________________
બુદ્ધિપ્રભા.
ચેસપડ્યું હતું તે આપણુને આ ઉપરથી સ્પષ્ટ જણાય છે. માા શેરહોલ્ડરની ગણુાય છે. એાને ગુજરાતીમાં કહીએ તે તેના વડા સુનીમે છે. જેમ કાઈ શેઠ મુનીમ રાખી પેાતાની પેઢીને સઘળા કુલ મુખત્યાર મુનીમને સોંપે છે તેમ જે મોલાના એજન્ટો છે તે શેરહેૉલ્ડરના મુનીમે છે. બલ્કે તેના નાકર છે. એમ શેઠ પાતે સારી પેઠે સમજતા હતા અને પેાતાને માટે જે એજન્ટપણુાની-મુનીમપણાની, જે જે અમલદારીની રન્ને ખાવવાની મુકાઇ હતી તે તેઓ સારી પેઠે જાણુતા હતા અને તેથીજ તેમણે મારા તે મિત્રને શું ક મને શેઠે ન કહેા પશુ હીસાબે જે બે પાઇ થાય છે તે હું એછી લખું શીક્ષ નહિ જે એજન્ટ પાતાના <t રાષ્ટ * સિવાય પાતે જે સત્તા બગવે છે માતે સત્તાના દુરૂપયોગ કરે છે તે તેમની શેરહાારા પ્રત્યે કૃતજીતા નહિ પણ કૃતઘ્નતાજ છે, જે સેઢ એ પાને માટે આટલી સંભાળ રાખતા તેમના સધળા કારભારમાં કેવી ચાખવટ હી તેના ખ્યાલ વાંચકäદને હસ્તક સોંપું છું. ભુલવીને વધારે લેવું એ જેમ દૈવિક ગુન્હે છે સૅમ પારકાની પૂછના વહિવટ કરતાં હિસાબે થતી રકમમાંથી ધીની સંમત્તિ સિવાય ઓછું લેવું એ પણુ દૈવિક ગુન્હા છે. આપણે સ્વાભાવિક રીતે જનસમાજમાં એક ઉક્તિ સાંબળીએ છીએ. અને તે એજ કે “ હીસાબ કાડીના અને બક્ષીસ લાખની ” આ સૂત્ર શેઠશ્રીના મનમાં સંપૂર્ણ રમી રહેલું હોવું જોઇએ. આ લખવાનું પ્રયાજન એટલા પુરતું છે હું દરેક મીક્ષ માલેકા તેમજ ડેટા વેપારી, સુનમે આનું અનુકરણ કરશે. જીવનના પ્રેક્ટીકલ (અનુભવગમ્ય) સિદ્ધાંતામાંથી આપણને ઘણું શીખવાનું મળે છે એ આ ઉપરથી કાઇ પણ દીર્ઘદર્શી અધુ નેષ કરો. શેઠે લાલભાઇએ સારી રીતે કેળવણી લીધી હતી. તેમને નામદાર વાઇસરોય લોર્ડ કર્ઝન સાથે આખુ સબંધમાં જે વાતચીત થષ્ટ હતી તેમજ પાલીતાણાના કેસ ખેલ જે જે મગજ તેમૈત્રીએ વાપરેલું છે તેના શબ્દોની ને આપણને ટુંક નોંધ મળે તે તે આપણુને તેમના માટે ધણુંજ સન્માન ઉપજ્યા વિના રહેશે નહિ. અત્રેની કાન્સમાં સબજેક્ટ કમીટી વખતે રસાકસીના પ્રસગે તેઓએ પહેલા શબ્દો તેમજ મહાન કાન્ફરન્સ વખતે ખેલેલા રાખ્યું એ તેમનું હાજર જવામીપણું તેમજ દીર્ધદર્શીપણું બતાવવાને પુરતા હતા.
વેપારી કુનેહતા પણુ તેમનામાં ઘણીજ હતી, તેએ સટ્ટાના કટ્ટા દુશ્મન હતા. સટ્ટોરીઓ ઉપર તેઓ કોઇ પણ રીતે કોઇ પણ જાતનો વિશ્વાસ મુકી શક્તા નહાતા. એ મને જાત અનુભવ છે. હાલમાં અમદાવાદને ઘણા ભાગ સટ્ટાની જાળમાં સપડાયલા એવામાં આવે છે એ બહુ ખેદની વાત છે. વિના મુશીબતે ગાડી ઘેાડા ફેરવવા એ કાને ના ગમે? ખિલાડી સન્મુખ પડેલા દુધ ઉપર તકાસવા જાય છે પણ પાછળથી પણીની સેાટી પડશે તેના વિચાર કરતી નથી. પણ ખરૂં કાઢતાં ઉંટ પેસે તેના વિચાર ક્રાણુ કરે છે. આપણા બધુ સટ્ટાથી કેટલા ખરાબ થયા છે અને થાય છે તેના દાખલા સર્વેની દૃષ્ટિ મા આગળ મેનુ છે એટલે તે સબંધમાં કઇ વધુ લખવા માગતા નથી પણ એટલુંજ જણાવવા માગું છું કે જે જાત પરસેવાથી અને પ્રમાણીકપણે મેળવેલું ધન સુખાપભેગમાં ધણી વખત આવી શકે છે, તેટલું સટ્ટામાં કમાયેલું ધન આવી શકતું નથી એ નિર્વાવાદ છે અને નિઃશંક છે. સટ્ટામાં જાય છે તે તા નુકશાન છે પરંતુ તેનાથી આવેલું ધન તે પણુ લાંખે। વખત ટકી શકતુ નથી. તેનુ કારણૢ સંકલ્પ ખળ સિદ્ધિના આધારે મને તેા એમ જણાય છે કે જે ખુએ છે તેના દુઃખો નિશ્વાસે કમાનારના સુખની આડે આવે