________________
૧૬
બુદ્ધિપ્રભા
દિવ્યાંગ.
પવન રૂપ !!
વસંતતિલકા વૃત્ત. રે! ચન્દ્ર તુ અતૂલ શીતલતા ધરંત, ને વતિ અમિ તણે બહુ બિન્દુડાને; વીકસાવતો કંઇક પિયણ ભૂપરેની, છવાડતો જગતના બહુ જતુઓને. ધારે છ સામ્ય અતિ ઉજ્વળતું પ્રભાતે, અજવાળતો અખિલ તું જગના પ્રદેશે; હિમાં શું છે તારા પતિ ! તુજ શું કહીએ ! છે ગુણ બહુ-અપિયા એક કલંક મેટું ! ડાઘો હૃદયનું, બહુ કૃષ્ણવર્ણ, ને રૂપ રાહુ બની જતું, અતિશ કુરૂપ.
જ્યારે નિહાળુ તુજને, તુજ રૂ૫ રાચી, મોટું કલંક નજરે પડતુંનું-માંહીં ! હા ! તુ વધે તુજ કળા તો વૃદ્ધિ પામી, ને રાત્રીએ પણ સખા અજવાળી તો તું ! તે એ અલ્પાક્ષય થ અવળી કૃતીથી, જે રૂપ સુંદર છતાં હૃદયે જ કાળો, રે! આમ ઉજવળ ધરે ગુણ તું અનંતા, જે શક્તિ સિદ્ધ સમ તું ધરતો રસાળ; તોયે ત્યજ ન પ્રણતી બહુ રાગ દેવી, રે! આમ ચંદ્ર ઉજળા જબરૂ કલંક ! છે ! જ્ઞાન, દર્શન, મહા ગુણ આમ કેરા, ને ચેતના સુમતિ છે, તુજ તે રૂપાળી, તેને ત્યજી રખડતો મુમતી પછાડી, રે! ધિક ચંન્દ્ર તુજ હે કૃતીએ નઠારી, તું પારકું ગણું ફરે નીજનું સદાએ, ના! ન! તને રખડત કરશે સવારે, તું રાચના હૃદયથી મન મોહ પામી, તારૂં નથી, તુજ થશે નવ, નાખ વામી ! છે ગુમતિ તુજ (ટે દુખમાં ગુરતી,