SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. ( The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ।। मिध्यायागनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसपपकाशकामिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ વર્ષ ૫ . તા. ૧૫ મી મે સન ૧૯૧૩ અંક ૨ જે, रुचिपक्षी. કવ્યાલિ. ફચિપક્ષી ઉડે છે હે, વહે છે બોલ મન માન્યા; ઘીમાં લિપર બેસી, ઘીમાં વૃક્ષ પર બેસે. રાવણ ઉડીને તે તે, ભૂમી પર આવીને બેઠું હળીયું અન્યપક્ષીથી, પરસ્પર મેળમાં રાચી. ઉ ત્યાંથી ગયું આવું, સરોવર તીરપર બેઠું હવા થંી હે લેતું, મધુરં ગાન લલકારે. ઉડી અન્યત્ર ચાલ્યું તે, જુવે છે રમ્ય દેશોને; નિરીક્ષી વૃક્ષ પર બેઠું, ફળે વાદે મધુર તે. ઠર્યું ના ત્યાં ઘણી વેળા, વિચારે અન્ય સારૂં શું; જઉં કયાં હું રહુ કયાં હું વિચારે ચિત્તમાં કરતું. મળેલાં પક્ષીને છેડે, મળેલાં વૃકાને ત્યાગે; ઘીમાં ચિત્ત બદલીને, નવાને શોધવા ભાગે. પણું વૃક્ષ ઘણાં સ્થાને, ઘણા માળા ઘણા મેળા; બદલીયા ખૂબ આવેશે, તથાપિ ના કર્યું કયાંછે. અરે એ ખૂબ ભટકે છે, સમજતું નહિ ફરે શાથી; અરે મારું સ્વરૂપ જ શું? વિચારી દેખતું નહીં તે.
SR No.522050
Book TitleBuddhiprabha 1913 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size608 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy