને ઞપે ઉડાવતા જણાયા. સ્ટેટે જૈન તીર્યના વહીવટમાં હાથ નાખ્યા તેથી પાતે લા મગર ગુાયા અને તેટલામાંજ તેમની નોકરીનું તમામ કામ પુરૂ થતું હોય એમ તેમની માન્યતા માલુમ પડી. સ્ટેટ તરકથી આ થતી ગંદકી અટકાવવા તજવીજ કરવી ોઇએ. જૈનેના પવિત્ર ધામમાં સ્ટેટ પેાતાની સત્તાધી જાહેર રસ્તા કાઢે, એ વિષય રાજ્યદ્નારી હોવાથી અને લખવાનું કંઇ પ્રત્યેાજન નથી પણુ એટલું તેા કહેવાને અડચણુ નથી કે કાષ્ઠ પશુ ધર્મના પવિત્ર સ્થાનમાં સ્ટેટ પેાતાની સત્તા ચલાવે તે પછી તે ધર્મના લોકેાની લાગણી ન દુખાય તેવી સ્થિતિ રાખવી એ તેમની ફરજ છે. પવિત્ર જગ્યામાં ગી કરવામાં આવે અને તેને દાબસ્ત ન થાય એ રાજ્યના અમલદારા માટે ઉંચા મત બતાવનારૂં નથી. આ બાબત એ રાજ્યના મુખ્ય અમલદારે સાહેબ જરૂર લક્ષમાં લેશે અને ત્યાં સ્વચ્છતાના નિ યમેાનું બરાબર પાલન કરાવવાની તજવીજ કરશે એવી આશા છે.
તલાટીની ધર્મશાળાના પાછલા ભાગમાં જાત્રાળુઓને રસાઇ કરવાનું રસાડું છે. તેજ રસેડાની નજીકમાં ખુલ્લી જગ્યામાં એક જાજરૂપાના જેવી જગ્યા રાખવામાં આવેલી છે. તેથી સ્થિતિ બહુ કઢંગી થાય છે. જ્યાં આગળ રસાઇ થાય, અને નત્રાળુઓને જમવાની જગ્યા તેનીજ નજીકમાં જાજરૂખાના જેવી જગ્યા રાખવામાં આવે તે તે એક મેટી ભૂલ જેવું જષ્ણુય છે. તેમજ તે જગ્યા ખુલ્લી રાખવામાં આવેલી છે. એ વળી વિશેષ ભૂલ જેવું જણાય છે.
ધર્મશાળાના એ પાખ્ખા ભાગમાં બારણું છે. તે બારણું રાત્રે બધ કરવામાં આવે છે, ધર્મશાળાના મુખ્ય દરવાજે રાત્રે તાળુ રડે છે, એટલે રાત રહેનાર બત્રાળુએને રાત્રે લક્ષ્ નીતિ તથા વડીનીતિ ફરવાના પ્રસંગે ધર્મશાળાના પાછલા ભાગના ઉપયાગ કરવાની કરજ પડે છે, અને તેથી ગકી થાય છે. એને માટે જે પાછલા ખે ભાગમાં જે બારણું છે તે બારણા બહાર મજબુત કપાઉન્ડ કરી ત્યાં સત્રા કરી આપવામાં આવે તે આ ગેરવ્યવ સ્થાના અંત આવશે એમ મારૂં માનવું છે, તે આ બાબત મુનીમ તથા કારખાનાના ટ્રસ્ટી સાર્ક જરૂર લક્ષમાં લેશે.
શેરથાવનની પવિત્ર જગ્યામાં હાલ જે સ્વચ્છતા રહે છે, તેના કરતાં વધુ સ્વત