________________
કાન્યકુંજ.
19
ને વાટ જોઈ મુરખા, તુજ ઘેર બેડી; તું તો ફરે રખડતે, કુમતિ પછાડી, નાખ્યા અલ્યા ઉભય હે ભવને બગાડી. રે! આત્મ ચન્દ્ર રમજે, સુમતિ સતીથી, તે ત્યાગના તુજ સ્વભાવ સખારતિથી; ત્યાગી સદા કુમતિ, સુમતિથી વિશે જા, ને ચન્દ્ર પામ સુખ અક્ષર; મુક્તિ કેરાં,
सुबोधक सातवार.
આદિ તે અકલંક, જીવન ગાળારે, ધરી સાડી શીયળને હાર, નીતિ વારે; વીટી વિવેકની લાલ, માણેક વાળી રે, જડી વિનય કંદમથી બે બહુ રૂપાળીરે. શામે સરસ સુવાસ, ધર્મની ધાર રે, જેમ પામે ભવજળ પાર, કર્મ નીવારે રે; મન મંદિરની માંહ્ય, પ્રભુ પધરે, કરી સેવા પૂજા રાજ, લેવો લહારે. મંગળમાળા બેશ, ધરજો સજની રે, ઉત્તમ શિલ સુવાસ, દે દિન રજની રે; ઉઠી સવારે નામ પ્રભુનું લઈએ, નજ નાથને કરી પ્રણામ પાવન થઈએરે. બુધ બંગડીઓ બેનીતિ નીયમની તમે પહેરે કાઢી લેશ, મોટા મનનીરે; કછઆ ને કંકાસ–બહેની લાગે રે, સ સંપ વસે નરનાર–પ્રભુથી માગેરે. ગુરૂવારે ગુણવંત ભણતર ભણુએરે, નીજ દેહ સફળ કરનાર ગ્રંથને ગણીએરે; કરવાં સામાયીક સાર–સુખકર સારારે, આપી સને પચખાણ, નીમ રૂપાળારે, શુકરવાર શ્રીખંડ સમીત જમજોરે, સે કાવ્ય લતાની કુંજ, કે જે ભમર; સુમતિ નાગરવેલ પાન રૂપાળુ, ચાવીને એ બળ-થા મર્માળરે.