________________
કર્
બુદ્ધિપ્રભા
અલવાન ગણાય છે. માડ કરતાં આરાગ્યનું પ્રમાણુ અધિક છે માટે આરેગ્ય બળવાન છે. આરેાગ્યની વાતાવર્ડ આરેઞતા અધિક પ્રમાણુને, વિશેષ અધિક કરી.
*
*
*
*
જ્યારે જગતમાં દુર્ગુા અને દુરાચાર, અધિક પ્રમાણમાં જોવામાં આવ, ત્યારે સદ્ગુ ણુને સદાચારનીજ વાતા કરી. જ્યારે સદ્ગુણુ અને સદાચાર વધુ પ્રમાણમાં જોવામાં આવે ત્યારે પણ તેથી અધીક પ્રમાણમાં, સદ્ગુણ ને સદાચારની વાતે કરે. સદ્ગુણુની વાતે! કરવાથી, લોકેા સદ્ગુણુ સબંધી વિચારા કરતા થશે. તેએ સદ્ગુણના લાભનું ચિંતવન કરતા થશે, વિચારને ચિન્તવત કરવા માંડતા ચોડાજ સમયમાં તેને સદ્ગુણ પ્રાપ્ત કરવાની ઇચ્છા થશે, અને મનુષ્યને સદ્ગુણી થવાની જ્યારે ઇચ્છા પ્રકટે છે ત્યારે તેએ સદ્ગુણી થવાના પ્રયત્ન કરે છે અને અંતે તે સદ્ગુણી થાય છેજ,
*
*
*
*
*
*
નિર'તર સદ્ગુણની વાતે કરવાથી, તમે હજારા મનુષ્યનાં મન શુદ્ધ કરી શકશા અને આ હજારા પાછા ખીજા લાખેાનાં મન તેવીજ રીતે શુદ્ધ કરશે. આથી સદ્ગુનીજ વાતા કરવાથી તમે જગતનું જે કલ્યાણ કરે છે, તેની સિમાજ નથી.
*
*
*
**
*
જ્યારે જગત્ અસત્ય અને છાપ્રપચથી ભરેલું જાય અને ધાર કળિકાળ પ્રસરી રહેલા ભાસે ત્યારે પણ સત્યનુજ અને સત્યના મહિમાનુજ ગાન કરે. અસત્ય વ્યાપવાથી, સત્ય કઈ નાશ પામતું નથી. સત્યતા સર્વત્ર, સર્વ સામર્થ્યયુક્ત વ્યાપીજ રહ્યું છે, તેને દ્રષ્ટિએ આણુવા માટે તેનીજ વાત કરે. અસત્યનાં તે પ્રપંચનાં ચિત્રા લોકો આગળજ ધરે કારણકે અસત્ય ને છળપ્રપંચતાં ચિત્રે નિરંતર તેમની આગળ ધરવાથી તેમના હૃદયપર તેની છાપ પડે છે, અને અજાણપણે તેમના મનને માર્ગમાં દારાય છે. લેાકેાના વિચારેના પ્રવાહની દિશા તમે બદલી શકે એમ છે. નિર્ ́તર સદ્ગુણુની વાતેા કર્યાં કરવાથી, સમગ્ર મનુષ્ય પ્રજાને, સદ્ગુણુમાં પ્રીતિવાળા તમે કરી શકશેા, અને તેમ થતાં કળિકાળમાં પણ તમે સત્યયુગને પ્રવર્તેલા જોશે.
*
*
M
વિચારાનું આરોગ્યપર દ્રઢ પરિણામ થાય છે. જે વિચારોને ઉદ્ભવ થવા માંડે છે તેનેાજ રક્તાભિસરણના પ્રયાગ વિચારીને સાનુકુળ થઇ વહેવા માંડે છે. સુખતા વિચારે સુખના ભરેલા ને દુ:ખના વિચારો તે દુઃખના ભરેલા રક્તાબિસરણને જોરથી શરૂ કરે છે. માટે જ્યાં જાઓ ત્યાં હમેશાં અખિલ વિશ્વમાં સુખ સુખ ને સુખ પ્રસરાવવા સારૂ, સુખનાજ વિચારે ફેલાવા ને તમે સુખ પ્રસરાવનાર, પ્રકાશ પાડનાર—સૂર્યકીરણ થશે.
*
*
*
*
હમેશાં સ્મરણમાં રાખશે કે તમે જે પ્રકારે વાતા કરે છે, તે પ્રકારે તમે મનુષ્યના મનને દેરી શકા છે. તમારા શબ્દો જે દિશાને દર્શાવે છે તે દિશામાં તેનું મન ગયા વાય રહેતુંજ નથી. દેષની, દુરાચારની, વ્યાધિઓની, અને વિપત્તિની વાતે કર્યાં કરે। અને બા મનુષ્યા તે તરફ તણુાયા જવાતા. સદ્ગુની, સદાચારની, આરોગ્યની અને સપત્તિની વાતે કર્યાં કરે અને ઋણા મનુષ્ય સદ્ગુણુ, સદાચાર, આરોગ્ય તે સ ંપત્તિ તરફ આકર્ષાઇ તે પ્રાપ્ત કરવા મથવાના, અને આ પક્ષમાં તે વિચારા દર્શાવનાર તમે પેતે પણ તે વિચારાના પરિામના કુલથી વિમુખ રહેવાના નહિજ.