SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાય. ૧૭૫ નહાલચંદે રૂ. ૪૦) ખાલી શાંતિકુંભ લીધેા હતા અને રાત્રી મહોત્સવ કર્યાં હતા. શહેરમાં ધારાવાડીના રૂ. ૨૧) રા. ખાપાલાલ ભાઈચંદ ડીપોઝીએ કહ્યા હતા. છઠ્ઠના રાજ ધારાવાડી દેવામાં સાતસો ઉપર શ્રાવકા તથા શ્રાવિકાએ હતી. પ્રભાવનામાં આર્દ્ર મણુ લાડુ થયા હતા. સાતમના રાજ મહાત્સવ વિસર્જન કરવામાં આવ્યા હતા. ઉત્સવમાં કોઇ જાતનું વિઘ્ન આવ્યું નથી. લોકોમાં ચમત્કારની વાતે થતી હતી. દેવાલયમાં સારી આવક થઇ હતી. મુનિના મુત્યુ પ્રમાણે ઉત્સવ ચતે ભાવે થયા હતા. આ મહેસવ નિમિત્તે ભગત વીરચંદભાઇ તથા જયસ ગ ભાઇ મનસુખભાઇ વિગેરે પોતાના અમુલ્ય વખતને ભેગ આપ્યા છે તથા જે જે સગૃહસ્થાએ મદદ આપી છે તેને ધન્યવાદ ઘટે છે. પ્રેક્ષક, अभिप्राय. મનુષ્યને યોગ્ય કુદરતી ખોરાક: નામનું પુસ્તક શ્રી જીવયા જ્ઞાનપ્રસારક કુંડના આ. મેનેજર ઝવેરી લલ્લુભાઈ ગુલાબચંદ તરથી અભિપ્રાય માટે મળ્યું છે. આ પુસ્તકમાં માંસાહારથી થતા ગેરફાયદા તથા વનસ્પતિના આહારથી થતા ફાયદા વિષે વિદ્વાન અને અનુભવી દાતારાએ આપેલા અભિપ્રાય દર્શાવેલા છે. એટલું તેા ખરૂંજ છે કે ભાણુસના મુખ ઉપર ડાબ્ર હોય અને તેને કાઈ કહે કે તારા મુખ ઉપર ડાઘ છે તે તેને ખાટું લાગે પરંતુ જે તેના મુખ સન્મુખ આરશી ધરવામાં આવે છે તે તે સ્વયં જાણી શકે છે કે મારા મુખ ઉપર ડાઘ છે તેવીજ રીતે તે માંસાહારીઆની સમક્ષ આવા વિદ્વાન ડાકટરેશના અભિપ્રાયવાળાં પુસ્તકો રજુ કરવામાં આવશે તાતેએ પાતાની મેળેજ માંસાહારથી થતાં નુકશાન જાણી શકશે અને વનસ્પતિને સાત્વિક આહાર ખાવાને શીખશે. જીવયા જ્ઞાનપ્રચાર અર્થે આવી રીતે પેાતાના નાણાના સદુપયેાગ કરવાને અમે અમારા સર્વે જૈનબધુંએને ભલામણ કરીએ છીએ, જીવદયાના કામમાં જે સગિત રીતે કાયદા કરનારી કાઇ પણ યાજનાએ હોય તે તેમાં પ્રથમ સ્થાન આવી યાજનાએતે આપવું ધટે છે. આવી રીતની આ મંડળે જે પહેલ કરી છે તેને માટે તેના કાર્ય વાહકાને અમે ઘણું ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તક દરેક જીવદયા જ્ઞાનના કિંમાયતીઓએ પાવવા જેવું છે તેમ તેને બહોળા પ્રકારમાં ફેલાવો કરવાની અત્યંત આવશ્યકતા છે, હુબલીના રોડ મા શ્રીમદ્ સુખસાગરજીના સ્વર્ગવાસ નિમિતે પેથાપુર, માણસા, વિજ્રપુર, વડાલી, અહંમદનગર, મહેસાણા, પાલણપુર, પાટણ વિગેરે સ્થળોએ ઓચ્છવ થયા હતા તેમજ પુનામાં પણ સફ્ળ સંધે એકત્ર મળી એચ્છવ માંડયેા હતેા તથા રાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું જેમાં રોઠ વીરચંદ્ર કૃષ્ણાજી તથા મેાતીચંદ ભગવાન વિગેરેએ આગેવાતી ભચી ભાગ લીધેા હતેા. સા'માં પણ પૂજ્ય શ્રી સુખસાગરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે મહેસ્રવ થવાને છે. પૂજ્ય મુનિ શ્રીમદ્ સુખસાગરજીના શુદ્ધ નિરમળ ચારિત્રને કેવા પ્રભાવ હતા તે આ ઉપરથી આપણને સ્હેજ કળી શકાશે, શાંતિ પ્રિય અને સમતા ધારી શ્રીમદ્ સુખસાગરજીના મહેન્સિવ તિમિત્તે જે જે માંગલિક ક્રિયાઓ કરવામાં આવી છે તે તે કાઇ પણ જાતની અડચણુ ચા વિશ્ર્વરહિત ઉંમગ્ ભેર સમાસ થએલી છે. શુદ્ધ સ`ચમ ધારી અને અપ્રતિબદ્ધ વિહારી મુનિ મહારાજ શ્રીમદ્ સુખસાગરજીના ચારિત્ર સબધી ગયા અંકમાં એક ઉલ્લેખ આવેલા છે એટલે અમે તે સબધમાં આ સ્થળે કઇ ખેલવ! માગતા નથી પરંતુ એટલું તેા કહ્યા વિના ચાલતું નથી કે તેઓ ખરેખર દૈવી પુરૂષ હતા. તેમના નિમિતે જે જે સ્થળેના સધેાએ પૂયભાવની લાગણી દર્શાવી છે. તેને અમે ધન્યવાદ આપીએ છીએ.
SR No.522053
Book TitleBuddhiprabha 1913 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size916 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy