________________
કાવ્ય કુંજ,
૨૬૧
દેખે ભાઇ, ૫
દેખો ભાઈ. ૬
સાયર નીર સતિ મલયાગિરી, કાયગલી ભાન ભુલાવે. શાણી અંજના વન ભટકાવે, કલાવતિ કરને કરાવે; સુદરતિને આળ ચડાવે, કર્મ શું રેટ કિરાવે, ગ્રહ અવળા મતિ અવળી થા, લાભ ત્યાં હાની જણાવે; વિશ્વાસી થઈએ જેના તે, તુરત કલેશ કરાવે. સુખિયા પરની પીડ ન જાણે, જાણે પ્રસુતા નારી; અનુભવ ગમ્ય વિચાર કરે તવ, પાનાચંદ ભય ભારી.
દેખો ભાઈ. ૭
દેખે ભાઇ. ૮
अथिर संसार. અત્યંત ઉપદેશિક હવાના લીધે પ્રાચિન કૃતિ ઉપરથી (સંશોધક:-દિલખુશ છવ શાહ, માણેકપુરવાળા મુ. પાલીતાણા)
શ્રી જનધર્મ જાણ કરી, ભવિ બુઝરે, આ સંસાર અસાર, ભવિક પતિ રે;
એ ટેક. સાર નહિ ઈણિમે કિ, ભવિ. દુઃખના એ ભંડાર. ભવિક (1) અધિર પદાર્થ ઉત્પન્યા, ભવિ. દિસે તે સહુ જાય; ભવિક જલ પટાની પરે, ભવિ. ક્ષણમેં ખેરૂ થાય. ભાવિક ધન ધન કરતા સો ગયા, ભવિ. ધન ન ગયું કિણ સાથ; ભાવિક કે રાણા કોણ રાજવી, ભવિ૦ ગયા પસારી હાથ. ભવિક કાયા પણ આ કારમી, ભવિ. વિસંત નહિ વાર; વિક સડે પડે ક્ષણ એકમાં, ભવિ. જેમ સતત કુમાર, ભવિક. (૪) નારી એ છે બાહરી, ભવિ. મન કે જાણે એમ; ભવિક નિજ સ્વારથ અણપૂગતે, ભવિ. તેડી નાખે પ્રેમ. ભાવિક
નેહ ઘણો માયડી તણો, ભવિ. જીવ થકી પણ હૈય; ભાવિક ચલ્લણી માંડ મારવા, ભવિ. બહાદતને જેય. ભવિકા વાલે લાગે પુત્રને, ભવિ. જન્મ સંબંધે બાપ; ભાવિક અવયવ છેવા પુત્રના, ભવિ. કનકેતુ કિયે પાપ. ભવિક પિતા પુત્રને કારણે, ભવિ૦ સુખના કરે ઉપાય; ભવિકટ વૈર વિશે ખૂ૫ રેણિકે, ભવિ હણીઓ શ્રેણિક રાય. ભવિક(૮) ૧ હસ્તી સરખાનું.