SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 190 બુદ્ધિપ્રભા. સિર્ચ પ્રાપ્તિ માટે તે, સર્વ કાળ અને સર્વ સ્થળે, શુભ અને સૌંદર્યને જ જોવા અભ્યાસ પાડે ! મહાપુરૂષોના સર્વાત્મ દર્શનના કલ્યાણકારી વૃતનું, યથાતથ્ય રીતે પરિપાલન કરે! સર્વત્ર અત્યંત સંદર્યમય અને સર્વ શુભથી પરિપૂર્ણ, સર્વ શક્તિવાન આત્મ સ્વરૂપનેજ જેવાને અભ્યાસ સેવીને જ મહાપુરૂષ-મહા તેજસ્વી અને પ્રતાપવાળા થયા હોય છે. તમે પણ તેમ કરો ! અણગમે ઉપજાવનારી વસ્તુઓ પ્રષ્ટિએ પડે ત્યારે તેની ઉપરની સપાટી, અર્થાત બાહ્ય સ્વરૂપને ન જુવે, પણ તેના આંતર બાગમાં રહેલા સંદર્ય અને જે સત્તાવડે તે વસ્તુ પ્રકટી છે તે સત્તાના સ્વરૂપને જુવો! અભ્યાસથી તમને તે જોતાં અને તેને વિચાર કરતાં આવડશે. સ્મરણમાં રાખશો કે પ્રત્યેક સુંદર અને (અ) સુંદર વસ્તુઓ-દરેક, કઈ એવી એવી મહાન શિક્ષણ સૂત્રથી ભરેલી હોય છે કે દીર્ધદ્રષ્ટિથી વિચાર કરવામાં આવે છે, અવશ્ય દરેક ચીજમાંથી કંઈ જોવા-જાણવાનું ને અનુભવવાનું મળી આવે ! કૃષ્ણ મહારાજે અદિતીય સંદર્યધારક શ્રી કૃષ્ણ મરી ગયેલા-હેલા-દુર્ગધ ફેલાવનાર કુતરાની સફેદ દુધ જેવી–મોતિક સદ્રષ્ય, દંત પંક્તિમાં સુંદરતા જોઈ હતી. ચાંડાળ જેવા કેરીને ચોરનાર ચેર પાસેથી પણ શ્રેણિક મહારાજાએ તેને પિતાના સિંહાસને બેસારી વિદ્યા પ્રાપ્ત કરી હતી. માટે બહારથી નાની-નકામી-દુર્ગધવાળી અગર કડ્ડપી ચીજના ઇર્શનથી કદી પણ છેતરાશે ના. પણ સમભાવજ ધારણ કરશે તો તમને સૌદર્ય પ્રાપ્તિ જલ્દી થશે. ત્યારે આજથી જ પ્રયત્ન કરે અને સંદર્ય પ્રાપ્તિના બાહ્ય સૌંદર્યની પ્રાપ્તિ માટેના પીયર્સના સાબુ-ઉન્માદક દવાઓ, વિચિત્ર મર્દને દવાઓના રગડા ને પડીકીઓને સેંટ લકો-ચાહ તથા કેફી અને જુદી જુદી ખર્ચાળ વસ્તુઓનું સેવન મુકી દઈ જે ઉપાય આંતરિક સૌંદર્ય સહજ વિના મુલ્ય મળે છે તે જ ઉપાયોને દ્રઢ વિશ્વાસથી અને ખંતથી સે, અને તમને જરૂર સાંદર્ય મળશે જ !” અને હવે સાંદર્ય પ્રાપ્તિનો ઉદેશ છે? વાંચક! સંદર્ય પ્રાપ્ત કરીને શું કરશે? કહેવત છે કે દર્ય સુંદરતાને જન્મ આપે છે?” સુંદરતા સુંદર કાર્યો કરે છે, તો તમે પણ સુંદર થશે તે તમારી પાસેથી પણ સુંદર શિષ્ટ સુકાર્યોની જ આશા રાખી શકાય? તે તેમાં શું નવાઈ! તે સંદર્ય પ્રાપ્ત કરી, આત્માને ઓળખવાની, ઇકીને દમાવવાની, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની, ને છેવટે પરમાત્માની નીકટ જવાનીજ ધારણા રાખશે કારણ કે દુર્ગા અને નિચ વાસનાઓ ત્યાગી, સમાન દ્રષ્ટિ ધારણ કરી, ગુણગ્રાહકપણું પ્રાપ્ત કરી, સોંદર્યમય જીવન પર હક કરીને પ્રભુ અને પ્રભુતાને મેળવવામાં, પ્રયત્નવાન થઈ, તેમાં વિજય મેળવાય તે જ સૈદય પ્રાપ્તિનું સાર્થક થયું સમજવું. એક દૈવિ સંદર્ય હૈ જીજ્ઞાસુઓને પ્રાપ્ત થાવ એ શુભેચ્છા. વિવાળિ. (લેખક શેઠ જયસિંહ પ્રેમાભાઈ કપડવણજ.). કે મનુષ્યના સંબંધમાં આવતાં કદાચ આપણને તેના પ્રતિ પ્રીતિ ઉત્પન્ન થાય છે. કદાચ તેનાથી અલગ રહેવાનું મન થાય છે, પ્રસંગે નિર્ભયતા થાય છે. પ્રસંગે તેને જોતાંજ નય ઉત્પન્ન થાય છે, આવી રીતે મનુષ્યના સંબંધમાં આવતાં જુદી જુદી લાગણીઓ
SR No.522053
Book TitleBuddhiprabha 1913 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size916 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy