SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ બુદ્ધિપ્રભા. કાર કર્યાં છે, તથા તેને અભ્યાસ કર્યો છે તેવા મનુષ્યને સ્પષ્ટ રીતે સમજાયું છે કે મ નુષ્યમાં સ્કુલ શરીર ઉપરાંત સુક્ષમ મન રહેલ હોય છે જે સ્વતંત્ર વિચાર કરી શકે છે તથા તે વિચારવા જે અેિ તે સિદ્ધ કરી શકે છે. મનને જેકે શરીરની સાથે સબંધ છે તે પણ મનની સત્તામાં જેટલું આ બાલુ શરીર છે તેટલું કઇં મન શરીરની સત્તામાં નથી, તે સ ંપૂર્ણ રીતે સ્વતંત્ર છે અને તે ધારે છે તેમ આપણને નચાવે છે. હવે પૂર્વોક્ત વાતાવરણને રચનાર આ મનજ છે અર્થાત્ મનના વિચારે છે, મન જેવા વિચાર કરે છે તે પ્રમાણેનું વાતાવરણુ બધાય છે અને તેજ પ્રમાણે ફેરફાર થાય છે. હવે આપણે આ વાતાવરણ આપણી ઈચ્છા પ્રમાણે રાખવા ઇચ્છતા હાઇએ તે તે નીચેના નિયમથી પાર પડે તેમ છે. તે એકે આપણે સદગુરૂના સબંધમાં આવવાથી અગર તેા અનુકૂળ વાતાવરણવાળા મનુષ્યના સંબંધમાં આવવાથી તે દ્વારા આપણા વિચારેમાં ચેાગ્યતા પ્રમાણે ફેરફાર થતા રહે છે. જેએએ પોતે મનેનિગ્રહ સાધ્ય કરેલ હોય છે તેમને વાસ્તે આમ નથી કારણ કે તે તે અનુકુળ ધાર્યો ફેરફાર કરી શકવાને શક્તિ વાન છે. બાકી તે! ઉપર્યુક્ત વર્તનથીજ લાભ છે અને આથીજ સત્સંગતને મહિમા શાસ્ત્રમાં દર્શાવેલ છે. આ વાતાવરણુ આપણાથી ભીન્ન નથી પણ અભીન્ન છે, જે કે આપણેજ તેને ઉત્પન્ન કરનાર છીએ તેાપણુ તેની અસર અન્ય ઉપર થાય છે એટલુંજ નહિ પણ આપણા ઉપર પણ થાય છે. અનેક મનુષ્યે નીત્ય ગમે તેવા વિચાર કરે છે અને તેની પેાતાના ઉપર તેમજ બીર્જા ઉપર શી અસર થાય છે તેને બીલકુલ વિચાર કરતા નથી. અનેક મનુષ્ય અનેક ગુપ્ત વિચાર કરે છે અને તે ગુપ્ત રાખવાજ વિચાર કરે છે. પણ ઉપરાક્ત વાતાવરણમાં મૂહિંમાનપણે પ્રગટ થાય છે. આ વાતાવરણ આપણી છાયા જેવું છે. જેમ આપણા શરીરને ત્યજી છાયા કાંઈ દુર જતી નથી તેમ આમાં પણ બને છે. આ આપણા આચારે વિચારની છબી રૂપ છે. ખી જોઇ જેમ મનુષ્યની પરીક્ષા કરી શકાય છે. તેમજ આથી મનુષ્યે ગમે તેવાં ઉત્તમ વસ્ત્ર કે ઉત્તમ અલકાર ધારણ કરેલાં હોય છે તાપણુ તેના સ્વભાવની પરીક્ષા થઇ શકે છે અર્થાત્ છુપા રહી શકતા નથી. મનુષ્ય જે વિચાર કરે છે તેની અસર તેના નેત્ર ઉપર, મુખ ઉપર, તેમજ શરીરના પ્રત્યેક ભાગ ઉપર થાય છે અને તેથીજ બહારના અવયવ ઉપર તેના ગુણુદેવને પ્રત્યક્ષ ભાસ થાય છે. જગ્યાએ પ્રવેશ શકે તેમ આ વિચારના આંદલને સર્વત્ર પ્રસરી રહેલ હોય છે અને તે કાંઇ પણ કરી શકે તેમ છે. જેમકે લોઢાના ફકડામાં અગ્નિના આંદલના પ્રવેશ કરી આંલના સર્વત્ર આકાશ, પૃથ્વી આદિ ઠેકાણે ફેલાઇ રહે છે તેને રંગ રૂપ પણ હોય છે અને જેને આધ્યાત્મ વિદ્યાના અભ્યાસ કરેલ છે તેને પ્રત્યક્ષ માલમ પડેલ છે જેમકે જ ગતના જુદા જુદા પદાર્થના આકાર, રંગ, રૂપ, ડાય છે પણ તે સર્વ સ્થુલ હોય છે માટે સ્કુલ દ્રષ્ટિએ માલમ પડે છે અને આ સુક્ષ્મ છે તેથી સુક્ષ્મ દ્રષ્ટિ ખીલવ્યા વિનાના મનુને જણાતા નથી પણ પેગીએ કે જેને આવી સ્થિતિ પ્રાપ્ત કરેલ છે તેવા મહામા પુછ્યો પેાતાના તથા પરના વિચારને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જેમ આપણે આ સર્વ પદાર્થ જોઇ શકીએ છીએ તેજ માર્ક અને આ વાર્તા શાસ્ત્રથી પશુ સિદ્ધ થઈ ચુકેલ છે. સર્વ પ્રકારના વિચારનાં આંલનને વેગ એક સરખા હે
SR No.522053
Book TitleBuddhiprabha 1913 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size916 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy