________________
જૈનભાઈઓને ખુશ ખબર.
નવીન સગવડ તેનો લાભ લેવા ચૂકશો નહિ, સુજ્ઞ જૈનબંધુઓ ! આપ જાણીને ખુશ થશે કે જૈનપુરી તરીકે ઓળખાતા અમદાવાદમાં જૈનધર્મનાં તમામ જાતનાં પુસ્તકે એકજ સ્થળેથી મળી શકે તેવું કઈ ખાતું યા તે દુકાન નહોતી તે ખેટ પુરી પાડવાને અમાએ થોડા માસ થયાં જૈનધર્મનાં તમામ પુસ્તકો વેચવાની એક દુકાન નીચે સ્થળે ઉધાડી છે.
અમારે ત્યાં જૈનધર્મના તમામ જાતના ગ્રંથો વ્યાજબી કીંમતે મલે છે ઉપરાંત જાહેર સંસ્થાઓ, જૈનશાળાઓ, સામટાં ખરીદનાર ગ્રાહકો તથા વેપારીઓને ઘણું જ સારું કમીશન આપવામાં આવે છે. કામ પાડી ખાત્રી કરવા ભલામણ છે.
- નીચેના ઉત્તમ ગ્રંથ અવશ્ય મંગાવે, સઝાયમાળા ભા. ૧-૨-૩ દરેકના
૧-૦-૦ » ભા. ૪ થી. ... પ્રબંધ ચિંતામણી સોનેરી (જૈની રાજાઓને ઈતિહાસ. ).
૧૮-૦ પૂજા સંગ્રહ ભા. ૧-૨-૩-૪ ભેગા. •
૧-૮-૦ ચોવીસી વીશી. •
૧—શ્રીપાલ રાજાના રાસ માટે ચિત્રાવાળા.
૨–૦-૦ ચંદ રાજાના રાસ માટે અર્થ સાથે વીસ્તારયુકત.
૨– ૦ , નાનો પાકા પુંઠાને. •••
૧–૦-૦ દેવ વંદન માળા. ... મલયા સુંદરી (ઉત્તમ જૈન નોવેલ )
૧-૧૦—૦ રાજકુમારી સુદર્શના.
૦–૮–૦
૧–૦—૦
તૈયાર છે ! તાકીદે મંગાવે !! તૈયાર છે ! ! !
ડીમી ૧૦૧ ફોર્મ ૮૦૮ પાનાનો મહાન ગ્રંથ. આનન્દઘન પદ ભાવાર્થ સંગ્રહ.
શ્રીમદ્ આનન્દઘનજીના આધ્યાત્મિક, વૈરાગ્યાદિક, ઉત્તમ રહસ્યવાળા ૧૦૮ પદે કે જેના ભાવાર્થ સમજવા અનેક મનુષ્યની તીવ્ર જિજ્ઞાસા હતી તે પદ ઉપર શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે સ્પષ્ટ રીતે વિસ્તારથી વિવેચન કરી જીજ્ઞાસા પૂર્ણ કરી છે. તે સાથે શ્રીમતું ચરિત્ર પણ ઉત્તમ રીતે દાખલ કર્યું છે. ઉંચા કાગળ, નિર્ણયસાગર પ્રેસની સુંદર છાપ ને મનોહર પાકી બાઈન્ડીંગ છતાં કીં. માત્ર રૂ. ૨-૦-૦,
. રતનપાલ. ૧ ઇશ્વરલાલ હરજીવનદાસ શાહ, અમદાવાદ, 5 બુકસેલર એન્ડ જનરલ મરચન્ટ,