________________
હિંદની વીસ મહાન માનુ. ત્રણસેા રૂપિયાની ઇનામી હરીફાઇ હિન્દની વીસ મહાન ખાનુએનાં નામ મેકલવાની મુદત તા. ૩૦ મી એપ્રિલ ૧૯૧૩ સુધીમાં છે. વિશેષ હકીકત માટે “સાથેની યાદી જીવે !
સાચેત્ર સુન્દરી સુબોધનો-
સ્ત્રીલેખના–ધણી છબીઓવાળા-ડેટા
૨૦ પાનાંના ખાસ
અંક ! ગુજરાતી, દક્ષિણી અને હિન્દુસ્થાની બાનુએ તથા હિન્દુ જૈન, પારસી, મુસલમાન, તથા ખ્રિસ્તી,-સર્વ ધર્મો અને કામની વિદ્વાન સ્ત્રીઓનાં હૈમાં લખાણ છે. વાર્તા, કવિતા, વિદ્યાકા, વૈદક, સતીઓ તથા મહાત્માઓના ચિત્રા, અને બાલકો માટે ખાસ લેખ, ઉપરાંત હેમાં લગભગ ૧૦૦ પાનાં ગૂજરાતની મુખ્ય ધાર્મિક, સામાજિક, કેળવણી અને દેશેાથની સંસ્થાઓનુ`, બયાન તથા સ્વદેશના ચાલુ મહા પ્રશ્નેની સારી રીતે ચર્ચા થયેલી છે. આ એકજ કનુ મૂલ્ય રૂ. ૧-૦-૦ છે. પણ સુન્દરીસુમેધના ગ્રાહકોને
વાર્ષિક
ક ફક્ત સવા રૂપિયાના લવાજમમાં આવા ખાસ અક, ભેટનું પુસ્તક તથા સચિત્ર માસિકપત્ર વગેરે અનેક લાભ મળે છે !
લખો:--‘સુન્દરી સુધ’ મન્દિર, અમદાવાદ.