________________
૨૫૮
બુદ્ધિપ્રભા
જેઓ આ બહારના પૂલ પદાર્થ ઉપર આધાર રાખે છે કે જે પદાર્થ કદી પણ પૂર્ણ સુખમય છે નહિ કે જેથી સુખને તે ઉન્નતિને અર્ષિ કે તેથી તેઓ વિકાસને ન સાધે એમાં શી નવાઈ ! અંતરઆત્મા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખો. તત્ર તે સંબંધે શંકાનું સ્થાન ન આપે. તમારી સર્વ ઈચ્છાઓ તેનાજ આશરામાં સિદ્ધ થાય છે. એના આશરાથી ભય પામવાનું કંઈજ કારણ નથી. તે પ્રેમ સ્વરૂપ છે ને તમારા અંતઃકરણનું બલ જાણે છે અને તે પ્રમાણે તમો કરી શકો તેટલાજ સામર્થ્યની ઈચ્છા પ્રકટાવે છે અને તેથી તે ઈચ્છાને પાર પાડવી એજ હિતસ્પદ છે. આત્મા જ પૂર્ણ સ્વતંત્ર છે તેથી તમે તેના નીકટના સંબંધને સેવો તો તમે પણ તેજ ગુણને પ્રાપ્ત કરો તેમાં શી નવાઈ! નાનું બાળક જેમ મારાથી વેગ હોય છે ત્યારે ભયને પામે છે પણ નીકટમાં તે નીર્બયને જ ધારણું કરે છે તેમજ તમો પણ આત્માના નીકટ સંબંધેજ નીર્ભય રહી શકે તેમ છે અને જે તેના સંબંધથી દુર ને દૂર નાસશે તે ભયજે તમારામાં વા કરશે. જે બંધન સેવવાથી કશે લાભ જ નથી એવાં કાપ બંધન તેમ જગત વ્યવહાર રૂ૫ બંધનને એવી કો બુદ્ધિમાન ઈસીનાર્થ સિદ્ધ કરી શકે તેમ છે? લોકિક ઉન્નતિ તેમજ વિકાસ જગતના વ્યવહારિક બંધન તોડી તમારા બળ ઉપર મુમતા હશો તેજ મળશે; તેમજ અલોકિક સુખ, અનંત સુખ, આનંદ, અનંત સંપત્તિ, નીરાબાધ સુખ પણ કર્મ બંધનને તોડવાથી જ મળશે. તમે જે નીર્દોષ કોયાને સેવો તે તમારૂ હિત કરશે એટલું જ નહિ પણ અન્યનું અહિત કરવા સમર્થ થઈ શકે તેમ નથી કારણ તમારી ઈચ્છા અન્યનું અહીત કરવા પર નથી અર્થાત તમે કોઈનું પણ અહીત ઇચ્છતા નથી. આ સાથે લક્ષમાં રાખવા લાયક બાબત એ છે કે સત્સમાગમ, સદ્ગરને મેળે અવ યથેચ્છ લાભને પ્રાપ્ત કરવા અર્થ વધુ હીતકર હોઈ શકે તેમ છે. માટે તમે વિવેકી તેમજ વિનયી બની સસમાગમથી ગુરૂનું સેવન કરતા રહેશે. સજજન પુરૂ કોઇના અહિત કરવા તરફ હેતા નથી તેમજ જ્ઞાનવંત હેઈ અયોગ્ય ઇચ્છાઓને પણ પિતા નથી તમે પણ તેમના સંબંધેજ અત્યંત લાભ મેળવશે અને આ રીતે તેમનો સંબંધ હીસ્કર નીવડશે. ક્રોધ, મોહ, દેશ, આદિ દુર્ગણોને ત્યજી સગુણે જેવા કે પ્રેમ, સંતોષ, સદ ઉદ્યમ આદિનું સેવન કરો. અંતઃકરણને બળવાન બનાવે દુર્બળતાને નાશ કરો. તેવા વિચારને તમારા હૃદય પ્રદેશમાં થાન આપશો નહિ અને નિશ્ચય માનજો કે એથી તમારો ઉદય જ, ઉન્નતિજ થશે.
પ્રિય વાચક! આ વિષય ગહન હે ઉપલક વાંચી જવાથી તેનું રહસ્ય સમજાય તેમ નથી. માટે તેનું મનન પૂર્વક તમારા અંતર આત્માના ઉંડાણ પ્રદેશમાં ઉતરી વિષયનું રહસ્ય જાણવા પ્રયત્ન કરશે. તમો તે જાણવા સમર્થ છો પણ ઉપર્યુક્ત તેનું અંતર આત્મામાં મનન કરવાથી જ.
અત્ર વિષય તાત્પર્ય એ છે કે વ્યવહારમાં તેમજ મનનાં બંધનને એવી તમારી ઉન્નતિને ગુમાવતા નહિ. નિર્દોષ ક્રિયા કરતાં સંકોચવું નહિ, વિવેકનું વિસ્મરણ ન કરવું તેમજ સમુદાય અને જનસંગને અહિતકર ન હોય અથવા તેવા કૃત્યથી અન્યનું અહિત ન થતું હોય તેવા કૃત્યોનું સ્વતંત્રપણે પાલન કરવું. શ્વિનિ તેમજ સમયને વિવેક પણ રાખ, પ્રિય વાંચક! વ્યવહારિક તેમજ કર્મનાં બંધનને તેવા પ્રયત્નને આદરો ને તમારા જીવનની, મનુષ્ય જન્મની સાર્થકતા કરે.