SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. નવા વર્ષે અખિલ વિવે, પ્રસર શાંતિની રે, અને સંપે રહો સે રંક રાજાને પ્રજાઓ પણું ! પ્રભુ ! દે જેમ બાલકને ! બજવવા સેવ સર્વેની, વિરામુ શુભ આશાઓ ધરી અંતર વિષે એવી ? ' * બુદ્ધિ છે साधर्मी भक्ति. રાગ. ધીરાના પદને. ભગવંતના ભકતની રે ભક્તિ કરે ભાવે ખરી. સાધમ સગપણ સાચું રે, તેથી પા૫ જાચે ટળી સાચો બંધુ સાધર્મ છે, ધર્મ ટેક ધરનાર, દીલ મળે છે દીલથી દેખે, જિનનું નામ જપનાર ત્ર એ છે સારૂ રે, ધનવા ચિત્ત ધરી;– સાધમાંથી ચાલે શાસન, સહાય કરે સુખદાય, વિસામે શિવપન્થ વહેતાં, ભક્તિથી અશ્રુ ભરાય—– પરસ્પર દેખાતે રે, પ્રીતિની રીતિ સહેજે વરી – સાયમને દેખે નેહજ, આંખથી નહી ઉભરાય, ખામી સમકિતમાં છે ખાસી, સંઘાચાર ભાગ્યે સુહાચ– સમકિતી ધમાં હેરે, સાધમ ભકિત સુખ કરીપ્રભુ ઉપર જે પૂરણ પ્રીતિ, હવે હેડામાંહી.– તે સાધમ દેખે હજ, આવે હર્ષોત્સાહ, સુખે દુઃખે સહાયી, સાધમ હવે હ ધ સાધમને સાહા સમર્પ, ટળે કર્મની કેડ, પરભવમાંહી પુણ્ય ફળે છે, ખેટને નહી તેમ ખાડ– સમજીને સમજી શાણુારે જા ભક્તિ માર્ગે ભળી—સાધમ ભક્તિમાં સુખડાં, સુરની મળતી સહાણ્ય, ભક્તિમાંહી રેવત ભરીયું, અષ્ટ સિદ્ધિ નવ નિધિ આંહી-- સંસાર સાગર સહેજે, તુર્તજીવ જાવે તરી-– આદરસત્કારે સુખ આવે, દુઃખ જાવે છે દૂર, સમકિત નિર્મલતા સંપજતી, કર્મ ટળે સહુ ક્ર– સ્વર્ગગતિ શિવ સુખડાંરે, ઠામે બેસે ભકતે કરી—એવા ફળતી સાધમની, સાધુની સુાર, ભક્તિ કલિયુગમાંહી ભલેરી, પામે તેથી ભવપારબુદ્ધિસાગર બોલે, સેવા શિવ નિસરણી—
SR No.522049
Book TitleBuddhiprabha 1913 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages59
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy