________________
૨૧
બુદ્ધિપ્રભા
( ૧૨ ) સામર્થ્ય કેવા હતા જગમાં, હેમચંદ્ર આદિ તે, મિઠાં ફળે! ચાખે બધાં હૈ, ગુણી તણી પ્રસાદિ તે; ઇન્દ્રિયથી વિષય નિÀ, જપ્તમાંહિ વિસ્તરે, સિદ્ધ કર્મ થાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે. ( ૧૩ ) પ્રાથી અધિક જે છે, પ્યારી ને વળી વડાલી, નહિ રહે એ તારી પાસે, જબ ડી ચાલી જતી; માટે તું પ્રાણી માહ મમતા, છેડ ભાષ કહ્યું અરે, સિદ્ધ કર્મ યાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
(૧૪)
જે મૂર્ખ જન વિદ્વાનને તે, વેલ્ અંગે ધારતા, શુભ પાત્ર મેલી બાથમાં તે, પોથી હુ મારતા; ઉપદેશ દેતા સર્વને, ચારિત્ર શુદ્ધ નવિ કરે, સિદ્ધ કર્મ થાય સત્વથી, નહિ બાહ્ય સાધનેયી ખરે.
(૧૫)
હંસ તણી ગતી જોઇ, જીએ કાગડા લાભાય રે, પણ કાઈ કાળે તે ગતિશું, તેનાથી પમાયરે ! ઉલટુ તેમ કરવા થકી તે, આપ ગતિ પણ જાય; સિદ્ધ કર્મ થાયે સત્વી, નહિ બાહ્ય સાધનથી ખરે. (૧૬)
ન હોય જે સ્થળ ઝાડ ત્યાં જ્યમ, એરડે વખણાય છે, અજ્ઞાની જનની આગળ, અલ્પન યમ પૂછ્યું છે; પણ ગુણુ દોષ જેવાય ત્યારે, ખરી કિંમત અંકાયરે, સિદ્ધ કર્મ થાયે સત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે. (૧૭)
વાંચક બન્ધુ પ્રીતે કરી, છુપ્રર્વાધ ગુરૂ ગુણ ધરી, અજ્ઞાન રૂપ પિશાચને, કાઢી મૂકો હિંમ્મત લી; સત કર્મ કાર્ય દિલ ખુશ” કરવા, કરજોડીને વિનંતી કરે,
સિદ્ધ કર્મ થાયે સવી, નહિ બાલ સાધનથી ખરે.
પૈસાદાર થવા કરતાં સર્તનવાળા થવું તે ઘણુંજ લાભ દાયક છે. કારણ કે પૈસાદાર પુરૂષો ગરીબ સવર્તનવાળા પુરૂષના જેટલે જગતને ઉપકાર કરી શકતા નથી.
*
*
દરેક વિધાર્થીએ તાડ અને બાવળ જેવા નહિ થતાં આંબાના વૃક્ષ જેવા નમ્ર અને - વિનયવાળા થવું જોઇએ, જ્યાં સુધી વિદ્યાના ઉપાસામાં વિનય ગુણુ આવ્યા નથી ત્યાં સુધી તેમણે વિદ્યા મેળવી છે એમ કરી સકાય નહિ કારણ કે વિનય તે વિધાન પ્રથમ ગુણ છૅ.
*