SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વિસ્મરણની જરૂરીઆત. दिलखुश उपदेशिक पद. (લેખક–ડી. જી. શાહ, માણેકપુર નિવાસી.) ચેતન. ૧ ચેતન. ૨ ચેતન. ૩ -રાગ-કારી-ધીરાના પદને– ચેતન વિચારોરે, જગમાંથી જાવું સહી; અજ્ઞાને અથડાયરે, મુઝાઓ શું મોહી રહી. અથિર સંસારે કપટ કરીને, મેળવે ધન અપાર; મર્ણ પછીએ તારી પાછળ, આવે નહિ તલભાર; આવ્યા તેવા જાશેરે, સાથે પુન્ય પાપ લઈ. કેનાં ભગિની, પુત્ર, નારીને, સ્વજન સંબંધી સર્વ; અંતકાળે એ થાયે અળમાં, ત્યારે ઉતરશે ગ; ત્યારે તે પસ્તાઈશરે, સમજ તુજ હૃદય નહી. કષ્ટ વેઠીને સંગ્રહ કીધો, જશે તે પર હાથ; ધર્મ નીતિમાં કાંઇ નવ ખરચ્યું, થયા અજ્ઞાની નાથ; અવસર આવો ભૂરે, મુખેતાએ મોહી રહી. જગ્ન માંહે શરવિર ગણાતા, કુટુંબ સાથે અપાર; તેવા બહાદુર ચાલ્યા ગયા તે, જેનાં નહિ જડનાર; માટે વહેલા ચેતરે, તો સુખ પામો કંઇ. મિયા મોહ માયાને સારૂં, બેઠે ન કરીને ઠામ; પણ કાષ્ટ સાથે સ્મશાને, કરશે કાળ ગુલામ; તે વખતે ત્યાં તારીરે, બુદ્ધિ કામ આવે નહિ. માટે ચેતન જલદી ચેતી લે, પામે પરભવ સુખ; શુ કૃપાએ કહે છે,ગિરધર સુત દિલખુશ; મળીઆ સદ્ગણ રૂડારે, વળી જૈન ધર્મ સહીઃ ચેતન. ૪ ચેતન ૫ ચેતન. ૬ ચેતન. ૭ विस्मरणनी जरुरीआत. (લેખક–રતીલાલ-અમદાવાદ) છે આ ! તુ વિચાર કરીશ તે તને માલમ પડશે કે આ મનુષ્યભવ હજારો ભવ ભટક્યા પછી આવ્યો છે. ભવાબ્ધિ તરાવી મેક્ષરૂપી અચળ સ્થાન પર પહોંચાડવા મનુષ્ય દેહ તને મળે છે, જે સુખ ઈદ્રોને નથી તે સુખને તું ભેગી થયો છું. ત્યારે તારે આવી સેનેરી તક ગુમાવવી એ શું કોઈ જ્ઞાની પુરૂષ કબુલ રાખશે? ના, ત્યારે સતેજ થા, આ ળસ તજી આગળ વધ અને તારા વ્યવહારૂ કાર્યોમાં થતી ભૂલોને સુધાર, અને સત્ય માર્ગને ઓળખી સીધે સરીઆમ રસ્તે ચાલ અને અચળ ધામે પહેય. તું જાણે છે કે જે મનુષ્ય
SR No.522060
Book TitleBuddhiprabha 1914 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size659 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy